સરકાર

maharastra Seat Play PT5M3S

મહારાષ્ટ્રમાં ખુરશીનો ખેલ... જુઓ આ ખાસ વીડિયો

મહારાષ્ટ્રમાં ખુરશીનો ખેલ... જુઓ આ ખાસ વીડિયો

Nov 6, 2019, 08:35 PM IST
Banskatha Farmers Demand Help To Goverment PT5M54S

કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન, સરકાર પાસે ખેડૂતોએ માગી સહાય

કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન, સરકાર પાસે ખેડૂતોએ માગી સહાય

Nov 3, 2019, 11:25 PM IST
X Ray 01 Nov 2019 PT25M36S

જુઓ, માવઠાથી ખેડૂતોની થયેલી વ્યથાનો X-ray

જુઓ, માવઠાથી ખેડૂતોની થયેલી વ્યથાનો X-ray

Nov 1, 2019, 11:50 PM IST
Bodeli MLA granted New Bridge PT1M9S

પૂરમાં તૂટી ગયેલા બોડેલીનો બ્રિજ નવો બનાવવા સરકારની મંજૂરી

પૂરમાં તૂટી ગયેલા બોડેલીનો બ્રિજ નવો બનાવવા સરકારની મંજૂરી

Nov 1, 2019, 10:10 PM IST
delhi pollution situation uncontrollable PT3M29S

દિલ્હીમાં પ્રદુષણથી સ્થિતી બેકાબૂ, શાળાઓ 5 નવેમ્બર સુધી બંધ

દિલ્હીમાં પ્રદુષણથી સ્થિતી બેકાબૂ છે, ઘણાં વિસ્તારોમાં હવા ઝેરી થઈ ગઈ છે. એક્યૂઆઈ 500થી 700 વચ્ચે પહોંચી ગયું છે, જે કારણે શ્વાસ લેવાનું મુશ્કેલ થયું છે ત્યારે દિલ્હી સરકારે શાળાઓ 5 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં પરાળીના વધાતા ધુમાડાને કારણે પ્રદુષણ સ્તર ખુબ વધી ગયું છે. તેથી સરકારે નિર્ણય લીધો છે કે દિલ્હીની તમામ શાળાઓ 5 નવેમ્બર સુધી બંધ રહેશે.

Nov 1, 2019, 06:40 PM IST

પાક વીમા માટે સરકારે જાહેર કરેલો ટોલ ફ્રી નંબર ના લાગતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાની માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો. ત્યારે સરકાર દ્વારા જાહેર કરેલા ટોલ ફ્રી નંબર પર સંપર્ક ના થઇ શકતા ખેડૂતો મૂશ્કેલીમાં મુકાયા છે

Nov 1, 2019, 12:19 PM IST
Gujarat government will buy peanut crop, good news for farmers PT55S

મગફળીના પાકની ખરીદી કરશે ગુજરાત સરકાર, ખેડૂતો માટે સારા સમાચાર

મગફળીના પાકની ખરીદી કરશે ગુજરાત સરકાર, ખેડૂતો માટે સારા સમાચાર

Oct 31, 2019, 09:35 PM IST
biggest news about forming a government in Maharashtra PT3M24S

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને સૌથી મોટા સમાચાર, જાણવા કરો ક્લિક

મહારાષ્ટ્રમાં સરકાર બનાવા માટે બીજેપી અને શિવસેના વચ્ચે ગઠબંધન થયું છે. ત્યારે બીજેપીએ શિવસેનાને ડેપ્યુટી સીએમનું પદ આપવાની વાત કરી છે.

Oct 30, 2019, 06:05 PM IST

હવે 5 નહી એક વર્ષમાં મળશે ગ્રેજ્યુટી, ટૂંક સમયમાં ફેરફાર કરી શકે છે સરકાર

ભારતીય મજૂર સંઘના મહાસચિવ વિરજેશ ઉપાધ્યાયનું કહેવું છે કે સરકારે જે નવા સોશિયલ સિક્યોરિટી કોડ બનાવ્યું છે, તેમાં ઘણી વાતો મજૂર વિરોધી છે. તેમણે કહ્યું કે અમે સરકાર પાસે માંગ કરી છે કે ગ્રેજ્યુટી માટે પાત્રતાને પાંચ વર્ષથી ઓછી કરીને એક વર્ષ કરવી જોઇએ. 

Oct 30, 2019, 10:14 AM IST

અટકળો પર પૂર્ણવિરામઃ દુષ્યંત જ બનશે નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલે ખટ્ટરને આપ્યું આમંત્રણ

મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે, 'રવિવારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ લેશે. મંત્રીઓ શપથ લેશે કે નહીં તે આવતીકાલે નખ્કકી થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા જ રહેશે. રવિવારે બપોરે 2.15 કલાકે રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.'

