close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સચિન તેંડુલકર

વિરાટ કોહલી બે વર્ષમાં સચિનની 49 સદીનો રેકોર્ડ તોડી શકે છે

વિરાટ કોહલીએ વર્ષ 2018માં 5 સદી ફટકારી દીધી છે, સાથે જ તે 2018માં વન ડે અને ટેસ્ટ બંને ફોર્મેટમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદી બનાવનારો ખેલાડી પણ છે 

Oct 25, 2018, 06:00 PM IST

IND vs WI: વિરાટ કોહલીએ તોડ્યો સચિનનો રેકોર્ડ, વનડેમાં બનાવ્યા સૌથી ઝડપી 10 હજાર રન

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વિશાખાપટ્ટનમ મેચ દરમિયાન બુધવારે તેણે ઈનિંગની 37મી ઓવરમાં એશ્લે નર્સના બોલ પર આ સિદ્ધિ મેળવી છે.

Oct 24, 2018, 04:42 PM IST

IND vs WI: રોહિત શર્માએ ગાંગુલીને છોડ્યો પાછળ, હવે સચિનનો રેકોર્ડ નિશાન પર

ODIમાં સૌથી વધુ સિક્સ ફટકારવાની વાત કરીએ તો આ વિશ્વ રેકોર્ડ પાકિસ્તાનના શાહિદ અફરીદીના નામે છે.

Oct 22, 2018, 08:17 PM IST

વિરાટ 60 સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ક્રિકેટર, તોડ્યા અનેક રેકોર્ડ

વિરાટ કોહલીના 347 ઈન્ટરનેશનલ મેચોમાં 55.95ની એવરેજથી 18352 રન બનાવ્યા છે. તેમાં 60 સદી અને 85 અડધી સદી સામેલ છે. 

Oct 22, 2018, 05:02 PM IST

કેપ્ટન કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, પૂરી કરી સૌથી ઝડપી 60 આંતરરાષ્ટ્રીય સદી

વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા 21 ફોર અને બે સિક્સની મદદથી 107 બોલમાં 140 રન બનાવ્યા હતા. 
 

Oct 21, 2018, 08:14 PM IST

IND vs WI : 'મેન ઓફ ધ સીરીઝ' પૃથ્વીએ બનાવ્યો ખાસ રેકોર્ડ, ટીમમાં પરિવાર જેવું વાતાવરણ

પૃથ્વી શોએ ટેસ્ટમાં પદાર્પણની સાથે જ અનેક રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ વિનિંગ શોટ લગાવવાનો તેનો રેકોર્ડ અનોખો રહ્યો છે 

Oct 15, 2018, 04:33 PM IST

રાજકોટમાં કુલદીપ અને સુરતમાં અર્જુન તેંડુલકરે 5 વિકેટ લઈને મચાવી ધમાલ

ફરી એક વખત મુંબઈ તરફથી રમતાં અર્જુન તેંડુલકરે 8.2 ઓવરમાં 30 રન આપીને 5 વિકેટ લીધી છે. જેના લીધે મુંબઈ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું.

Oct 7, 2018, 04:24 PM IST

પૃથ્વીની સદીથી સચિન ખુશ, વીરુ બોલ્યો- છોકરામાં ઘણો દમ છે

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસે સ્ટંપ્સ સુધી 89 ઓવરમાં 4 વિકેટે 364 રન બનાવી લીધા છે. પૃથ્વી શોએ પર્દાપણ કરતા 134 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 
 

Oct 4, 2018, 08:00 PM IST

ફુટબોલ ક્લબ કેરેલા બ્લાસ્ટર્સ સાથે સચિન તેંડુલકરે છેડો ફાડ્યો

સચિન વર્ષ 2014માં આ ટીમ સાથે જોડાયો હતો અને આ ટીમનો સહ-પ્રમોટર હતો. 

Sep 16, 2018, 05:15 PM IST

આ અભિનેત્રીએ સચિન તેંડુલકર પર પોસ્ટ લખીને લગાવ્યાં ગંભીર આરોપ, ફેન્સે લીધી આડે હાથ

દક્ષિણ ભારતીય ફિલ્મોની બોલ્ડ અભિનેત્રી શ્રી રેડ્ડી ફરીએકવાર ચર્ચામાં છે. છેલ્લે તે ફિલ્મ પ્રોડ્યુસર પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવીને ચર્ચામાં આવી હતી

Sep 14, 2018, 11:22 AM IST

વિરાટ કોહલીની સમજણ 'આ' મામલે સચિન તેંડુલકર જેવી છે: રવિ શાસ્ત્રી

ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું કહેવું છે કે કેપ્ટન વિરાટ કોહલીનો જુસ્સો એકદમ અલગ છે અને ખેલ પ્રત્યે તેમની સમજ ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકર જેવી જ છે

Aug 23, 2018, 11:41 AM IST

સચિન તેંડુલકર, ગાંગુલી અને લક્ષ્મણ સીએસીના મેમ્બર પદે યથાવત રહેશેઃ વિનોદ રાય

રાયને સવાલ પૂછવામાં આવ્યો કે શું નવી સીએસીની રચના કરવામાં આવશે તો તેમણે જણાવ્યું કે, અત્યારે હાલની સીએસી કાર્યરત રહેશે. 

