હાઇકોર્ટ

ડિજિટલ યુગમાં ન્યાયિક પ્રક્રિયા ખુબ જ દબાણમાં કામ કરી રહી છે: જસ્ટિસ સીકરી

સુપ્રીમ કોર્ટનાં જજ એ.કે સીકરીએ એક સમ્મેલનમાં સ્વીકાર કર્યો કે આજે ન્યાયીક પ્રક્રિયા દબાણમાં છે, તેમણે કહ્યું કે, કોઇ મુદ્દે સુનવણી ચાલુ થતા પહેલા જ લોકો વિવાદ કરવા લાગે છે

Feb 10, 2019, 09:16 PM IST

અમદાવાદ: હાઇકોર્ટની ટકોર છતા પાર્કિંગ પ્લોટને લઇને AMCની બેદરકારી

મેગાસીટી અમદાવાદમાં સતત વધી રહેલા વાહનો અને તેના કારણે સર્જાતી પાર્કિંગની સમસ્યાને લઇને ગત જુલાઇ માસમાં ગુજરાત હાઇકોર્ટે કોર્પોરેશન અને પોલીસ તંત્રને જોરદાર ફટકાર લગાવી હતી. જેની અસર પણ જોવા મળી હતી. પરંતુ હંમેશની માફક આ વખતે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી આરંભે શૂરા, જેવી જ જોવા મળી છે. હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવા એએમસીએ શહેરના વિવિધ વિસ્તારોમાં પાર્કિંગ પ્લોટ તો ફાળવી દીધા. પરંતુ ખરેખર તેનો ઉપયોગ થાય છે કે, નહી તે જોવાનો તંત્ર પાસે સમય જ નથી.

Jan 31, 2019, 06:30 PM IST

INX મીડિયા: સીબીઆઇ અને ઇડી ચિદમ્બરમની કસ્ટડી લેવા ઇચ્છુક

સીબીઆઇ અને પ્રવર્તન નિર્દેશાલય (ED)એ શુક્રવારે દિલ્હી હાઇકોર્ટમાં કહ્યું કે, આઇએનએક્સ મીડિયા મુદ્દે કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદંબરમ પાસેથી હિરાસતમાં પુછપરછની જરૂર છે. આ દલીલ ન્યાયમુર્તિ સુનીલ ગૌડ સમક્ષ આપવામાં આવી. કોર્ટ આઇએનએક્સ મીડિયા સ્કેન્ડલ સંબંધિત ભ્રષ્ટાચાર અને નાણા સંશોધન મુદ્દે ચિદમ્બરમનાં આગોતરા જામીનની માંગ કરનારી અરજી અંગે સુનવણી કરી રહી હતી. 

Jan 25, 2019, 07:05 PM IST

સજ્જનને સજા: સરેન્ડરની તારીખ લંબાવવાની અરજી હાઇકોર્ટે ફગાવી, જેલમાં જશે નવુ વર્ષ

દિલ્હી હાઇકોર્ટે સરેન્ડરનો સમયગાળો વધારવાની અરજી ફગાવતા 31મી સરેન્ડર થવા માટે આદેશ આપ્યો, નવુ વર્ષ જેલમાં કાઢશે સજ્જન

Dec 21, 2018, 12:40 PM IST

7માં પગાર પંચ મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: લાખો સરકારી કર્મચારીઓને ઝટકો

હાલમાં જ રિટાયરમેંટ અંગે થયેલી એક અરજી અંગે સુનવણી કરતા અલ્હાબાદ હાઇકોર્ટે રાજ્યપાલનાં આદેશને રદ્દ કરી દીધો હતો

Dec 5, 2018, 08:00 AM IST

CBI કેસ: દિલ્હી હાઇકોર્ટમાં જજની સામે જ પરસ્પર લડી પડ્યા 2 વકીલ

ગુરૂવાર આ મામલે પ્રથમ વખત કોર્ટમાં હાજર થયેલા બેનર્જીની કોર્ટને જણાવ્યું કે તેમને આ મામલે સીબીઆઇનું પ્રતિનિધિત્વ કરવા માટે ‘સક્ષમ અધિકારી’ પાસેથી આદેશ મળ્યા છે.

