સરકારી નોકરી

Binsachivalay Exam Protest: Amit Chavda Support To Student PT12M50S

બિનસચિવાલય પરીક્ષા વિરોધમાં વિદ્યાર્થીઓને અમિત ચાવડા ટેકો

બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) મુદ્દે રાજ્યભરના વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં છે. ગઈકાલથી વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પરથી હટ્યા નથી. તેઓ પોતાના મુદ્દે અડગ છે. ત્યારે હવે આ આંદોલનને કોંગ્રેસ (Congress) દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે, તો બીજી તરફ હાર્દિક પટેલે (Hardik Patel) પણ આંદોલનને વ્યક્તિગત ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને હાર્દિક પટેલ રોડ પર આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે જઈને બેસ્યા છે.

Dec 5, 2019, 02:00 PM IST
Binsachivalay Exam Protest: Called Student Leaders To Talks At Collector Office PT13M20S

બિનસચિવાલય પરીક્ષા વિરોધ: કલેક્ટર કચેરીમાં મંત્રણા માટે વિદ્યાર્થી નેતાઓને બોલાવ્યા

ગઈકાલથી ચાલી રહેલું બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) રદ કરવાનું વિદ્યાર્થીઓનું આંદોલન વધુને વધુ મજબૂત બની રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓની મહેતન આખરે રંગ લાવી છે. વિદ્યાર્થીઓના વિરોધ સામે આખરે સરકારને ઝૂકવુ પડ્યું હતું. રૂપાણી સરકારે (Vijay Rupani) પરીક્ષાર્થી નેતાઓના પ્રતિનિધિ મંડળને મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું.

Dec 5, 2019, 01:25 PM IST

બિનસચિવાલય પરીક્ષા આંદોલન : 3 કલાકમાં ફરીથી સરકારે વિદ્યાર્થી નેતાઓને બોલાવ્યા, જુઓ CMએ શું કહ્યું...

બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) મુદ્દે રાજ્યભરના વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં છે. ગઈકાલથી વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પરથી હટ્યા નથી. તેઓ પોતાના મુદ્દે અડગ છે. ત્યારે હવે આ આંદોલનને કોંગ્રેસ (Congress) દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે, તો બીજી તરફ હાર્દિક પટેલે (Hardik Patel) પણ આંદોલનને વ્યક્તિગત ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને હાર્દિક પટેલ રોડ પર આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે જઈને બેસ્યા છે. ત્યારે માત્ર ત્રણ કલાકની અંદર જ સરકારે વિદ્યાર્થી પ્રતિનિધિમંડળને ફરીથી મળવા બોલાવવામાં આવ્યા છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ કલેક્ટર અને રેન્જ આઈજીને ફરીથી મળવા માટે પહોંચ્યા છે. તો બીજી તરફ, અનેક લોકો આ આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. હાલ રાજ્યભરમાં અલગ અલગ સ્થળોએ સ્થાનિક લેવલે પણ વિરોધનો વંટોળ ઉભો થયો છે. 

Dec 5, 2019, 01:24 PM IST
Binsachivalay Exam Protest: Meeting With Collector Completed, Demands Accepted Of Students PT41M41S

કલેક્ટર સાથે બેઠ પૂર્ણ, વિદ્યાર્થીઓની માગણીઓ સ્વીકારવામાં આવી

ગઈકાલથી ચાલી રહેલું બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) રદ કરવાનું વિદ્યાર્થીઓનું આંદોલન વધુને વધુ મજબૂત બની રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓની મહેતન આખરે રંગ લાવી છે. વિદ્યાર્થીઓના વિરોધ સામે આખરે સરકારને ઝૂકવુ પડ્યું હતું. રૂપાણી સરકારે (Vijay Rupani) પરીક્ષાર્થી નેતાઓના પ્રતિનિધિ મંડળને મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું. જેના બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જિલ્લા કલેક્ટરને મળ્યા હતા. ત્યારે હવે બિનસચિવાલય પરીક્ષા મામલે એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

