સરકાર

Right to All Goverment Officials to oppose Goverment Gujarat High Court PT46S

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો, સરકારી અધિકારીઓને મળશે આ અધિકાર

સોમવારના દિવસે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત હાઇકોર્ટે કહ્યું કે, સરકારી કર્મચારી કે અધિકારીઓએ માહિતી માંગવામાં ડર રાખવાની જરૂર નથી. સરકાર સામે વિરોધ વ્યક્ત કરવાનો તમામ સરકારી કર્મચારીઓને અધિકાર છે. તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું.

Apr 30, 2019, 09:20 AM IST

સરકાર સામે વિરોધ કરવાનો તમામ સરકારી અધિકારીને અધિકાર: ગુજરાત હાઇકોર્ટ

સોમવારના દિવસે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત હાઇકોર્ટે કહ્યું કે, સરકારી કર્મચારી કે અધિકારીઓએ માહિતી માંગવામાં ડર રાખવાની જરૂર નથી. સરકાર સામે વિરોધ વ્યક્ત કરવાનો તમામ સરકારી કર્મચારીઓને અધિકાર છે. તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું.
 

Apr 29, 2019, 09:15 PM IST
Government Increase Electricity Time To 10 Hour For Farmer PT1M28S

જુઓ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે શું છે સારા સમાચાર

દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર હવે સિંચાઈ માટે 8ને બદલે 10 કલાક માટે મળશે વીજળી

Apr 29, 2019, 01:20 PM IST
State Government Welcome SC's Order In Fee Issue PT4M37S

ફી મુદ્દે વાલીઓની મોટી જીત, જુઓ સરકારનો નિર્ણય

ફી મામલે આખરી નિર્ણય ન થાય ત્યાં સુધી એફઆરસીએ નક્કી કરેલી જ ફી શાળાઓએ લેવાની રહેશે. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં એફ આર સી મુદ્દે વચગાળાના આપેલ આદેશ અંતર્ગત રાજ્યના શિક્ષણ મંત્રીએ આવકાર્યો છે.

Apr 12, 2019, 08:05 PM IST

સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનો પહેલો ફકરો પણ રાહુલ ગાંધીએ નથી વાંચ્યો: સીતારમણ

સીતારમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક જજમેન્ટનો ફકરો પણ નહી વાંચ્યો હોય

Apr 10, 2019, 05:52 PM IST

અમદાવાદ: સિવિલમાં ખાનગી કર્મચારીઓનો પડતર માગણીઓને લઇને વિરોધ સાથે રેલી

શહેરના અસારવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના ખાનગી કર્મચારીઓએ આજે સિવિલ હોસ્પિટલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન દર્શાવ્યું હતું. આ વિરોધ કામદારોને કાયમી કરવા, પગારભાથું વધારવા, પીએફના પૈસા જમા કરવા, ખાનગીકરણ હટાવવું સહીતના પડતર પ્રશ્નોને લઇને કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

Apr 1, 2019, 06:33 PM IST
Uttarakhand: Give Befitting Reply To Terrorists By Electing BJP Government, Says PM Modi PT15M53S

ઉત્તરાખંડઃ લોકસભા ચૂંટણીમાં ભાજપની સરકાર બનાવી આતંકવાદીઓને જવાબ આપવાનો છેઃ પીએમ નરેન્દ્ર મોદી

ઉત્તરાખંડમાં સભાને સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યુ કે લોકસભા ચૂંટણીમાં ભાજપની સરકાર બનાવી આતંકવાદીઓને જવાબ આપવાનો છે

Mar 28, 2019, 11:50 PM IST

15 હજાર કરોડ ખર્ચ કર્યા છતા સૌની યોજના હજી પણ 50 ટકા બાકી: મનીષ દોશી

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સૌની યોજના પર ઉઠાવ્યા સવાલ ઉઠાવ્યા છે. અને આ યોજનાને લઈને સરકાર રાજકારણ રમતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સરકાર પર આક્ષેપો કરતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે સૌની યોજનાના નામે અને પાણીના સંચાલનના નામે સરકાર દ્વારા રાજનીતિ કરવામાં આવે છે. 

