સરકારી નોકરી

Gujarat Vidhansabha: Question Raised Against Unemployment PT3M18S

જુઓ બેરોજગારોને સરકારી નોકરી આપવાના દાવા કેમ સાબિત થયા પોકળ

ગુજરાત: સરકારી ચોપડે નોંધાયેલા છે સવા 4 લાખ બેરોજગારો, શિક્ષિત બેરોજગારોની સંખ્યા 4 લાખથી વધુ. અર્ધશિક્ષિત બેરોજગારો 22 હજાર 599 નોંધાયા. 2 વર્ષમાં આ બેરોજગરોમાંથી 5 હજારને સરકારી નોકરી અપાઈ. વડોદરા, સુરત, ખેડા, નવસારી, દાહોદમાં કોઈને નોકરી નહીં.

Jul 17, 2019, 12:25 PM IST

બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર, ગુજરાત એસટીમાં 5300 જગ્યાઓ પર ભરતી

સરકારી ખાતામાં રોજગારી મેળવવા માટેની ઇચ્છાઓ ધરવાતા યુવાનો માટે સારા સમાચાર છે. ગુજરાત એસટી નિગમ દ્વારા ટૂંક સમયમાં વિવિધ જગ્યાઓને લઈને ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી નિગમ દ્વારા વર્ષ 2020 સુધીમાં 5300 જેટલી જગ્યાઓ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Jul 9, 2019, 06:43 PM IST

100 દિવસના એજન્ડામાં ખાલી પદોને ભરવા મોદી સરકારની પ્રાથમિકતા

ભારે બહુમતની સાથે વાપસી કરનાર નરેન્દ્ર મોદીસરકાર પોતાના બીજા કાર્યકાળમાં સૌથી પહેલા નોકરીઓના મોરચા પર કામ કરશે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોમાં ખાલી મોટા પદો અને હાલની જરૂરીયાતોને જોતા રિપોર્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 

May 28, 2019, 11:33 AM IST

તંત્રની બેદરકારીના કારણે આ યુવાને ગુમાવી પડી ક્લાસ-2ની સરકારી નોકરી

સરકાર દ્વારા એક તરફ બેરોજગારોને રોજગારી મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં એવો કિસ્સો સામે આવ્યો છે કે, યુવાનને સરકારી તંત્રના વાંકે કલાસ2ની નોકરી ગુમાવવી પડી છે.

May 8, 2019, 07:07 PM IST

Indian Oil માં બંપર ભરતી, 60 હજારથી શરૂ થશે પગાર

ઇન્ડિયન ઓઇલ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે

May 4, 2019, 07:16 PM IST

તમારે પાસે છે આ ડિગ્રી તો આ વર્ષે નોકરી મેળવવાની છે અઢળક તકો, તૈયાર રાખો રિઝ્યૂમ

ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2019માં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે એન્જીનિયરિંગ સેક્ટરમાં પ્રોફેશનલ્સની માંગ વધુ રહેવાની છે.

Mar 12, 2019, 05:43 PM IST

સરકારી નોકરી માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઇબીસી ઉમેદવારોને આપી ઉંમરમાં છૂટ

સરકારી નોકરી માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને તાજેતરમાં સરકારી નોકરીઓમાં 10 ટકા અનામતનો લાભ આપ્યા બાદ વધુ એક મોટી રાહત આપી છે. ગુજરાત સરકારે આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને સરકારી નોકરીમાં ભરતી માટે ઉંમર મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપી છે. આ નિર્ણયને પગલે હવે ઇબીસીના ઉમેદવારો 45 વર્ષ સુધી સરકારી નોકરી માટે ઉમેદવારી કરવાનો લાભ ઉઠાવી શકશે

Feb 22, 2019, 06:23 PM IST
Gujarat government's big decision for ebc relax in age limit for government jobs PT1M46S

સરકારનો મોટો નિર્ણય, નોકરી માટે ઉંમરમાં આપી છૂટ VIDEO

સરકારી નોકરી માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં મોટી રાહત કરી આપતો નિર્ણય લીધો છે. સરકારે આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપી છે. જુઓ વીડિયો

Feb 22, 2019, 06:10 PM IST

ડિયર જિંદગી : બધુ જ યોગ્ય હોવું !!!

લગભગ બે દાયકા જૂના મિત્ર છે. આઈટી એન્જિનિયર. જ્યારે અમારી પાસે મિની બસમાં બેસવાના રૂપિયા પણ મુશ્કેલીથી મળી રહેતા, ત્યારે તેઓ મોટરસાઈકલ પર ફરતા હતા. જ્યારે અમે મોટરસાઈકલના રૂપિયા એકઠા કર્યા, તો તેઓ કારમાં દેખાતા. જ્યારે અમે નોકરીની શોધમાં હતા, તેઓ મકાન ખરીદી રહ્યા હતા. આ બધાની વચ્ચે ખાસ વાત એ રહી કે, તેઓ ક્યારેય જિંદગીથી સંતુષ્ટ ન રહ્યાં.

