સીઆર પાટીલ

ખેડૂતો મુદ્દે કોંગ્રેસ મગરના આંસુ સારે છે, બિલ અંગે કેન્દ્ર-રાજ્ય સરકાર ગેરસમજો દૂર કરે છે: આઈ કે જાડેજા

 પેટા ચૂંટણીને લઇને ભાજપમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે પેટા ચૂંટણીઓ માટે ભાજપની તૈયારીઓ અંગે મોચરા-સેલના હોદેદારો સાથે બેઠક યોજાઈ હતી. આ મામલે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં ખાટલા બેઠકો સાથે લોકોની વચ્ચે જવા સૂચના આપવામાં આવી છે. તમામ આઠ બેઠક પર જે આગેવાનોને જવાબદારી સોંપી છે. તેમની સાથે બુથ સ્તર સુધીની વ્યવસ્થા ગોઠવાઈ છે. ભાજપના તમામ આગેવાનોને બેઠકો જીતાડવા કામે લાગે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

Oct 5, 2020, 02:32 PM IST

દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં સુરત પો. કમિશનરના આકરા તેવર, 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યાં

  • તમામ પોલીસ કર્મચારીઓએ દુર્લભ પટેલને કરોડો રૂપિયાની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હતો
  • આરોપીઓના ત્રાસથી આખરે દુર્લભ પટેલ આત્મહત્યા કરવા પ્રેરાયા હતા. આ સમગ્ર કેસમાં સુરતના કેટલાક પોલીસ કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા મળી આવી હતી

Sep 14, 2020, 04:51 PM IST

કોરોનાના ડરથી કમલમ બંધ, ભાજપની ચિંતન બેઠક પણ રદ

 કમલમ (Kamalam) માં કામ કરતા કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા છેલ્લા ઘણા દિવસથી સી.આરના સંપર્કમાં આવેલા કાર્યકરો અને નેતાઓમાં ફફડાટ વ્યાપ્યો

Sep 9, 2020, 12:13 PM IST

રાજકોટ ભાજપમાં ‘નજર હટી તો દુર્ઘટના ઘટી’ જેવો માહોલ, હાર્દિક પટેલની છે ચાંપતી નજર  

‘અમને પાટીદાર નેતા જોઈએ...’ની રાજકોટ ભાજપમાં ઉઠી માંગ. સી.આર.પાટીલની નિયુક્તિ પછી સંગઠનમા પાટીદાર નેતાને પદ મળે તેવો સૂર સૌરાષ્ટ્રમાંથી ઉઠ્યો છે

Sep 8, 2020, 02:29 PM IST

કડવા પાટીદારોની કુળદેવીના ધામમાં સીઆર પાટીલને 100 કિલો ચાંદીથી તોલાયા

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મીડિયા સાથેના નિવેદનમાં કહ્યું કે, ગુજરાત પ્રદેશ ભાજપ એક મિશન સાથે કામ પર લાગ્યું છે. કાર્યકર્તાઓ પણ હવે અગ્રેસર થયા છે

Sep 4, 2020, 02:43 PM IST

આ દિવસે જાહેર થશે ભાજપનુ નવુ સંગઠન, પાટીલ કરી રહ્યાં છે તૈયારીઓ....

સીઆર પાટીલ નવા પ્રદેશ અધ્યક્ષ નિમાયા તે સમયથી જ ભાજપના નવા સંગઠનની ચર્ચાઓએ વેગ પકડ્યું હતું

Sep 4, 2020, 12:43 PM IST
Samachar Gujarat: Watch 04 September All Important News Of The State PT20M6S

સમાચાર ગુજરાતમાં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: Watch 04 September All Important News Of The State

Sep 4, 2020, 10:00 AM IST

બનાસકાંઠામાં પાટીલ બોલ્યા, કોંગ્રેસનો ગઢ ભૂતકાળ થશે, ઈતિહાસ જલ્દી જ બદલાશે

કોરોના કાળના સંક્રમણ વચ્ચે પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવા માટે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા નાની કુમળી બાળાઓને લાવીને કલાકો સુધી બેસાડી રાખવામાં આવી હતી

