સુશાંત સિંહ રાજપૂત News

અંકિતા લોખંડેએ અર્ચના બનીને સુશાંત સિંહ રાજપૂતને આપી શ્રદ્ધાંજલિ, જુઓ VIDEO
ગત રાતે ઝી રિશ્તે એવોર્ડ્સ 2020(Zee Rishtey Awards 2020)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ શોમાં ટીવીના અનેક સિતારાઓએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લિસ્ટમાં શબ્બીર આહલુવાલિયા, શ્રૃતિ ઝા, શ્રદ્ધા આર્યા, જૂહી પરમાર, કૃષ્ણા કૌલ, અને ઉર્વશી ઢોલકિયા જેવા સિતારાઓ સામેલ છે. પરંતુ જ્યારે રેડ કાર્પેરટ પર ટીવી સ્ટાર અંકિતા લોખંડે(Ankita Lokhande)એ એન્ટ્રી કરી તો દરેક જણના જાણે શ્વાસ થંભી ગયા હતા. ઝી  રિશ્તે એવોર્ડ્સ 2020માં અંકિતા લોખંડેએ પોતાના એક્સ બોયફ્રેન્ડ અને કોસ્ટાર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને ટ્રિબ્યુટ આપી હતી. આ દરમિયાન અંકિતા લોખંડે પવિત્ર રિશ્તાની અર્ચના બનીને માનવને યાદ કરતી જોવા મળી. 
Dec 6,2020, 14:18 PM IST

Trending news