Holi Color Removing Tips : હોળીમાં કોઈ મજા નથી જ્યાં સુધી તમે તમારા મિત્રોને રંગો ન લગાવો, પરંતુ બદલામાં તેઓ પણ તમારા પર રંગો લગાવે છે જે ક્યારેક સાફ થતા નથી. ચહેરા પરથી રંગ સાફ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને તેના કારણે ત્વચાને પણ નુકસાન થાય છે. તેથી, અમે કેટલીક એવી ટિપ્સ લાવ્યા છીએ જેની મદદથી ચહેરાનો રંગ સરળતાથી સાફ થઈ જશે
Junagadh News અશોક બારોટ/જુનાગઢ : જુનાગઢ નજીકના ધંધુસર ગામે ધુળેટીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી છે. ધંધુસર ગામે આઝાદી પહેલાંથી "રા" ઉત્સવની અનોખી પરંપરા ચાલી રહી છે. ગામ લોકો બને છે "રા" ગર્દભ પર "રા" નું ફૂલેકું નીકળે છે. સંતાન ન થતાં હોય તેઓ "રા" ના દર્શનની માનતા રાખે છે. માનતા પૂરી થતાં બાળકને "રા" ના દર્શન કરાવાય છે. ગામની મહિલાઓ ફુલેકું નીકળે ત્યારે "રા" ને વધાવે છે. "રા" ને આપવામાં આવતી ભેંટ ગામમાં સેવાકાર્યમાં વપરાય છે.
Fake Dry fruits : ભેળસેળના આ યુગમાં માર્કેટમાં નકલી ડ્રાય ફ્રૂટ્સ ભરમાર છે. તહેવારો પર લોકો અવનવી વાનગીઓ બનાવવા માટે ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે તમે જે ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી રહ્યા છો તે અસલી છે કે નકલી તેના વિશે આ લેખમાં જાણીશું.
બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની વર્ષોથી ઉજવણી થતી નથી. વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ન પ્રગટવાની પરંપરા આજે પણ એક યથાવત છે. બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે. આ ઐતહાસિક ગામમાં 213 વર્ષ પહેલા હોળી પ્રગટાવાતી હતી. પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ઝપેટમાં આવીને ખાખ થઈ ગયા હતા.
Holi 2025 : હોળીનો તહેવાર દરેક જગ્યાએ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, હોળી પર લોકો એકબીજાને રંગ લગાવીને ઉજવણી કરતા હોય છે, તો ક્યાંક મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આવો જ પ્રેમનો અનોખો મેળો ભરાય છે, જ્યાં છોકરો-છોકરી એકબીજાને પસંદ કરે તો તેની સાથે ભાગીને લગ્ન કરી શકે છે.
Holi 2025: હોળીના તહેવારમાં ઘરમાં વિવિધ પકવાન બને છે.જેમાંથી એક છે ઠંડાઈ. ઠંડાઈ સાદી પણ હોય છે અને તેમાં ઘણા લોકો ભાંગ પણ ઉમેરી દેતા હોય છે. આવી ઠંડાઈ કેટલાક રોગના દર્દીઓ પીવે તો તેમને નુકસાન થાય છે. આ 4 રોગ કયા છે ચાલો તમને જણાવીએ.
Holi Colours: પરિવાર અને મિત્રો સાથે હોળી રમવા માટે કેમિકલયુક્ત રંગ બજારમાંથી ખરીદવાને બદલે તમે ઘરે સરળતાથી અલગ અલગ રંગ બનાવી શકો છો. આ રંગ બનાવવા એકદમ સરળ છે.
Holika Dahan Pooja Vidhi: હોળીનો તહેવાર દર વર્ષ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમાં પણ હોલિકા દહનનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે ખાસ વિધિથી હોલિકા દહન પછી પૂજા કરવામાં આવે છે. આ પૂજામાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે આજે તમને જણાવીએ.
Ban On Bathing On Holi Celebration : વડોદરા કલેક્ટરનું જાહેરનામું... હોળી અને ધૂળેટીના બે દિવસ વડોદરા નજીકથી પસાર થતી નદીઓ, તળાવોમાં નાહવા પર પ્રતિબંધ
Holi Rashifal: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળી પર કેટલાક ગ્રહોની ચાલમાં ફેરફાર થશે. ગ્રહોની બદલાયેલી ચાલના કારણે અદ્ભુત સંયોગ સર્જાશે જે 4 રાશિઓ માટે શુભ અને લાભકારી રહેશે.