Dec 5, 2019, 01:15 PM IST
Binsachivalay Exam Protest: State Government Called Student Leaders PT13M5S

બિનસચિવાલય પરીક્ષા વિરોધ: રાજ્ય સરકાર ઝૂકી, વિદ્યાર્થી નેતાઓને બોલાવ્યા

બિનસચિવાલય પરીક્ષા વિરોધ: રાજ્ય સરકાર ઝૂકી, વિદ્યાર્થી નેતાઓને બોલાવ્યા

Dec 5, 2019, 11:35 AM IST

Binsachivalay Exam: વિદ્યાર્થીઓનું આંદોલન ફળ્યું, સરકારે માંગણી સ્વીકારી, SITની રચના થશે

ગઈકાલથી ચાલી રહેલું બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) રદ કરવાનું વિદ્યાર્થીઓનું આંદોલન વધુને વધુ મજબૂત બની રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓની મહેતન આખરે રંગ લાવી છે. વિદ્યાર્થીઓના વિરોધ સામે આખરે સરકારને ઝૂકવુ પડ્યું હતું. રૂપાણી સરકારે (Vijay Rupani) પરીક્ષાર્થી નેતાઓના પ્રતિનિધિ મંડળને મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું. જેના બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જિલ્લા કલેક્ટરને મળ્યા હતા. ત્યારે હવે બિનસચિવાલય પરીક્ષા મામલે એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 

Dec 5, 2019, 11:34 AM IST
Binsachivalay Exam Protest: Students Angery Against Corrupt Government System PT3M33S

બિનસચિવાલય પરીક્ષા વિરોધ: ભ્રષ્ટ સરકારી વ્યવસ્થા સામે વિદ્યાર્થીઓમાં રોષ

બિન સચિવાલયની પરીક્ષા (binsachivalay exam) રદ કરવાની માગ પર વિદ્યાર્થીઓ હજી પણ અડગ છે. રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં રસ્તા પર કાતિલ ઠંડીમાં રાત વિતાવી હતી. યુવકો ઉપરાંત અનેક યુવતીઓ પણ રાતભર આંદોલનમાં સામેલ રહી હતી. જેઓ એક જ માગ કરી રહ્યા છે કે, પરીક્ષા રદ કરો... (Cancel binsachivalay exam).

Dec 5, 2019, 11:30 AM IST
Binsachivalay Exam Protest: Shankar Singh Vaghela Arrived To Meet Students PT3M15S

બિનસચિવાલય પરીક્ષા વિરોધ: વિદ્યાર્થીઓને મળવા પહોંચ્યા શંકરસિંહ વાઘેલા

ઉમેદવારોને મળવા આવેલા શંકરસિંહ વાઘેલાએ તેઓને કહ્યું કે, તમારી વાતને સરકારે સાંભળવી જોઈએ. હું તમારી સાથે છું. તમારી રજુઆત હોય તો કહો. હું રાજ્યપાલ અને મુખ્યમંત્રીને તમારી વાત કરીશ કે પરીક્ષા કેન્સલ કરવામાં આવે. ઉમેદવારોના આગેવાનોને સાંભળવા જોઈએ. તમે કોના રાજમાં જીવી રહ્યા છો એ સમજો. આખર સુધી લડવાની તાકાત હોય તો જ આ સરકાર સામે પડજો. હું આંદોલનકારીઓની સાથે છું અને તેમની લડતમાં ભાગીદાર છું.

Dec 5, 2019, 11:30 AM IST
Binsachivalay Exam Protest: Protests Outside Asit Vora's House PT7M6S

બિનસચિવાયલ ક્લાર્ક પરીક્ષા: અસિત વોરાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન

રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશને પગલે કોંગ્રેસના કાર્યકરો ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના ઘરની બહાર પણ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. તેથી અસિત વોરાના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમના મણિનગરમાં આવેલા ઘરની બહાર પોલીસનો કાફલો પહોંચી ગયો છે. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે કોંગ્રેસના કાર્યકરો અહીં પહોંચ્યા હતા. પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Dec 5, 2019, 10:35 AM IST
Binsachivalay Exam Students Protest: Students Spent The Entire Night On Road PT16M11S

