સિવિલ હોસ્પિટલ News

સિવિલ હોસ્પિટલમાં એવું તો શું રંધાયું કે 4 સિનિયર તબીબોએ એકસાથે રાજીનામા આપ્યા?
અમદાવાદ (Ahmedabad) સિવિલ હૉસ્પિટલ (civil hospital) માં ડોક્ટરોના રાજીનામાનો સિલસિલો યથાવત રહેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક પછી એક ચાર સિનિયર તબીબોએ રાજીનામા આપ્યા છે. સૌથી પહેલા સિવિલ હૉસ્પિટલના સુપ્રરિટેન્ડેન્ટ જે. વી. મોદીએ રાજીનામું આપ્યું. જેના બાદ બી. જે. મેડિકલ કોલેજના ડીન ડૉ. પ્રણય શાહ, સિવિલના મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર બિપીન અમીન, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. શૈલેષ શાહે રાજીનામુ આપ્યું છે. જેમાં ડૉ. શૈલેષ શાહનું રાજીનામું હજી મંજૂર નથી થયું. જો કે અહીં સવાલ એ ઊઠી રહ્યા છે કે, સિનિયર ડૉક્ટરોના રાજીનામાં છતાં આરોગ્ય વિભાગ ચૂપ કેમ છે. સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોને આખરે કોણ પરેશાન કરી રહ્યું છે.
Sep 5,2021, 14:09 PM IST

Trending news