Mar 17, 2019, 11:41 PM IST

IDDBI બેંકનું મોટુ પ્લાનિંગ, એક જ પ્લેટફોર્મ પર મળશે બેકિંગ અને વીમા સર્વિસ

બેંકની તરફથી શરૂ કરવામાં આવતી નવી સુવિધાનો ફાયદો એલઆઇસી અને આઇડીબીઆઇ બંનેના કરોડો ગ્રાહકોને મળવાની આશા છે. બેંકે જાહેરાત કરી કે નાણાકીય ક્ષેત્રનું એક અલગ પ્રકારના સમૂહ બનાવવામાં આવશે.

Mar 11, 2019, 11:36 AM IST

વડોદરા: મહેસુલ કર્મચારીઓ પડતર માગણીઓને લઇને માસ સીએલ પર

સમગ્ર ગુજરાત રાજ્યના મહેસુલ કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો બાબતે અવાર નવાર સરકાર સમક્ષ રજૂઆત કર્યા બાદ આજ દિન સુધી તેનું નિરાકરણ નહિ આવતાં રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતર્યા હતા. વડોદરા શહેર જિલ્લાના ચારસો જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતાં કલેકટર કચેરીમાં આવેલ મહેસુલ વિભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી.
 

Mar 8, 2019, 09:33 PM IST

13 પોઇન્ટ રોસ્ટર રદ્દ: SC/ST/OBCનાં પક્ષમાં મોદી સરકારનો મહત્વનો નિર્ણય

વડાપ્રધાનનાં ઘરે ગુરૂવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં 13 પોઇન્ટ રોસ્ટરને હટાવી 200 પોઇન્ટ રોસ્ટર લાગુ કરવા માટેનાં અધ્યાદેશને મંજુરી મળી ગઇ

Mar 7, 2019, 06:54 PM IST

સંકલન સમિતિની સરકાર સાથેની બેઠક અનિર્ણિત રહેતાં એસટી કર્મચારીઓની હડતાળ યથાવત

વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે એસટી નિગમના નિયામક સોનલ મિશ્રા અને સંકલન સમિતિ સાથે બેઠક યોજવામાં આવી હતી

Feb 22, 2019, 08:17 PM IST

સ્વાઈન ફલૂના કહેરથી થઇ રહેલા મોત મામલે હાઇકોર્ટે માગ્યો સરકાર પાસે જવાબ

રાજ્યમાં સ્વાઇન ફ્લૂન જેવા ગંભીર રોગને કારણે મૃત્યુઆંકમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ગંભીર રોગથી બચવા માટે ગુજરાત સરકારને એક અરજદાર દ્વારા સવાલ કરવામાં આવ્યો છે, કે સરાકાર સ્વાઇન ફ્લૂથી બચવા માટે કેવા પ્રકારના પ્રાયસો કરી રહ્યા છે. 
 

Feb 11, 2019, 05:02 PM IST

નાણામંત્રી પાસે આ બજેટમાં શું ઇચ્છે છે દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપની Amul

બજેટને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે, દરેક ક્ષેત્રની નાણામંત્રી પાસે કંઇક ને કંઇક ડિમાંડ રહે છે. અમૂલ જોકે દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપની છે, તેની પણ આ બજેટ પાસે આશાઓ છે. અમૂલનો દાવો છે કે જો તેમના મુદ્દાઓ પર સરકાર વિચાર કરે છે તો દેશમાં ફરીથી શ્વેત ક્રાંતિ થઇ શકે છે.

