हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સેન્સેક્સ
સેન્સેક્સ News
share market
શેર બજારમાં લાંબી છલાંગ, સેન્સેક્સ 63 હજારને પાર, ઈન્વેસ્ટરોએ કરી 5 લાખ કરોડની કમાણી
તમને જણાવી દઈએ કે વૈશ્વિક બજારોમાં મજબૂતીને કારણે ભારતીય શેર બજારમાં પણ મોટો ઉછાળ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારા સાથે બંધ થયા છે. જેનાથી રોકાણકારોને મોટો ફાયદો થયો છે.
Jun 7,2023, 16:13 PM IST
stock market
Stock Market: શેર બજારની ઘટાડા સાથે શરૂઆત, જાણો કેવા છે સેન્સેક્સ અને નિફ્ટીના હાલ
Stock Market Today: શેર બજારની શરૂઆત જ ઘટાડા સાથે થઈ છે અને મેટલ તેમજ બેંક નિફ્ટીમાં ઘટાડાએ બજારને નીચે ખેંચવાનું કામ કર્યું છે.
Apr 12,2022, 12:16 PM IST
શેરબજારમાં તેજી
શરૂઆતમાં સુસ્તી બાદ ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ વળી પાછો 44,000 ને પાર
ભારતીય શેર માર્કેટ મંગળવારે એક્શન પેક્ડ સેશન બાદ આજે થોડા સુસ્તી સાથે ખુલ્યા. સેન્સેક્સ 100થી વધુ અંકોના ઘટાડા સાથે ખુલ્યું અને નિફ્ટી પણ 30 અંક ગગડ્યો. પરંતુ ગણતરીની મિનિટો બાદ શેર બજારમાં જબરદસ્ત તેજી દેખાતા માર્કેટ પાછું લીલા નિશાનમાં પાછું ફર્યું.
Nov 18,2020, 10:12 AM IST
Muhurat trading
Muhurat Tradingમાં શેર બજારે લગાવી લાંબી છલાંગ, સેન્સેક્સ ઓલ ટાઇમ હાઈ પર પહોંચ્યો
શેર બજારમાં દિવાળીના દિવસે દર વર્ષે સાંજે એક કલાક મુહૂર્ત ટ્રેડિંગ કરવામાં આવે છે.
Nov 14,2020, 20:10 PM IST
stock market
Muhurat Trading In Stock Market On Day Of Diwali
Muhurat Trading In Stock Market On Day Of Diwali
Nov 14,2020, 20:05 PM IST
share market open
શેરબજારમાં તેજી સાથે શરૂઆત બાદ પ્રોફિટ બુકિંગ, બેંક-ઓટોમાં ખરીદી; IT-ફાર્મા સુસ્ત
ભારતીય શેર બજાર આજે નવા શિખર પર પહોંચી ગયું, સેન્સેક્સ આજે 200 પોઇન્ટની તેજી સાથે 42780 ઉપર ખુલ્યું, નિફ્ટીની પણ 70 પોઇન્ટની તેજી સાથે શરૂઆત થઈ છે, નિફ્ટી 12500 ઉપર ખુલ્યો છે. બેંક નિફ્ટી 550 પોઈન્ટથી વધારે મજબૂતી સાથે 28000 ઉપર ખુલ્યો છે. જો કે, ખુલવાની થોડી મિનિટો બાદ બજારમાં થોડો નફો થયો હતો.
Nov 10,2020, 10:11 AM IST
stock market
Sensex Reached A Historic High
Sensex Reached A Historic High
Nov 9,2020, 11:30 AM IST
શેરબજાર
20 દિવસ પછી બજારમાં કડાકો, રોકાણકારોના એક દિવસમાં 3.3 લાખ કરોડ ડૂબી ગયા
એક અહેવાલ પ્રમાણે આજે રોકાણકારોના 3.3 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 157.22 લાખ કરોડ પર પહોંચી ગયું છે.
Oct 15,2020, 16:28 PM IST
નિફ્ટી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્ટમાં 1100, નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઘટાડો
ગુરૂવારે કારોબાર દરમિયાન સેન્સેક્સમાં 1100 પોઈન્ટ તથા નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઘટાડો થયો હતો.
Sep 24,2020, 16:10 PM IST
Aarti Drugs
માત્ર 5 મહિનામાં સાત ગણા વધ્યા આ ફાર્મા કંપનીના શેર, 1 લાખના બન્યા 7 લાખ
કોરોના કાળમાં જ્યાં તમામ કંપનીઓને નુકસાન થયું છે, તો આરતી ડ્રગ્સના શેર આશરે 7 ગણા વધી ગયા. 23 માર્ચ 2020ના કંપનીના શેરની કિંમત 421 રૂપિયા હતી.
