સીએનજી

જો તમે કે તમારા પરિવારજન રિક્ષામાં કરતા હો મુસાફરી તો આ સમાચાર છે મહત્વના

રિક્ષામાં વારંવાર મુસાફરી કરતા હો તો બજેટમાં કરવો પડશે વધારો

Apr 10, 2018, 03:12 PM IST

સરકારે ગેસની કિંમત વધારી: રાંધણ ગેસ અને CNG થશે મોંઘા

સરકારે પ્રાકૃતીક ગેસનાં ભાવ 6 ટકા વધારી દીધા છે. સરકારનાં આ પગલાથી સીએનજી અને રાંધણગેસ  પીએનજી મોંઘા થશે. તે ઉપરાંત વિજળી અને યૂરિયા ઉત્પાદનનાં ખર્ચમાં પણ વધારો થશે. ગૃહક્ષેત્રોથી ઉત્પાદિત પ્રાકૃતિક ગેસનો ભાવ હવે 2.89 ડોલર પ્રતિ એમબીટીયુથી વધીને 3.06 ડોલર પ્રતિ એમબીટીયૂ થઇ ગયો છે. તે બે વર્ષની ટોચ પર પહોંચી ચુક્યો છે. તેનાં કારણે સીએનજી અને રાંધણગેસનાં ભાવ વધશે. આ વધારો એખ એપ્રીલથી 6 મહિના માટે કરવામાં આવી છે. હાલ તે 2.89 ડોલર છે. 

Mar 30, 2018, 01:04 PM IST