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા: વિદ્યાર્થીઓએ ગાંધીનગરના રસ્તા પર વિતાવી રાત

બિન સચિવાલયની પરીક્ષા (binsachivalay exam) રદ કરવાની માગ પર વિદ્યાર્થીઓ હજી પણ અડગ છે. રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં રસ્તા પર કાતિલ ઠંડીમાં રાત વિતાવી હતી. યુવકો ઉપરાંત અનેક યુવતીઓ પણ રાતભર આંદોલનમાં સામેલ રહી હતી. જેઓ એક જ માગ કરી રહ્યા છે કે, પરીક્ષા રદ કરો... (Cancel binsachivalay exam). વિદ્યાર્થીઓ આખી રાત ઠંડીમાં ઠુઠવાયા પરંતુ તેમનુ મનોબળ ડગ્યું નહિ. વહેલી સવારે પણ વિદ્યાર્થીઓ ગાંધીનગર (Gandhinagar) ના રસ્તાઓ પર નારા લગાવતા જોવા મળ્યા હતા.

Dec 5, 2019, 10:00 AM IST

બિનસચિવાયલ પરીક્ષાના અત્યાર સુધીના 10 મહત્વના અપડેટ : અસિત વોરાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓની બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) રદ કરવાની માંગ અડગ છે. ગઈકાલથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ ગાંધીનગર (Gandhinagar) માં ધામા નાખ્યા છે. રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં રસ્તા પર આખી રાત વિતાવી હતી. તેમ છતાં પણ યુવક અને યુવતીઓની એક જ માંગ કરી રહ્યાં છે કે, પરીક્ષા રદ કરો... ભૂખ્યા-તરસ્યા રહીને પણ તેઓ પોતાની માંગ પર અડગ છે. ત્યારે શંકરસિંહ વાઘેલા પણ આજે વહેલી સવારે ઉમેદવારને મળવા પહોંચ્યા હતા. 

Dec 5, 2019, 09:39 AM IST
Samachar Gujarat: Binsachivalay Exam Candidates Protest In Gandhinagar PT25M5S

સમાચાર ગુજરાત: ગાંધીનગરમાં ઉમેદવારોનું આંદોલન યથાવત

બિન સચિવાલયની પરીક્ષા (Binsachivalay Exam) રદ કરવાની માગ પર વિદ્યાર્થીઓ હજી પણ અડગ છે. રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં રસ્તા પર કાતિલ ઠંડીમાં રાત વિતાવી હતી. યુવકો ઉપરાંત અનેક યુવતીઓ પણ રાતભર આંદોલનમાં સામેલ રહી હતી. જેઓ એક જ માગ કરી રહ્યા છે કે, પરીક્ષા રદ કરો... (Cancel Binsachivalay Exam).

Dec 5, 2019, 09:25 AM IST

Cancel binsachivalay exam: રાતભર ગાંધીનગરની ઠંડીમાં ઠુઠવાયા વિદ્યાર્થીઓ, પણ મનોબળ ડગ્યું નહિ

બિન સચિવાલયની પરીક્ષા (binsachivalay exam) રદ કરવાની માગ પર વિદ્યાર્થીઓ હજી પણ અડગ છે. રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં રસ્તા પર કાતિલ ઠંડીમાં રાત વિતાવી હતી. યુવકો ઉપરાંત અનેક યુવતીઓ પણ રાતભર આંદોલનમાં સામેલ રહી હતી. જેઓ એક જ માગ કરી રહ્યા છે કે, પરીક્ષા રદ કરો... (Cancel binsachivalay exam). વિદ્યાર્થીઓ આખી રાત ઠંડીમાં ઠુઠવાયા પરંતુ તેમનુ મનોબળ ડગ્યું નહિ. વહેલી સવારે પણ વિદ્યાર્થીઓ ગાંધીનગર (Gandhinagar) ના રસ્તાઓ પર નારા લગાવતા જોવા મળ્યા હતા. સવારે એક સંસ્થા અને સ્થાનિક લોકો દ્વારા વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો, ત્યારે ભૂખ્યા વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં નાસ્તો કર્યો હતો. 