Sep 3, 2020, 03:31 PM IST

રાજકોટમાં રાજકીય ભૂકંપ, કોર્પોરેટર દક્ષા ભેંસાણિયા સહિત ભાજપના 20 સભ્યો કોંગ્રેસમાં જોડાયા

કોર્પોરેટર દક્ષા ભેંસાણિયા સહિત ભાજપના 20 સભ્યો કોંગ્રેસમાં જોડાયા 

Sep 3, 2020, 11:19 AM IST

પાટીલનું મિશન ઉત્તર ગુજરાત શરૂ, અંબાજી દર્શન કરીને પ્રવાસના શ્રીગણેશ કર્યા

સૌરાષ્ટ્રની જેમ બેક ટુ બેક બેઠકો યોજશે, એક સમયે ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણામાં પણ સીઆર પાટીલ રોકાવાના છે

Sep 3, 2020, 08:47 AM IST

રોદણાં રોવાનું પક્ષમાં નહીં ચાલે, ભાજપ પ્રમુખનો નેતાઓને સીધો અને કડક સંદેશ

ભાજપના પૂર્વ ધારાસભ્યોની બેઠકમાં ફરી એકવાર ભાજપ પ્રમુખનો કડક સ્વભાવ જોવા મળ્યો. 2007, 2012ના પૂર્વ ધારાસભ્યો અને 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણી હારેલા નેતાઓની બેઠકમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી એ પક્ષ માટે સક્રિય કરવાના મંત્ર આપ્યા

Sep 2, 2020, 07:16 PM IST

અંબાજીમાં દર્શન કરીને સીઆર પાટીલ ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓના પ્રવાસે નીકળશે

જ્યારે કોઈ મોટા નેતા કોઈ શહેરની મુલાકાત લે તે પહેલા આ ખાડા પૂરાઈ જતા હોય છે. ત્યારે સીઆર પાટીલની મુલાકાત પહેલા ઉત્તર ગુજરાતમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું

Sep 2, 2020, 09:50 AM IST

ચૂંટણી જીતાડવા પાટીલની વધુ એક રણનીતિ, હારેલા ધારાસભ્યો સાથે કરશે બેઠક

કમલમ ખાતે હવે ભાજપના હારેલા ધારાસભ્યોની બેઠક યોજાશે. વર્ષ 2007, 2012, 2017 વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ધારાસભ્યોની બુધવારે એક બેઠક મળશે

Aug 28, 2020, 11:42 AM IST

નગરપાલિકામાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનાર 38 સભ્યોને ભાજપે કર્યાં સસ્પેન્ડ

નપાના પ્રમુખ-ઉપપ્રમુખોની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટનો અનાદર કરનારા સભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કર્યો છે. 
 

Aug 26, 2020, 04:17 PM IST

‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા....’ પાટીલની રાજકોટમાં સીધી વાત

સૌરાષ્ટ્રમાં ભાજપને વધુ મજબૂત બનાવવા અને આગામી સમયમાં આવી રહેલી વિવિધ ચૂંટણીઓ માટે નવી રણનીતિ ઘડવા માટે હાલ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે

Aug 21, 2020, 10:29 AM IST

ખોડલધામમાં સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત, રજતતુલા કરવામાં આવી, જુઓ Photos

સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે પાટીદારોની આસ્થાના કેન્દ્ર ખોડલધામ પહોંચ્યા હતા. 

Aug 20, 2020, 06:34 PM IST

ખોડલધામમાં સીઆર પાટીલની રજતતુલા, નરેશ પટેલ સાથે બંધ બારણે યોજી બેઠક

સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે પાટીદારોની આસ્થાના કેન્દ્ર ખોડલધામ પહોંચ્યા હતા. 

Aug 20, 2020, 05:37 PM IST