Jan 29, 2019, 12:26 PM IST

લોકસભા ચૂંટણી વહેલી થવાનો સંકેત, વિગતો મોકલવા તમામ રાજ્યોને આદેશ

લોકસભા ચૂંટણી 2019ને લઇને અનેક અટકળો ઉઠી રહી છે ત્યારે ચૂંટણી પંચે વહેલી ચૂંટણી થવાના સંકેત આપ્યા છે. ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોને આ મામલે આદેશ કરાયા છે અને 28 ફેબ્રુઆરી પહેલા વિગતો મોકલી આપવા આદેશ કરાયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તમામ રાજ્યોમાં ઉચ્ચ અધિકારીઓની જો બદલી કરવાની હોય તો એ 28 પહેલા પૂર્ણ કરી દેવા સુચના આપવામાં આવી છે. 

Jan 28, 2019, 12:10 PM IST

રાજ્યમાં રોજ 22 લોકોના થાય છે અકસ્માતમાં મોત, સરકારે પણ કર્યો સ્વિકાર

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચોકાવનારા આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં જાન્યું આરી 2018થી સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 13910 અકસ્માત થયા હોવાના રાજ્ય સરકારે આંકડા જાહેર કર્યા છે. 

Jan 27, 2019, 11:05 PM IST

સવારે હજારો ખેડૂતોનો વિરોધ, બપોરે સરકારે કહ્યું ‘જરૂર પડી તો આખો પ્રોજેક્ટ રદ્દ કરીશું’

સુરતથી મહારાષ્ટ્રના અહેમદ નગર સુધી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત હાઇવે બનવાનું કામ સરકારે શરુ કર્યું છે. જોકે તેનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે નવસારીના ચીખલીમાં હજારો ખેડૂતો, આદિવાસીઓ અને સ્થાનિક લોકોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું.

Jan 25, 2019, 09:23 AM IST

અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળમાં વિવાદ, સર્જાયા ભાગલા

 શિક્ષણમાં ઉદભવતા પ્રશ્નોની સરકારમાં રજૂઆત કરતા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ વચ્ચે વિવાદ પેદા થયો છે. શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે બનેલા મહામંડળ હાલ પોતાના જ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અસમર્થ બન્યા છે. 1960થી કાર્યરત ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષની મંજુરી વગર જ 2007માં બનેલા અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા અધિવેશન બોલાવવાનો નિર્ણય લેવામાં આવતા બંને મંડળ વચ્ચે હાલ ભાગલા જોવા મળી રહ્યા છે.

Jan 21, 2019, 08:05 PM IST

સવર્ણોને અનામત અંગે તમામ સવાલોના જવાબ: કોને અને કઇ રીતે મળશે લાભ?

મોદી સરકારે આર્થિક આધારે અનામત આપવા માટે સંવિધાનમાં સંશોધન કરવું જરૂરી બનશે

Jan 8, 2019, 09:48 AM IST

RBI આપી શકે છે સરકારને 40 કરોડ રૂપિયાની આર્થિક મદદ

ગત થોડા દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે RBI અને સરકાર વચ્ચે કેટલાક મુદ્દાઓને લઇને મતભેદ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અનુસાર રિઝર્વ બેંક સરકારને ડિવિડેંડ આપવા માટે તૈયાર છે. એજન્સીના અનુસાર RBI માર્ચ સુધી સરકારને 4.32 બિલિયન ડોલરથી 5.8 બિલિયન ડોલર (લગભગ 400 અરબ રૂપિયા) આપી શકે છે. સરકાર લાંબા સમયથી ડિવિડેંટની માંગ કરી રહી હતી. આશા છે કે આ રકમથી ફિસ્કલ ડેફિસિટની ખીણને ઓછી કરી શકાશે. રિપોર્ટ્સ અનુસાર ટેક્સ કલેક્શનમાં ભારે ઘટાડો આવ્યો છે, ત્યારબાદ સરકાર સતત ડિવિડેંડની માંગ કરી રહી હતી.  

Jan 7, 2019, 04:55 PM IST