Oct 26, 2019, 04:00 PM IST
Farmers worried about paddy prices fixed by the government PT4M58S

સરકારે નક્કી કરાયેલા ડાંગરના ભાવ અંગે ખેડૂતો પરેશાન

સરકારે નક્કી કરાયેલા ડાંગરના ભાવ અંગે ખેડૂતો પરેશાન

Oct 23, 2019, 08:10 PM IST
Dimond union 14102019 PT2M9S

હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર : સરકારે GST માં કર્યો ઘરખમ ઘટાડો

હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર એ સામે આવ્યા છે કે જે જી.એસ.ટીના પ્રશ્નને લઈને અનેક વાર રજૂઆત કરવામાં આવ્યા બાદ આખરે સરકાર દ્વારા હીરા ઉદ્યોગના પક્ષમાં નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી જુદા જુદા પ્રશ્નો પરત્વે હીરા ઉદ્યોગ સાથે ઉપેક્ષિત વર્તન કરવામાં આવતું હતું...જે બાદ આખરે હીરા જોબવર્કને લગતા જી.એસ.ટી.ના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને હીરા ઉદ્યોગે આવકારી લીધી હતી. હીરા ઉદ્યોગને હીરાના જોબવર્ક પર લાગતા જીએસટીના દર ઘટાડવા માટે હીરા ઉદ્યોગની તરફે કેન્દ્રમાં મક્ક્મ રજૂઆતો કરીને પરીણામદાયી નિવેડો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું જાહેર અભિવાદન કરવાનો કાર્યક્રમ સુરતના હીરા ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા યોજવામાં આવ્યો હતો..આજે સુરત આવેલા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ગુજરાતની આર્થિક પાટનગરી ગણાતા સુરત અને સુરતના હીરાઉધોગના વખાણ કર્યા હતા..જીએસટી લાગુ કર્યા બાદ નડી રહેલા પ્રશ્નો અને તેના નિરાકરણ માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું..ડાયમંડ ઉધોગમાં પ્રવર્તી રહેલી મંદીના સવાલ પર પૂછતાં તેમણે કહ્યું હતું કે હવે ધીમેધીમે માહોલ સુધરી રહ્યો છે જેથી ચિંતા કરવાની જરૂર નથી..આ ઉપરાંત તેમણે બિનસચિવલય ક્લાર્કની પરીક્ષા બાબતે પૂછતાં ઉમેર્યું હતું કે સરકારે ભરતી પ્રક્રિયા રદ્દ કરી નથી..જેથી ઉમેદવાર વિદ્યાર્થીઓને તેની પણ ચિંતા કરવાની જરુર નથી..જ્યારે માણસામાં લેવાયેલી પરીક્ષામાં વિચિત્ર પ્રશ્ન પૂછવા બાબતે તેમણે કહ્યું હતું કે કુમળા માનસ ધરાવતા વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો પૂછવા ન જોઈએ..જ્યારે અંતમાં રાજ્યમાં વકરી રહેલા રોગચાળા બાબતે નિવેદન આપતાં તેમણે જણાવ્યું હતું કે આ વખતે ચોમાસુ લંબાતા રોગચાળો વકર્યો છે..પણ હવે વરસાદે ઉઘાડ લેતા સ્થિતિ કાબુમાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

Oct 14, 2019, 11:00 PM IST

છેલ્લા 15 દિવસથી સતત આ ગામમાં આવે છે ભૂકંપ, જાણો શું લોકોની સ્થિતિ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં તાજેતરમાં જ ખાનકોટડા સહિતના ત્રણથી ચાર ગામોમાં સતત છેલ્લા 10થી 15 દિવસ સુધી ભૂકંપના હળવાથી ભારે આંચકાઓ દિવસ રાત અનુભવના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. તો બીજી તરફ જ્યારે પણ સારો વરસાદ અને ખેતીમાં સારું વર્ષ થાય ત્યારે આ પ્રકારની ભૂકંપની સમસ્યાઓનો સામનો ખાનકોટડા સહિતના ગામોને કરવો પડી રહ્યો છે. 

Oct 14, 2019, 10:46 PM IST

હિરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, જીએસટી દરોમાં સરકાર કરશે ઘટાડો: નીતિન પટેલ

હિરા ઉદ્યોગ માટે રાહતના સમાચારએ સામે આવ્યા છે કે જે જી.એસ.ટી લઈને અનેક વાર રજૂઆત કરવામાં આવ્યા બાદ આખરે સરકાર દ્વારા હીરા ઉદ્યોગના પક્ષમાં નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી જુદા જુદા પ્રશ્નો પરત્વે હીરા ઉદ્યોગ સાથે ઉપેક્ષિત વર્તન કરવામાં આવતું હતું. જે બાદ આખરે હીરા જોબવર્કને લગતા જી.એસ.ટી.ના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. 
 