Feb 11, 2019, 10:18 AM IST

ડિયર જિંદગી : રિટાયર્ડમેન્ટ અને એકલતાપણાથી કેવી રીતે લડશો!!!

આગ્રા, ઉત્તર પ્રદેશથી ‘ડિયર જિંદગી’માં એક વૃદ્ધએ પોતાના ભાવુક અનુભવ શેર કર્યા છે. આ સંદેશમાં સવાલ, સરોકાર, ચિંતાની સાથે એકલતાની પીડા પણ સામેલ છે. સુરેશ કુલશ્રેષ્ઠનો અનુરોધ છે કે, તેને તેમના નામ, પરિચયની સાથે પ્રકાશિત કરવામાં આવે.

Feb 4, 2019, 10:28 AM IST

ડિયર જિંદગી : નિર્ણય કોણ લેશે!!!

કોઈ એવો જમાનો જે આપણો વિચાર્યો ન હતો, એવું કંઈક જે કલ્પનાથી અલગ છે, નિયંત્રણથી બહાર હતું, તેના સામે આવવાથી અમારો વ્યવહાર કેવો હતો, તેનાથી જીવનની દિશા નક્કી થાય છે.

ગત એક દાયકામાં જીવન બહુ જ વધુ ગતિશીલ હોય છે. શહેરોમાં પલાયન વધ્યું છે. એક શહેરથી બીજુ શહેર અને બીજાથી ત્રીજા તરફ આવવું-જવું તેજ થયું. 

Feb 1, 2019, 08:55 AM IST

જેના બેથી વધારે બાળકો હોય, તેમને મતાધિકાર અને સરકારી ન આપવી જોઇએ: બાબા

ઘણી વખત વધતી જતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરનારા યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું છે કે, જેમનાં બેથી વધારે બાળકો હોય, તેમને મતાધકાર અને સરકારી નોકરી ન આપવામાં આવવી જોઇએ. વધતી વસ્તીને જોતા આ પ્રકારનાં એક્શનની જરૂરિયા પર ત્યાં બુધવારે બોલતા રામદેવે કહ્યું કે, દેશની આઝાદીને નિયંત્રિત કરવા માટે એવા લોકોને મતાધિકાર, સરકારી નોકરી અને સરકારી મેડિકલ સુવિધા ન આપવામાં આવવી જોઇએ જેમનાં બેથી વધારે બાળક હોય. પછી તે હિંદુ હોય કે મુસલમાન હોય. ત્યાર બાદ જ વસ્તી પર નિયંત્રણ લગાવી શકાશે. 

Jan 24, 2019, 03:55 PM IST

આ શહેરના પોલીસ અધિકારીઓને હવે મળશે વિકલી ઓફ, કમીશનરે કરી જાહેરાત

સામાન્ય રીતે સરકારી નોકરી અંગે લોકોના મનમાં એક પ્રકારની ગ્રંથી બંધાયેલી હોય છે. સરકારી નોકરી એટલે શનિ-રવિ રજા અને ઓફિસ ટાઇમની સવારે 10થી સાંજના 7 સુધીની નોકરી, પરંતુ પોલીસની નોકરીમાં કોઇપણ પ્રકારની રજા કે વીકઓફ હોતા નથી. માટે જ સુરતના ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ માટે ઔતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સુરત પોલીસ કમીશ્નર શતીશ શર્માએ પોલીસ અધિકારીઓને વિક ઓફ આપની જાહેરાત કરી છે. 

Jan 8, 2019, 06:46 PM IST

ESICએ 5 હજાર જગ્યાઓ માટે મગાવી એપ્લિકેશન, 60 હજાર રૂપિયા મળશે પગાર!