Aug 23,2020, 18:23 PM IST
શેર માર્કેટ
દેશમાં રાફેલ ફાઈટર આવવાની ખુશીમાં ઝૂમી ઉઠ્યું શેરબજાર, સેન્સેક્સ 38 હજારને પાર
ભારતના રક્ષા બેડામાં અત્યંત ઘાતક રાફેલ ફાઈટર વિમાનો સામેલ થવાની ખુશી શેરમાર્કેટમાં પણ જોવા મળી રહી છે. સવારે બજાર ખુલતા જ કારોબારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈના 30 શેરો પર આધારીત સૂચકઆંક સેન્સેક્સ 250 અંકના વધારા સાથે 38,187 પર કારોબાર કરી રહેલો જોવા મળ્યો. તેજીનો માહોલ બીજા બજારોમાં પણ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેરો આધારિત સૂચકઆંક નિફ્ટી પણ 58 અંક સાથે 11,717 પર કારોબાર કરી રહ્યો છે.
Jul 28,2020, 10:51 AM IST
sensex
ગ્રીન રંગના નિશાન સાથે ખૂલ્યા શેરબજાર, સેન્સેક્સ ફરી 34,000 ને પાર
અનલોક 1.0 શરૂ થવાની સાથે જ માર્કેટમાં આશા અને લીલા રંગનું નિશાન બંને નજર આવી રહ્યાં છે. આ સમગ્ર સપ્તાહમાં માર્કેટ સતત વધારાની સાથે વેપાર કરતુ દેખાઈ રહ્યું છે. આજે સવારે માર્કેટ ખૂલતાની સાથે જ માર્કેટમાં તેજી આવવા લાગી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે સેન્સેક્સ 126 અંકના વધારાની સાથે 34,235 પર વેપાર કરી રહ્યું છે. તેજીનો માહોલ અન્ય માર્કેટમાં પણ દેખાઈ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેરો પર આધારિત નિફ્ટી પમ 37 અંકની તેજી સાથે 10548 પર વેપાર કરી રહ્યું છે.
Jun 4,2020, 10:05 AM IST
stock market
દેશમાં અનલોક 1 અમલમાં આવતા જ શેર બજારમાં તેજી, સેન્સેક્સે 33,000ની સપાટી કૂદાવી
શાનદાર હવામાન અને લોકડાઉનથી મળેલી નવી છૂટછાટની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. સવારથી જ શેર બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈના 30 શેરો પર આધારિત સૂચકઆંક સેન્સેક્સ 882ના વધારા સાથે 33,306 પર કારોબાર કરી રહ્યો છે. તેજીનો માહોલ બીજા બજારોમાં પણ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ 50 શેરો પર આધારિત સૂચકઆંક નિફ્ટી પણ 262 પોઈન્ટની તેજી સાથે 10,275 પર કારોબાર કરી રહ્યો છે.
Jun 1,2020, 10:42 AM IST
શેરબજાર
સરકારના આર્થિક પેકેજથી બજારમાં નિરાશા, સેન્સેક્સમાં 650થી વધુ પોઈન્ટનો ઘટાડો
સોમવારે શેર બજાર ખુલતાની સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
May 18,2020, 10:21 AM IST
સેન્સેક્સ
આર્થિક પેકેજની જાહેરાત બાદ શેર બજારમાં ભારે ઉછાળો,કેવો બિઝનેસ કરી રહ્યો છે સેન્સેક્સ
વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) તરફથી કોરોના વાયરસ (Coronavirus) મહામારી પર 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતથી બજારમાં આજે રોનક જોવા મળી રહી છે.
May 13,2020, 10:16 AM IST
sensex
કોરોના મહામારી વચ્ચે ચીન પર ટ્રમ્પના હુમલાથી શેરબજારમાં ભંગાણ
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનની માથે કોરોના વાયરસ મહામારી ફેલાવવાનું ઠીકરુ ફોડવા તથા દેશમાં લૉકડાઉનનો સમયગાળો વધારવાને કારણે સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો નોઁધાયો હતો.
