સરકાર

Water shortage in Chennai PT1M1S

ચેન્નાઇમાં પાણીની તંગી, આખુ શહેર લગભગ બંધ જેવી સ્થિતીમાં

ચેન્નાઇમાં પાણીની તંગી દિવસે દિવસે વધારે ઘેરી બનતી જાય છે. મોટા ભાગની શાળાઓએ રજા જાહેર કરી દીધી છે. કંપનીઓએ પણ પોતાનાં કર્મચારીઓને ઘરે રહીને જ કામ કરવા જણાવ્યું છે. તો બીજી તરફ હોસ્ટેલ જેવી સંસ્થાઓએ પણ વિદ્યાર્થીઓને પોતાનાં ગામમાં પરત ફરી જવા જણાવ્યું છે. શહેરનું મોટા ભાગનું જનજીવન ઠપ્પ થઇ ચુક્યું છે. પાણીનાં ટેંકર આવે ત્યારે જ લોકો રસ્તા પર જોવા મળે છે.

Jun 22, 2019, 09:55 PM IST

મગફળી કાંડ મુદ્દે બોલ્યા ધાનાણી, કહ્યું- ચોકીદાર ખુદ ચોર છે, એટલે જ સરકાર તપાસ કરતી નથી

રાજ્યમાં વધુ એક મગફળીના વેચાણમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદેલા મંગફળીના જથ્થામાં મહામિલાવટ થતી હોવાની જાણકારી મળી હતી. જેને લઇ ખેડૂતો અને કિસાન સેલ દ્વારા જિલ્લાના આગેવાનો સાથે અચનાક દરોડા પાડ્યા હતા

Jun 22, 2019, 12:07 PM IST
Surat: Government To Provide Tax Relief To Jewelry Exhibitors PT2M55S

સુરત: જુઓ જ્વેલરી એક્ઝિબિટર્સ માટે શું છે ખુશખબર

જ્વેલરી એક્ઝિબિટર્સને સરકાર તરફથી મોટી રાહત મળી, સરકારે એક્ઝિબિશનની ડાયમંડ-જ્વેલરી પરની ડ્યૂટીને રદ કરી છે.પહેલા 12.50 ટકા એક્સાઈઝ ડ્યૂટી ભરવી પડતી હતી. ત્યારે સરકારે નિર્ણય લીધો છે કે એક્ઝિબિશનમાં વેચાણ ઉપર ટેક્સ ભરવો પડશે. ત્યારે સરકારે ડાયમંડ-જ્વેલરીના રિ-ઈમ્પોર્ટને પણ ટેક્સમાંથી મુક્ત કર્યો છે.

Jun 21, 2019, 12:20 PM IST
Amreli: Farmers Rejoice After Govt. Pays Grain Dues PT2M18S

અમરેલીના ખેડૂતોમાં કેમ જોવા મળ્યો ખુશીનો માહોલ, જુઓ વીડિયો

અમરેલી : ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે ખેત જણસોની ખરીદી કરી છે.અમરેલીના 4 સેન્ટરો પર સરકારે ટેકાના ભાવની બે મહિના પહેલા ખરીદી કરી હતી. ત્યારે આચારસંહિતા દૂર થતાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

Jun 5, 2019, 02:55 PM IST
Vadodara People Expectation With New Government PT4M27S

જુઓ નરેન્દ્ર મોદી સરકાર પાસેથી વડોદરાવાસીઓની શું અપેક્ષા

ત્રણ મહિનાની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ અને હવે નવી મોદી સરકારનું ગઠન થઈ ગયું છે. હવે સરકારમાં મોદી સાથે અમિત શાહ પણ છે. ત્યારે નરેન્દ્ર મોદી સરકાર પાસેથી વડોદરાવાસીઓ શું ઈચ્છા રાખી રહ્યા છે

May 31, 2019, 01:25 PM IST

ટ્રાવેલ્સ બસના સંચાલકોએ ટેક્સ ચોરી કરી સરકારને લગાવ્યો ‘લાખોનો ચૂનો’

લક્ઝરી બસના સંચાલક દ્વારા આચરવામાં આવતી મોટી ટેક્સ ચોરી સુરત આરટીઓએ ઝડપી પાડી છે. ગુજરાત બહાર નાગાલેન્ડમાં લક્ઝરી બસનું રજીસ્ટર્ડ કરાવી સરકારને લાખો રૂપિયાનો ચૂનો લગાવામાં આવતો. આ વાત સુરત આરટીઓના ધ્યાને આવતા મોટી ટેક્સચોરી ઝડપી પાડી લક્ઝરી બસ સંચાલકસામે કાર્યવાહી કરવામાં આવી છે. 