Ambaji Temple Holika Dahan : અંબાજી મંદિરમાં નિયમિત પૂનમ ભરનારા ભક્તો માટે મોટા સમાચાર... હોળી 13 માર્ચ કે 14 માર્ચે પ્રગટાવાશે તે જાણીને જ દર્શન માટે નીકળજો
Dakor Temple : ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈ રણછોડરાયજીના દર્શનના સમયમાં વધારો કરાયો છે. ફાગણી પૂનમના મેળામાં ભક્તોની સંખ્યામાં વધારો થશે તેથી મંદિરમાં દર્શનનો સમય વધારવામાં આવ્યો
Biggest Holi Celebration in Gujarat: હનુમાનજી મંદિરે ધૂળેટીએ 'ભક્તિ રંગે દાદાના સંગે રંગાશે સાળંગપુરધામ' ઉજવાશે.. ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ, 7 પ્રકારના 51 હજાર કિલો રંગ ઉદયપુરથી મંગાવ્યા, 11 દેશના ભક્તો ઉમટશે
Dakor Temple : ડાકોર રંગાશે "ફાગણોત્સવ - ૨૦૨૫" ના રંગમાં... ડાકોરમાં તારીખ 11 અને 12 માર્ચના રોજ “ડાકોર ફાગણોત્સવ-૨૦૨૫” નું આયોજન. ત્યારે પગપાળા જતા શ્રદ્ધાળુઓને પગલે ડાકોર જતા કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે
Chandra Grahan 2025 : 14 માર્ચને હોળીના જ દિવસે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે અને આ દિવસે ગ્રહોનો રાજા સૂર્ય મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આ શુભ સંયોગ 4 રાશિના લોકોને કરિયર અને બિઝનેસમાં અણધારી સફળતા અપાવશે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ 4 ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
Holi 2025 : મુસાફરોને ઝડપથી સુવિધા પુરી પાડવા આગામી તહેવારોને ધ્યાને લઈને ગુજરાત એસ.ટી.નિગમનું સવિશેષ આયોજન... હોળી તથા ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને તારીખ ૧૦ માર્ચ થી ૧૬ માર્ચ ૨૦૨૫ દરમ્યાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે
Holi Festival 2025 : રાજકોટ પોલીસ દ્વારા હોળીની ઉજવણી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ જાહેર રસ્તા ઉપર કલર ઉડાડવા, ફુગ્ગા ના ઘા કરવા કે તૈલી પદાર્થનો રાહદારીઓ ઉપર ઘા કરવા ઉપર પ્રતિબંધ મૂકાયો
Holi 2025 : ડાકોર રંગાશે "ફાગણોત્સવ - ૨૦૨૫" ના રંગમાં... ડાકોરમાં તારીખ 11 અને 12 માર્ચના રોજ “ડાકોર ફાગણોત્સવ-૨૦૨૫” નું આયોજન. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાકોર મેળા દરમિયાન “ફાગણોત્સવ - ૨૦૨૫” ના વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમની તડામાર તૈયારીઓ
Skin Care Before and After Holi: હોળીની ઉજવણી ગણતરીના દિવસોમાં જ થવાની છે. આ દિવસે નાના-મોટા સૌ કોઈ રંગોથી રમે છે. કલાકો સુધી સ્કિન પર કેમિકલયુક્ત કલર લાગેલા રહે છે તેથી હોળી રમતા પહેલા અને પછી સ્કિન કેર કરવાને લઈને ધ્યાન રાખવું જરૂરી છે.
Chandra Grahan Holi 2025 : આ વખતે હોળીના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે, ત્યારે આ ચંદ્રગ્રહણ એક રાશિ માટે ભારે સાબિત થઈ શકે છે, અચાનક ખર્ચ વધી શકે છે, ત્યારે આ લેખમાં જાણીશું કે, આ રાશિ કઈ છે, જેના પર ચંદ્રગ્રહણની સૌથી વધુ અસર થવાની છે.
Unique Ways To Celebrate Holi:: હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. નવવિવાહિત યુગલો માટે પહેલી હોળી ખૂબ જ ખાસ હોય છે. આવી સ્થિતિમાં તમે પણ આ હોળીને અનોખી અને યાદગાર બનાવી શકો છો.
Chandra Grahan And Surya Gochar 2025 : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 100 વર્ષ પછી હોળીના દિવસે સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ એક સાથે થવા જઈ રહ્યું છે, જેના કારણે કેટલીક રાશિઓનું નસીબ ચમકી શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ રાશિઓ કઈ છે જેનું કિસ્મત ચમકી શકે છે.