Nov 2, 2018, 10:46 AM IST

રામ મંદિરના મહંત બોલ્યા: અમને માત્ર ભગવાન પર વિશ્વાસ, કોઇ વ્યક્તિ પર નહીં

અયોધ્યામાં પીએમ મોદીના પ્રવાસ ન કરવાના સવાલ પર મહંતે કહ્યું કે અમે લોકો કોઇ નેતાને બોલાવતા નથી, અમે માત્ર ભગવાનને બોલાવીએ છે.

Oct 29, 2018, 11:53 AM IST

મોલ-મલ્ટીપ્લેક્સમાં લેવાતા પાર્કિંગ ચાર્જનો વિવાદ ફરીથી પહોંચ્યો હાઇકોર્ટ

અરજી કર્તાઓની અરજી મંજૂર રાખતી વખતે હાઇકોર્ટના સિંગલ જજે આપેલા જનરલ ડાયરેક્શન સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સાંભળવાની તક આપ્યા વગર પોતાની સામે ઈશ્યુ થયેલા નિર્દેશો સામે કોર્ટમાં અમુક મોલ સંચાલકોએ કરી છે. 

Oct 23, 2018, 01:12 PM IST

અલાહાબાદ HC નો મહત્વપૂર્ણ આદેશ, દલિતો વિરૂદ્ધ કેસના મામલે પણ નહી થાય 'નિયમિત' ધરપકડ

આ કેસ આઇસીપીસીની સાથે-સાથે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (ઉત્પીડન નિરોધક) કાયદા હેઠળ દાખલ થયો હતો, પરંતુ કોર્ટે પોલીસને તાત્કાલિક ''નિયમિત'' (રૂટિન) ધરપકડ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો.

Sep 12, 2018, 08:11 AM IST

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં હાઇકોર્ટે પણ વણજારાને નિર્દોષ ઠેરવ્યા

રુબાબુદ્દીન શેખ દ્વારા નિર્દોષ છોડી મુકાયેલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ મુંબઇ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી

Sep 10, 2018, 04:39 PM IST

હાઇકોર્ટના જસ્ટિસને પાછળ બેસાડાતાં અન્ય જજોએ આ રીતે ઠાલવ્યો ગુસ્સો

તામિલનાડુની રાજધાની ચેન્નાઇમાં રવિવારે મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિજય કમલેશ તાહિલરામાનીના શપથગ્રહણ સમારોહમાં બેઠક વ્યવસ્થાને લઇને મોટો વિવાદા થયો છે

Aug 13, 2018, 11:14 AM IST

અમદાવાદઃ પોલીસની દબાણ હટાવ ઝૂંબેશ યથાવત, દબાણ કરનારાઓ પર AMC દ્વારા તવાઈ

હાઇકોર્ટની ગંભીર ફટકાર બાદ પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર એક્શન મોડમાં આવી ગયા છે. જે અંતર્ગત ટીપી રોડ પર કરવામાં આવેલા દબાણોને હટાવવાની મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે

Aug 9, 2018, 04:03 PM IST

મ્યુનિસિપલ કોર્પોરેશન ગેરકાયદે દબાણો દૂર કરાયા, 24 કલાકનું આપ્યું અલટીમેશન

ત્રણ ડીસીપી, સાત એસીપી, 20 પીઆઇ અને 250 કરતા વધુ પોલીસ કર્મચારીઓએ 200 કરતા વધુ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઇવ કરી હતી.

