close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સચિન તેંડુલકર

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં પહોંચ્યા સચિન સહિત ઘણા ક્રિકેટરો

ભારતીય ક્રિકેટરોની સાથે વિદેશી ક્રિકેટરોનો પણ જમાવડો જોવા મળ્યો હતો.

Mar 10, 2019, 01:35 PM IST

દુનિયાની સૌથી યુવા પાઇલટ એની દિવ્યા લિંક્ડઇનની પ્રભાવશાળી હસ્તિઓમાં સામેલ

બોઇંગ 777 ઉડાવનાર દુનિયાની સૌથી નાની ઉંમરની મહિલા પાયલોટ એની દિવ્યા શુક્રવારને વ્યવસાયિક નેટવર્કની વૈશ્વિક પ્રભાવશાળી હસ્તિઓની યાદીમાં સામેલ થઇ છે. દિવ્યા ભારતીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓને જે પ્રતિષ્ઠિત ગ્રુપનો ભાગ બની છે તે લિંક્ડઇનના પ્રભાવશાળી લોકો સાથે સંકળાયેલા કાર્યક્રમનો એક ભાગ છે.

Mar 9, 2019, 11:47 AM IST

Video: મહિલા દિવસ પર પોતાના માતા અને પત્ની માટે કુક બન્યો સચિન તેંડુલકર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે મહિલા નિમિત દિવસે પોતાની માતા અને પત્ની માટે ભોજન બનાવ્યું હતું. 
 

Mar 8, 2019, 05:24 PM IST

સચિન તેંડુલકર અને કપિલ દેવની ખાસ ક્લબમાં સામેલ થયો રવિન્દ્ર જાડેજા

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 50 ઓવરના ફોર્મેટમાં 2000 રન અને 150થી વધુ વિકેટ ઝડપનારો ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. 

Mar 5, 2019, 05:10 PM IST

ભારતે સ્વસ્થ તથા એક્ટિવ રહેવા માટે રમતોમાં સક્રિય રહેવું પડશેઃ સચિન

સચિને કહ્યું કે, તે આપણું સપનું હોવું જોઈએ કારણ કે, સ્વસ્થ ભારતમાં જ વિકાસશીલ ભારત નિવાસ કરે છે. 
 

Feb 24, 2019, 08:11 PM IST

b'day Special: ભુવનેશ્વરને ક્રિકેટ સ્ટાર બનાવનાર 13 બોલ, જુઓ VIDEO

ભુવનેશ્વર કુમાર અત્યારે ભારતીય ટીમનો સ્કાર બોલર છે. તેને સ્વિંગનો માસ્ટર કહેવામાં આવે છે. 
 

Feb 5, 2019, 02:13 PM IST

70મો ગણતંત્ર દિવસ, ખેલાડીઓએ આ રીતે આપી શુભેચ્છા

ક્રિકેટર સચિન તેંડુલકર, ચેતેશ્વર પૂજારા, કોહી પ્લેયર રાની રામપાલ સહિત ખેલાડીઓએ દેશવાસિઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા આપી હતી. 

Jan 26, 2019, 11:24 AM IST

INDvsNZ: ન્યૂઝીલેન્ડમાં સચિનના રેકોર્ડને તોડવા માટે મેદાનમાં ઉતરશે ધોની

શાનદાર ફોર્મમાં ચાલી રહેલા મહેન્દ્ર સિંહ ધોની ન્યૂઝીલેન્ડમાં સચિનના રેકોર્ડ તોડવાની નજીક છે. ધોની જો 5 મેચમાં 197 રન બનાવવામાં સફળ રહે તો, તે અહીં સૌથી વધુ રન કરનાર ભારતીય બેટ્સમેન બની જશે. 

Jan 21, 2019, 02:47 PM IST

ભારતની જીતમાં પૂજારા અને ફાસ્ટ બોલરોનું મહત્વનું યોગદાનઃ તેંડુલકર

ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી હતી. પૂજારાએ આ સિરીઝમાં ત્રણ સદી સાથે 521 રન ફટકાર્યા હતા. 

Jan 9, 2019, 06:32 PM IST

Ind vs Aus: રમાકાંત આચરેકરને યાદ કરી કાળી પટ્ટી બાંધી ઉતર્યા ભારતીય ખેલાડી

ભારતીય ક્રિકેટ ટીમ સિડની ટેસ્ટ મેચમાં આર્મ્સ પર કાળી પટ્ટી બાંધી ઉતરી. ટીમે રમાકાંત આચરેકરના નિધન પર સન્માન વ્યક્ત કર્યું હતું. 