Oct 14, 2019, 09:45 PM IST
Clash between farmers and government at Surat PT1M57S

સુરતમાં ખેડૂતોએ હવે સરકાર સામે બાંયો ચડાવી

સુરતમાં ખેડૂતોએ હવે સરકાર સામે બાંયો ચડાવી છે. કેનાલમાં પાણી છોડવા મુદ્દે સરકાર-ખેડૂતો આમને-સામને આવી ગયા છે. 18 તારીખથી કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે. ખેડૂતો સતત 12 દિવસ પાણી છોડવાની માગ કરી રહ્યા છે. આ સંજોગોમાં ખેડૂતોએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. તેમણે દરિયામાં પાણી છોડવાને બદલે કેનાલમાં છોડવાની માગ કરી છે. હાલમાં ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડાઇ રહ્યું છે. આ સંજોગોમાં સુરત જિલ્લાના 50 હજાર હેક્ટર શેરડીના વાવેતરને નુકશાન થવાની શક્યતા કારણે ખેડૂતો વિફર્યા છે.

Oct 14, 2019, 11:45 AM IST
Government Will Buy Corn, Millet And Paddy At Support Prices PT58S

સરકાર મકાઇ, બાજરી અને ડાંગરની ટેકાના ભાવે કરશે ખરીદી

ગુજરાત સરકાર ટેકાના ભાવે મકાઇ, બાજરી અને ડાંગર ખરીદશે. ત્યારે 1 મણ બાજરીના ટેકાનો ભાવ 400 રૂપિયા નક્કી કર્યો છે.

Oct 4, 2019, 11:30 AM IST
Big news about single use plastic PT4M36S

સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ મામલે સૌથી મોટા સમાચાર

સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. હવે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મામલે સરકારનું નરમ વલણ સામે આવ્યું છે. ઉદ્યોગોને મંદીના માહોલમાં રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે કડક કાયદાના અમલીકરણ મામલે સરકારનું નરમ વલણ સામે આવ્યું છે.

Oct 2, 2019, 05:30 PM IST

કેન્દ્ર સરકાર ખેડુતો માટે કિશાન ક્રેડીટ કાર્ડ યોજના લાવશે: પુરષોત્તમ રૂપાલા

કેન્દ્ર સરકાર(Central Government) ખેડુતો માટે કિશાન ક્રેડીટ કાર્ડ (Kisan Credit Card)યોજના લાવી રહી છે. આ યોજના થકી દેશના ખેડુત(Farmers)ને દર વર્ષે વગર સિક્યોરીટીએ રૂપિયા 1.60 લાખ લોન સ્વરૂપે મળશે. નડિયાદ(Nadiad) ખાતે આવેલા કૃષી મંત્રી પુરષોત્તમ રૂપાલાએ મોદી સરકાર દ્વારા અર્થતંત્રને સધ્ધર લાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે વાત કરી હતી. 
 

Sep 25, 2019, 07:51 PM IST
Pradyum Singh Gave An Announcement Thanking The Government PT16M16S

કોંગ્રેસના MLAનો ભાજપ પ્રેમ, પ્રદ્યુમનસિંહ ફરી પછા આવ્યા વિવાદમાં

પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે. પણ પોતાના વિસ્તારના વિકાસની વાતો થાય છે એટલા માટે તેઓ સરકારની પ્રશંસા કરે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના વિસ્તારના વિકાસના કામોમાં સહયોગ આપે છે એટલે તેઓને આભાર માનું છું.

Sep 25, 2019, 02:05 PM IST

બળાત્કારના કેસના ઝડપી નિકાલ માટે ગુજરાતમાં 35 ફાસ્ટ્રેક કોર્ટ બનશે: રવિશંકર પ્રસાદ

મોદી સરકારના 100 દિવસ પૂર્ણ થતા સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોચાડવા માટે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ગુજરાતમાં આવ્યા છે. તેમણે મોદી સરકારના વખાણ કરતા કહ્યું કે કલમ 370 દૂર કરવાનો નિર્ણય ઐતિહાસિક છે. જે માટે તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. મોદી સરકારના આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમર્થન મળ્યું છે. આ નિર્ણય બાદ પીએમ મોદીને યુએઈ અને બહેરીન નું સર્વોચ્ચ સન્માન મળ્યું છે. 

Sep 11, 2019, 03:23 PM IST