May 29, 2019, 05:42 PM IST

RTOના દંડથી વાહન ચાલકો બચ્યાં, HSRP લાગવવાની મુદ્દત લંબાવાઈ

હાઇ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ નહીં લગાવેલ વાહનો માટે RTOએ મુદતમાં ફી એક વખત ફેરફાર કર્યો છે. 31 મેના રોજ HSRP લગાવવા માટે છેલ્લી મુદ્દત રાખવામાં આવી હતી. જે હવે 3 માસ વધારીને 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

May 29, 2019, 09:54 AM IST

નકલી બિયારણ ઝડપાયા બાદ વિપક્ષના પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર

ગાંધીનગરના માણસામાં નકલી બિયારણ ઝડપાયા બાદ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કૃષિ અને ઋષિના રાજ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની નિષફળતાને કારણે સરકારના મળતીયા દ્વારા કારસ્તાન થાય છે. 

May 16, 2019, 07:26 PM IST
Gujarat Will Provide Police Protection To Scheduled Cast Varghoda PT3M26S

અનુસુચિત જાતીના વરઘોડાને મળશે પોલીસ અને સરકારની સુરક્ષા

રાજ્યમાં અનુસિચત જાતિના લોકો સાથે બનેલી ઘટનાને લઈને પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં અનુસૂચિત જાતિના વરઘોડાને પુરતો બંદોબસ્ત આપવામાં આવશે...

May 15, 2019, 01:00 PM IST
Gandhinagar Meeting Between GSFC MD And CS About Fertilizer Scam PT2M4S

ખાતર કૌભાંડ મામલો સરકાર એક્શનમાં, મુખ્ય સચિવ અને GSFCના MDની થશે બેઠક

ખાતરમાં ઓછા વજન મામલે રાજ્યના મુખ્ય સચિવ સાથે GSFCના MDની થશે બેઠક, તપાસ કાર્યવાહીનો રિપોર્ટ મગાવાયો, આજે સાંજે મળનારી બેઠકમાં થશે મહત્વની ચર્ચા

May 13, 2019, 01:20 PM IST
Scam of 500 crores in DAP Feritlizers, Says Gujarat Congress President Amit Chavda PT6M56S

ખાતર મુદ્દે કોંગ્રેસનો સરકારને ઘેરવાનો પ્રયાસ,કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લગાવ્યા GSFC મુખ્ય સચિવ પર આરોપ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શામળાજી ખાતે પ્રેસ કોન્ફેરન્સ યોજી હતી. રાજ્ય વ્યાપી ખાતર કૌભાંડ બહાર આવતા તેમને કહ્યું હતું કે ડીએપી ખાતરમાં સરકારનો ૫૦૦ કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. સરકારના આશીર્વાદથી આ ભ્રષ્ટાચાર થયો છે. વધુમાં તેમને કહ્યું હતું કે આ કોઈ ભૂલ નથી પણ આયોજન મુજબનો ગુનો છે. એક બોરીએ ૧૪ રૂપિયાનો ભ્રષ્ટાચાર ગણીએ તો બે વર્ષનો ભ્રષ્ટાચારનો આંક 500 કરોડ રૂપિયા કહી શકાય.

May 11, 2019, 02:00 PM IST
Vadodara Sankarsinh Vaghela's Statement About Water PT2M48S

શંકરસિંહ વાઘેલાએ પાણીને લઈને સરકાર પર એવા પ્રહાર કર્યા કે તંત્ર થયું દોડતું

વડોદરાના વાઘોડિયાના કાશીપુરા ગામમાં પાણીને સમસ્યાને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગામની મુલાકાત લીધી હતી ત્યારે શંકરસિંહ વાઘેલા ગામ ખાતે પહોંચતા મહિલાઓએ પાણીની સમસ્યાઓને લઈને શંકરસિંહને જાણ કરી હતી તો ગામલોકો સાથે વાતચીત કર્યા બાદ શંકરસિંહ વાઘેલાએ પાણીને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા.