Aug 21, 2018, 03:57 PM IST

મોહમ્મદ કેફનો સંન્યાસ: આ ખેલાડીઓનો ઉલ્લેખ કરી આપ્યો ભાવુક સંદેશ

મોહમ્મદ કૈફે પોતાના સન્યાસ લેવા માટેના સંદેશમાં પોતાના ક્રિકેટ જીવન સાથે જોડાયેલા દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો

Jul 13, 2018, 07:58 PM IST

FIFA વર્લ્ડ કપઃ ઈંગ્લિશ ટીમને મળ્યો સચિન તેંડુલકરનો સાથ, શેર કર્યો વીડિઓ

લુજનિકી સ્ટેડિયમમાં રમાનારી આ મેચને લઈને ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર ખૂબ ઉત્સાહિત છે.

Jul 11, 2018, 03:48 PM IST

VIDEO: મેજિક સિંહનું જાદૂ જોઇને જ્યારે સચિન પણ થઇ ગયો શોક

બ્રિટિશ-ઇન્ડીયન મેજિશિયને ભારતમાં મેજિક સિંહના નામે ઓળખવામાં આવે છે. તાજેતરમાં જ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી આકાશ અંબાણીની સગાઇના અવસર પર મેજિક સિંહને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. 

Jul 9, 2018, 09:04 AM IST

વન-ડેમાં બે નવા બોલનો ઉપયોગ વિનાશના સાધન જેવોઃ સચિન તેંડુલકર

આઈસીસીએ ઓક્ટોબર 2011માં વનડેમાં બે નવા બોલનો પ્રયોગ શરૂ કર્યો હતો.

Jun 22, 2018, 07:47 PM IST

વીરેન્દ્ર સેહવાગે સચિન તેંડુલકરને ગણાવ્યા રામ, પોતે બન્યો ગદાધારી હનુમાન

સચિન અને વીરેન્દ્ર સેહવાગ ભારતીય ક્રિકેટની સફળ ઓપનિંગ જોડી છે. 

Jun 9, 2018, 04:51 PM IST

VIDEO: સચિન તેંડુલકરના જન્મદિવસ પર જુઓ તેની 10 યાદગાર ઈનિંગ

નવી દિલ્હીઃ ક્રિકેટમાં ભગવાનનો દરજ્જો રાખનારા મહાન બેટ્સમેન સચિન તેંડુલકર આજે પોતાનો 45મો જન્મદિવસ મનાવી રહ્યો છે. 24 એપ્રિલ 1973માં મુંબઈમાં જન્મેલા સચિને ભારતમાં ક્રિકેટને એક નવી ઓળખ અપાવી. 200 ટેસ્ટ મેચ, 463 વનડે મેચ દરમિયાન તેની ઘણી ઈનિંગ આજે પણ લોકો યાદ કરે છે. આજથી પાંચ વર્ષ પહેલા સચિને વિશ્વ ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

Apr 24, 2018, 03:43 PM IST

હેપી બર્થડે સચિન: સેહવાગે શુભેચ્છા સાથે ટ્વિટ કરીને કર્યો મોટો ખુલાસો

ક્રિકેટમાં જેમને ભગવાનનો દરજ્જો પ્રાપ્ત છે તેવા માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરનો આજે 45મો જન્મદિવસ છે. 24 એપ્રિલના રોજ મુંબઈમાં જન્મેલા સચિને ભારતમાં ક્રિકેટને એક નવી ઓળખ અપાવી.

Apr 24, 2018, 02:53 PM IST

સચિન તેંડુલકરે રાજ્યસભાના સાંસદ તરીકે કર્યું આ કામ, જાણીને તમે પણ કરશો સલામ

ક્રિકેટર સચિન તેંડુલકરની રાજ્યસભામાં ઓછી હાજરી પર ભલે સવાલ ઉઠી રહ્યાં હોય, પરંતુ આ વખતે સાંસદ તરીકે તેવું કામ કર્યું છે ખરેખર પ્રશંસાપાત્ર છે. 

 

Apr 1, 2018, 03:26 PM IST