Jan 3, 2019, 06:36 AM IST

હવે સ્વર્ગમાં પણ ચમકશે ક્રિકેટઃ સચિન તેંડુલકર

દિગ્ગજ ક્રિકેટર સચિને તેંડુલકરે પોતાના ગુરૂ રમાકાંત આચરેકરના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે. 
 

Jan 2, 2019, 08:47 PM IST

સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું નિધન

લિટલ માસ્ટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું 87 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. 

 

Jan 2, 2019, 07:20 PM IST

AUS vs IND- 'પર્થની પિચ એવરેજ', સચિન તેંડુલકરે ICCની આલોચના કરી

પિચને લઈને આઈસીસીના નિર્ણય પર સચિન તેંડુલકરે પોતાના ટ્વીટમાં લખ્યું- પિચની મહત્વની ભૂમિકા હોય છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં. ટેસ્ટ ક્રિકેટને ફરીથી સ્થાપિત કરવા અને તેને રોમાંચક બનાવવા માટે અમે ઈચ્છીએ કે પર્થ જેવી પિચ બનાવવી જોઈએ. 
 

Dec 23, 2018, 03:21 PM IST

India vs Australia: વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયામાં છઠ્ઠી સદી, સચિનના રેકોર્ડની કરી બરોબરી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ જારી છે. તેણે પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. 
 

Dec 16, 2018, 12:48 PM IST

37નો થયો 'ફાઇટર' યુવરાજ, લીધા આ શપથ

ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા ક્રિકેટ સ્ટાર યુવરાજ સિંહે પોતાના જન્મદિવસના અવસરે એક શપથ લીધા છે. 
 

Dec 12, 2018, 01:24 PM IST

લાઇફસ્ટાઇલ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ મારી ફેશન જગતમાં એન્ટ્રી

ક્રિકેટની સાથે સાથે ભારતના ઘણા ખેલાડીઓ પોતાના બિઝનેસનો પણ વિસ્તાર કરી રહ્યાં છે. આ માટે ખેલાડીઓ પોતાની બ્રાન્ડ પણ લોન્ચ કરી રહ્યાં છે. આજે અમને ભારતના પાંચ ક્રિકેટરોની બ્રાન્ડ વિશે માહિતી આપી રહ્યાં છીએ... જાણો તેમની બ્રાન્ડ વિશે.... 

Dec 6, 2018, 11:05 AM IST

સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન ફરી એક વાર છવાયો, અંડર 19 મેચમાં કર્યો આ રેકોર્ડ

મુંબઇનું પ્રતિનિધિત્વ કરી રહેલા અર્જુને 98 રન આપી પાંચ વિકેટ લીધી જેનાથી દિલ્હીની ટીમના ફિરોઝ શાહ કોટલા મેદાન પર મેચના ત્રીજા દિવસે સ્ટંપ સુધી પહેલી મેચમાં 9 વિકેટ પર 394 રન બનાવ્યા.

Nov 22, 2018, 12:19 PM IST

સચિન અને લારા જેવો મહાન ખેલાડી છે વિરાટ કોહલીઃ સ્ટીવ વો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ જણાવ્યું કે, તેમને વિશ્વાસ છે કે મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયામાં વિજય મેળવી શકે છે. જોકે, આ સીરીઝ અત્યંત રસપ્રદ રહેશે એ ચોક્કસ છે 

Nov 15, 2018, 06:32 PM IST

અર્જુન તેંડુલકરનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, 6 વિકેટ ઝડપી

યુવાન અર્જુન તેંડુલકરે તાજેતરમાં જ વીનુ માંકડ ટ્રોફીમાં પણ શ્રેષ્ઠ બોલિંગ કરી હતી અને મુંબઈમાં ગુજરાત પર વિજય અપાવ્યો હતો...

Nov 4, 2018, 04:03 PM IST

Video: 10,000 રન બનાવનાર વિરાટે કહ્યું, દેશ માટે રમવું કોઇની પર ઉપકાર નથી

વિરાટ કોહલીએ બીસીસીઆઇ.ટીવીને કહ્યું હતું કે, મારા માટે દેશનું પ્રતિનિધિત્વ કરવું સૌથી મોટા સમ્માન છે અને 10 વર્ષ રમ્યા બાદ પણ મને એવો એહસાસ થતો નથી કે હું કોઇ ખાસ વસ્તુનો હકદાર છું.

Oct 26, 2018, 10:55 AM IST