ઇએસઆઇસીની તરફથી નવી ભરતી અલગ-અલગ રાજ્યોમાં કરવામાં આવશે. છેલ્લે પસંદ કરેલા ઉમેદવારને પગાર 7માં પગાર મુજબ મળશે. એન્ટ્રી લેવલ પર પગાર 44,900 રૂપિયા પ્રતિમાસ હશે

Dec 29, 2018, 05:17 PM IST

વર્ષ 2019 લાવશે મોટી ખુશખબરી! 10 લાખ લોકોને મળશે નોકરી, 8-10% વધશે પગાર

ટેક્નોલોજીમાં ફેરફારથી આ વર્ષે ઘણી પારંપારિક નોકરીઓની જગ્યા નવી નોકરીઓએ લઇ લીધી છે. તો બીજી તરફ પગારમાં લગભગ 8 થી 10 ટકાનો સરેરાશ વધારો થયો છે. બીજી તરફ જો આગામી વર્ષની વાત કરીએ તો વિશેષજ્ઞો તથા નોકરીદાતાઓને લાગે છે કે નવા વર્ષની એટલે કે 2019માં લગભગ 10 લાખ નવી રોજગારની તકોનું સૃજન થશે. જોકે તેમણે કહ્યું કે ગત વર્ષની માફક પગાર વધારો યથાવત રહી શકે.

Dec 24, 2018, 05:41 PM IST

સરકારી બેંકમાં નોકરી કરવાની ઉત્તમ, આ બેંક કરશે 500 ઉમેદવારોની ભરતી

દેશના બેકિંગ ક્ષેત્રમાં આગામી સમયમાં સારી તક મળશે. જો તમે સરકારી બેંકમાં નોકરી કરવા માંગો છો તો તમારે તમારી તૈયારી પુરી કરી લેવી જોઇએ. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક અને સિંડિકેટ બેંક આ નાણાકીય વર્ષ દરમિયાન એક લાખ નોકરીઓ લઇને આવી રહી છે. આ બેંકોને વેલ્થ મેનેજમેન્ટ, વિશ્લેષણ, ડિજિટલ સેવાઓ માટે યોગ્ય ઉમેદવારની જરૂર છે.

Dec 18, 2018, 03:30 AM IST

કોંગ્રેસના પેરશ ધાનાણીને મળતા પહેલા હાર્દિકે શું કહ્યું?

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સનાં અનામત મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંને પર આકરા પ્રહારો કર્યા હતા. અનામતને લઈને હાર્દિકે પક્ષના વાયદાઓ અંગે કહ્યુ હતું કે, આ વિશે બંને પક્ષો એકબીજાને સપોર્ટ કરે. આજે હાર્દિક પટેલ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને અનામત બિલ અંગે મળવાના છે. તે પહેલા પત્રકાર પરિષદને સંબોધતા હાર્દિકે કહ્યું કે, 2017ની ચૂંટણી પહેલા કોંગ્રેસે અમને જ ફોરમ્યુલા આપી હતી, તો હવે જ્યારે ડિસેમ્બરમાં વિધાનસભા શરૂ થવાની છે તો વિરોધ પક્ષાના નેતા તરીકે પ્રાઈવેટ બિલ લાવે અને વિધાનસભામાં રજૂ કરે. વિકર સેક્શન કોઈ પણ રાજ્યને, કોઈ પણ સરકારને અનામત આપવા માટે બંધારણ આપે છે. ગુજરાતને અનામતનો પૂરતો લાભ મળે તે માટે અમે આજે પરેશ ધાનાણીને રજૂઆત કરવાની છીએ. અમે એબોસી કમિશનને જે રજૂઆત કરી તે પરેશન ધાનાની કરીશું. કોંગ્રેસનું અનામત માટે, આંદોલન માટે તથા પાટીદાર સમાજ માટે શુ વલણ છે તે સાબિત કરવા પ્રયાસ કરીશું.

Dec 5, 2018, 01:55 PM IST

રાજધાની દિલ્હીમાં સરકારી નોકરીઓમાં મુસ્લિમોની ભાગીદારી સૌથી ઓછી

દિલ્હી લઘુમતી પંચ 2017-18નાં રિપોર્ટમાં ખુલાસો, દિલ્હી પોલીસ અને દિલ્હી મેટ્રોમાં સૌથી ઓછી હાજરી

Nov 24, 2018, 09:23 PM IST

દેશમાં 13 મહિનામાં 1.6 કરોડ નવી નોકરીઓ થઇ ઉત્પન્ન , જાણો NPSના ગ્રાહકોની સંખ્યા

સપ્ટેમ્બર મહિનામાં 13 મહિનાના સમય દરમિયાન 1.57 કરોડ નવા સભ્યો ઇપીએફઓની સમાજીક સુરક્ષા યોજનાઓમાં સામેલ થયા છે. આ દરમિયાન નવા સભ્યોની સંખ્યા અથવા રોજગારની સંખ્યા 79.48 લાખ હતી. 

Nov 23, 2018, 10:47 AM IST

10મું પાસ બેરોજગારો માટે IOCLમાં નોકરીની ઉજ્જવળ તક, 307 જગ્યાઓ ખાલી

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે કરારના આધારે એપરેન્ટિસની 307 ખાલી જગ્યાઓ માટે ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.

Nov 22, 2018, 11:11 AM IST