May 9, 2019, 05:05 PM IST
Patan: Congress Leader Jagdish Thakor holds meeting regarding water and fodder with village leaders PT59S

પાટણમાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે સરકાર સામે પાણી અને ઘાસચારા મામલે આંદોલનની જાહેરાત કરી

પાટણમાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે સરકાર સામે પાણી અને ઘાસચારા મામલે આંદોલનની જાહેરાત કરી. કહ્યું આગામી 3 દિવસ સુધી સરકાર વિરુદ્ધ ધરણા કરવામાં આવશે.

May 7, 2019, 06:30 PM IST

ઇન્ડીયન એરફોર્સના પૂર્વ સાર્જન્ટ અનીલ કુમાર કૌશીકે પહેર્યો કોંગ્રેસનો ખેસ

ઇન્ડીયન એરફોર્સના પુર્વ સાર્જન્ટ અનીલ કુમાર કૌશીક પોતાની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો. રીટાયર્ડ ફ્લાઇટ એન્જીનીયર સાર્જન્ટ અનીલ કુમાર ઇન્ડીયન એરફોર્સમાં સાડા સત્તર વર્ષ ફરજ બજાવી ચુક્યા છે અને આ દરમ્યાન તેમણે 1200 કલાકની ઉડાન ભરી હતી. જેમાંથી 700 કલાકની ઉડાન શ્રીલંકાની હતી. 
 

May 7, 2019, 05:47 PM IST
Gujarat Water Crises And Step To Solve Problem PT5M11S

ગુજરાતમાં સરકાર અને રાજ્યની પ્રજા પર આવી પડ્યું છે જળસંકટ, જુઓ એક્સ-રે

ગુજરાતમાં સરકાર અને રાજ્યની પ્રજા પર આવી પડ્યું છે જળસંકટ. રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી માટે તરસી રહ્યા છે લોકો. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પાણી પૂરવઠાની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે જેનાથી ગુજરાતમાં જળસંકટની સ્થિતિમાં રાહત મળી શકે છે. જુઓ પાણીના પોકારનો એક્સ-રે.

May 7, 2019, 01:50 PM IST

સરકારે સિંચાઇ માટે પાણીની ના પાડતા નર્મદાની કેનાલમાં ‘પાણીની ચોરી’ શરૂ

રાજ્યભરમાં હાલ પાણીની સમસ્યા સર્જાઈ છે , તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાણીની યોજનાઓ મારફતે સિંચાઈનું પાણી આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે પાણી ચોરો સક્રિય બન્યા છે. પંચમહાલ જીલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી ચોરી કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. 
 

May 6, 2019, 10:12 PM IST
Government plan to tackle water issue PT3M9S

રાજ્યમાં વકરી પાણીની સ્થિતિ, પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

રાજ્યમાં વકરી પાણીની સ્થિતિ, પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

May 5, 2019, 11:20 AM IST
Dycm Nitin Patel's Press Conference About New Hospital At Sola Civil PT6M12S

સરકારની અમદાવાદને વધુ એક હોસ્પિટલની ભેટ, જાણો વિગત

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બનશે નવી હોસ્પિટલ, 61 હજાર ચોરસ મીટરમાં 243 કરોડના ખર્ચે બનશે નવી હોસ્પિટલ, ટૂંક સમયમાં હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે

May 3, 2019, 05:50 PM IST
The State Goverment has been Active by Water scaracity PT2M56S

જુઓ પાણીની તંગીને લઈને ગુજરાત સરકારે શું પગલા લીધા

નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે, પાણીની તંગીને લઇને સરકાર પુરતા પગલા લઇ રહી છે. જ્યાં પાણી નથી પહોંચતુ ત્યાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને પશુઓને પણ પુરતો ઘાસ-ચારો મળે તે માટે પણ સરકાર સક્રિય છે ત્યારે પશુઓ માટે નવા ચાર કરોડ કિલો ઘાસની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી છે.

May 1, 2019, 06:40 PM IST
Sankarsinh Vaghela's Statement On Government PT1M43S

જુઓ શંકરસિંહ વાઘેલાએ સરકાર પર શું આક્ષેપ કર્યા

શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજીને મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે છેલ્લા 25 વર્ષમાં દેશ દેવાંમાં ડુબી ગયો છે, સરકારે છેલ્લા પાંચ વર્ષનો હિસાબ આપવો જોઈએ, જેના બદલે સરકાર આતંકવાદના નામે મત માગી રહી છે

May 1, 2019, 04:45 PM IST