May 4,2020, 16:26 PM IST
Coronavirus
RBIને કારણે શેરબજારમાં પ્રાણ ફૂંકાયો, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી આવી
કોરોના વાયરસ (Coronavirus) ની મહામારી વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેની સીધી અસર શેર માર્કેટ (Share market) માં જોવા મળી છે. કોરોના વાયરસની વિરુદ્ધ જંગમાં થનારા આર્થિક નુકસાન માટે સરકાર તરફથી અનેક રાહત પેકેજની જાહેરાતો કરવામાં આવી છે. આ જાહેરાતોથી ઉત્સાહિત દેશના શેર બજારમાં શુક્રવારે ફરીથી જબરદસ્ત તેજી જોવા મળી છે. સેન્સેક્ટ 1000થી વધુ અંકોના ઉછાળા સાથે 31000 ને પાર જતું રહ્યું. તો બીજી તરફ નિફ્ટી પણ 9000 ઉપર સુધી રહ્યું.
Mar 27,2020, 12:54 PM IST
શેર માર્કેટ
કોરોનાએ એક દિવસમાં રોકાણકારોના 14 લાખ કરોડ રૂપિયા ડૂબાડ્યા, સેન્સેક્સ 3900 પોઇન્ટ
શેર બજારમાં આજે કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ આજે લગભગ 3900 પોઇન્ટ ઘટાડા સાથે બંધ થયો છે, તો બીજી તરફ નિફ્ટી 50 ઇંડેક્સ 1100 પોઇન્ટના મોટા ઘટાડા સાથે બંધ થયો છે. તમને જણાવી દઇએ કે આજે સવારે બજાર ખુલતાં જ થોડી મિનિટ બાદ સેન્સેક્સમાં લોઅર સર્કિટ લાગી હતી, ત્યારબાદ 45 મિનિટ માટે કારોબાર બંધ કરી દેવામાં આવ્યો હતો.
Mar 23,2020, 17:07 PM IST
sensex
કોરોનાના પ્રકોપથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં જબરદસ્ત કડાકો, લોઅર સર્કિટ લાગી
ભારતમાં વધી રહેલા કોરોનાના ખૌફ અને કેસો બાદ દેશના અનેક શહેરોમાં લોક ડાઉનના અહેવાલોની સીધી અસર શેરબજારમાં જોવા મળી રહી છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ ધરાશયી થયેલું જોવા મળ્યું.
Mar 23,2020, 10:34 AM IST
સેન્સેક્સ
સેન્સેક્સમાં 400 પોઇન્ટની તેજી, નિફ્ટીમાં 100 પોઇન્ટનો ઉછાળો
સવારે 10 વાગ્યાના 08 મિનિટ પર સેન્સેક્સ 400.00 પોઇન્ટ એટલે કે 1.41 ટકાની તેજી સાથે 28,688.23 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 130.45 પોઇન્ટ એટલે કે 1.58 ટકાની તેજી સાથે 8,393.90 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
Mar 20,2020, 10:54 AM IST
Trending news
IPL 2024
રાહુલ-ડીકોક આગળ CSKની બોલિંગ ધરાશાયી, ઘરઆંગણે LSG ની ધમાકેદાર જીત
South Gujarat University
શરમજનક કિસ્સો! મહિલા સ્કવોડે પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટમાં હાથ નાંખીને ચેક કરી કાપલી
Knowledge Marine And Engineering
37 રૂપિયા પર ખુલ્યો હતો IPO, હવે 1300 રૂપિયા પાર થઈ ગયો શેર, રોકાણકારો માલામાલ
big breaking
BIG BREAKING: ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી PIL, જાણો કેમ
canada visa
કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપ્રુવ થવામાં લાગી રહ્યો છે 3-4 મહિનાનો સમય, જાણો કેમ
breaking news
“તમે પાર્સલ મોકલ્યુ છે તેમાં ડ્રગ્સ છે...”, સુરતના વેપારી પાસેથી 23 લાખ ખંખેર્યા
Lok Sabha Election 2024
પ્રથમ તબક્કામાં આ રાજ્યોમાં થયું બંપર મતદાન, અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ EVMમાં સીલ
gujarat news
કાળઝાળ ગરમીમાં પશુધનનું કેવી રીતે ધ્યાન રાખશો? પશુપાલકો અને ખેડૂતોએ વિશેષ કાળજી લેવી
Brahmos Missile
હવે અવળચંડા ચીનને નહીં મળે ચેન, ફિલિપાઈન્સ ભારતના બ્રહ્મોસથી થશે સજ્જ
bjp
ક્ષત્રિયોની નવી રણનીતિ! ગુજરાતમાં 8 બેઠકો અમારો ટાર્ગેટ, રૂપાલા તો 100 ટકા હારશે