Aug 8, 2018, 05:02 PM IST

રખડતા ઢોર મામલે હાઇકોર્ટની ફટકાર

Roads not for stray animals because they cause accidents said HC

Jul 30, 2018, 05:03 PM IST

કેન્દ્ર સરકારે ફરીથી નામંજૂર કરી કોલેજિયમની ભલામણ, અઢી વર્ષબાદ પરત મોકલી ફાઇલ

સુપ્રીમ કોર્ટનાં એક પુર્વ ન્યાયાધીશનાં પુત્ર સહિત બે વકીલોની અલ્હાબાદ હાઇખોર્ટમાં ન્યાયાધીશ પદ પર નિયુક્ત કરવામાં આવેલા સુપ્રીમ કોર્ટનાં કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણોને કેન્દ્ર સરકારે બીજી વખત પરત કરી દીધા છે. સરકારે બંન્ને વકીલોની વિરુદ્ધ ફરિયાદનો હવાલો ટાંકતા તેમના નામ પરત મોકલી આપ્યા છે. આ બંન્ને વકીલોનાં નામ  મોહમ્મદ મંસૂર અને બશારત અલી ખાન છે. મંસૂર સુપ્રીમ કોર્ટનાં પુર્વ ન્યાયાધીશ દિવંગત સગીર અહેમદના પુત્ર છે. ન્યાયમુર્તિ અહેમદે જમ્મુ કાશ્મીરના ખાસ સંદર્ભમાં કેન્દ્ર - રાજ્ય સંબંધો પર તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા રચાયેલ કાર્યસમુહની અધ્યક્ષતા કરી હતી. 

Jun 24, 2018, 07:39 PM IST

ગુજરાતમાં સ્નાતકને મહિને 63,000 રૂ.નો પગાર મેળવવાની તક, વિગતો એક ક્લિક પર

નિયમોના આધારે અનામત વર્ગના ઉમેદવારોને વયની છૂટ અપાશે

Jun 18, 2018, 06:02 PM IST

ગુજરાત હાઇકોર્ટે સરકારને કહ્યું 'જાસૂસની બહેનને નોકરી આપો'

પાકિસ્તાન ગયેલા કુલદીપ યાદવ (54)ને જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને પાકિસ્તાનની કોર્ટે 25 વર્ષની સજા સંભળાવી હતી. ગુજરાત હાઇકોર્ટે કોર્ટે કેંદ્ર સરકારને આદેશ કર્યો કે કુલદીપની બહેન રેખા યાદવને સરકારી નોકરી આપવામાં આવે. 

Jun 13, 2018, 03:12 PM IST

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: નાની ઉંમરે શારીરિક સંબંધ કરશો તો કાયદો માફ નહીં કરે

ગુજરાત હાઈકોર્ટે POCSO Act (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ)ને લઈને અતિ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તરૂણ અવસ્થામાં કરેલા પ્રેમ અને બાંધેલા શરીર સબંધ બદલ લઘુત્તમ 10 વર્ષની કેદ થશે. કાયદામાં જ 10 વર્ષની લઘુત્તમ સજાની જોગવાઈ હોવાથી કોર્ટ પણ કોઈ છૂટ આપી શકતી નથી અને કોર્ટ પાસે કોઈ ડિસ્ક્રીશન પણ રહેતું નથી. એવામાં એક ભૂલ તરુણ કે યુવાનની આખી કારકિર્દી અને જીવનનો મહત્વનો એક દાયકો ખતમ કરી દે છે.

Jun 13, 2018, 02:48 PM IST

લાલુ યાદવની જામીન અરજી પર સુનવણી ટળી: મેડિકલ બુલેટિનમાં શુગર લેવલ વધ્યું

લાલુની તબિયતમાં સુધારો આવ્યો, જો કે મેડિકલ બુલેટીનમાં શુગર લેવલ વધ્યું હોવાનો ઉલ્લેખ

May 4, 2018, 09:22 PM IST

વડોદરામાં આવાસ યોજના કૌભાંડ, હાઈકોર્ટનો આદેશ - બાંધકામ રોકો

વડોદરાના વારસિયા નજીક આવાસ યોજનામાં કૌભાંડ મામલે થયેલી અરજીને લઈને હાઈકોર્ટે બાંધકામ રોકવાનો આદેશ કર્યો છે. 

Mar 21, 2018, 11:01 AM IST