Dec 5, 2019, 08:08 AM IST

Bin Sachivalay Clerk Exam: વિદ્યાર્થીઓની 'એક્તા'થી સરકાર ભીંસમાં!, CM રૂપાણીએ તાકીદે બોલાવી બેઠક

કેબિનેટના સીનિયર મંત્રીઓને આ બેઠકમાં બોલાવવામાં આવ્યાં છે. બિન સચિવાલયના ઉમેદવારોએ જે પ્રકારે ગાંધીનગરમાં ઘરના ધર્યા તેનું નિરાકરણ કેવી રીતે લાવવું તેની પર ચર્ચા થઈ શકે છે. મોડી રાત સુધીમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

Dec 4, 2019, 08:25 PM IST
Woman Accusation To Police Pull Us Over By Pulling Off A Scarf PT23M43S

Bin Sachivalay Clerk Exam: દુપટ્ટા ખેંચીને પોલીસે અમને ભગાડ્યા: યુવતીનો આરોપ

Bin Sachivalay Clerk Exam: બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ એક યુવતી દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, પોલીસે અમારા દુપટ્ટા ખેંચીને અમને ભગાડ્યા હતા.

Dec 4, 2019, 04:25 PM IST

Bin Sachivalay Exam: ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળી ગુજરાત સરકાર, જુઓ શું કહ્યું...

ગાંધીનગરમાં ઉઠેલા બિનસચિવાલય પરીક્ષા (bin sachivalay exam) ના મુદ્દે આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી હતી. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકાર (Vijay Rupani) નો ભારે વિરોધ થયો હતો. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ પાણી વહી ગયા બાદ પાળ બાંધતા હોય તેમ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેવા એક્શન લેવાયા છે તેની માહિતી આપી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પેપર એક પણ સ્થળ પરથી લિક થયું નથી. જે 39 ફરિયાદો મળી છે, તેના સંદર્ભમાં સંબંધિત લોકોને આવતીકાલથી મંડળમાં બોલાવીને જવાબ લેવાની કાર્યવાહી શરૂ કરાશે. જે ઉમેદવારોએ પરીક્ષામાં ચોરી કરી છે તેમની સામે એક્શન લેવામાં આવશે. તેમજ સંડોવાયેલા જવાબદાર અધિકારીઓના જવાબ લેવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં કોઈને પણ છોડવામાં નહિ આવે. 

Dec 4, 2019, 04:11 PM IST
Asit Vora Told The Inquiry, How Many Reached The Inquiry PT18M8S

‘અસિત વોરાએ તપાસનું કહ્યું હતુંમ કેટલે પહોંચી તપાસ?’: ઉમેદવાર

બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે એક ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અસિત વોરાએ તપાસનું કહ્યું હતુંમ કેટલે પહોંચી તપાસ.

Dec 4, 2019, 04:05 PM IST
Deployment Of Candidates In Gandhinagar, Police Applied Section 144 PT7M52S

ગાંધીનગરમાં ઉમેદવારોનો જમાવડો, પોલીસે લાગુ કરી કલમ 144

બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ કોઇ અઇચ્છનીય ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વાર ગાંધીનગરમાં કલમ 144 લગાવી દેવામાં આવી હતી.

Dec 4, 2019, 03:55 PM IST
C J Chavda Says Police Are Reminiscent Of British Rule PT5M52S

પોલીસ અંગ્રેજ શાસનની યાદ અપાવી રહી છે: સી. જે. ચાવડા

બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. જો કે, પોલી દ્વારા ઉમેદવારોને રોકવાના મુદ્દા પર કોંગ્રેસના નેતા સીજે ચાવડાએ જણાવ્યું હતું કે, પોલીસ અંગ્રેજ શાસનની યાદ અપાવી રહી છે

Dec 4, 2019, 03:50 PM IST
Demand Of Candidates To Cancel Bin Sachivalay Exam PT17M9S

બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની ઉમેદવારોની માગ

બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની ઉમેદવારોની માગ

Dec 4, 2019, 03:50 PM IST