aap

દિલ્હીમાં ભાજપની જીત કે હાર...આ 10 કારણો પર છે બધો મદાર, ખાસ જાણો 

દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Elections 2020) અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. વીજળી અને પાણી મફત કરવાનો દાવ રમીને આમ આદમીએ મુકાબલો એકતરફી કરવાની કોશિશ તો ભરપૂર કરી પરંતુ જે રીતે ભાજપે પોતાની તાકાત ઝોંકી છે તે જોતા ચૂંટણી હવે રોમાંચક બની છે. લોકો આમ આદમી પાર્ટી અને ભાજપની જીત અને હારને લઈને અટકળો કરી રહ્યાં છે. અહીં આપણે એવા કારણો અંગે જાણીએ જેના આધાર પર ભાજપની હાર અને જીત નક્કી થશે. 

Feb 8, 2020, 02:09 PM IST

#VoteDaloDilli: ભાજપના નેતાની એક ટ્વીટથી ખળભળાટ, AAP નેતા સંજય સિંહ ખુશખુશાલ

દિલ્હીમાં વિધાનસભા (Delhi Assembly Elections 2020) ની 70 બેઠકો માટે મતદાન ચાલુ છે. ભાજપ (BJP) ના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે એક એવી ટ્વીટ કરી જેના કારણે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સંજય સિંહ ખુશ થઈ ગયા છે. જો કે તેમની આ ટ્વીટ ભાજપને ગમશે નહીં. 

Feb 8, 2020, 10:28 AM IST

કેજરીવાલના ઇરાદાઓ પર પાણી ફરી વળ્યું, AAP કાર્યકર્તા દ્વારા ચલાવાઇ ગોળી: BJP

શાહીન બાગમાં ગોળી ચલાવવાના મામલે ધરપકડ કરાયેલા કપિલ ગુર્જર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાના દિલ્હી પોલીસના દાવા બાદ ભાજપનું આક્રમણ અપનાવ્યું છે. દિલ્હી પોલીસના ખુલાસા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે મોડી સાંજે નિવેદન જાહેર કરી આમ આદમી પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર જોરદાર નિશાન સાધ્યું.

Feb 5, 2020, 09:00 AM IST

આ સ્માર્ટ નેતાને જોતા જ કુંવારી યુવતીઓ મીણબત્તીની જેમ પીઘળી જાય છે, આવી રહ્યાં લગ્નના પ્રપોઝલ

દિલ્હીની રાજિન્દર નગર (Rajinder nagar) સીટથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર રાઘવ ચઢ્ઢાને ઈલેક્શન પ્રચાર દરમિયાન અજીબોગરીબ બાબતોનો સામનો કરવો પડી રહ્યો છે. આપના યુવા નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)નું સોશિયલ મીડિયા એકાઉન્ટ હાલ લગ્નના વિવિધ પ્રપોઝલથી ભરેલું છે. પહેલીવાર પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાના રૂપમાં સામે આવ્યા બાદ તેઓ ઈલેક્શન લડી રહ્યાં છે. 31 વર્ષીય ડિગ્રી હોલ્ડર રાઘવ ચઢ્ઢા મહિલાઓની વચ્ચે એક લોકપ્રિય ચહેરો બની ગયો છે. 

Feb 4, 2020, 07:11 PM IST

ચૂંટણીના ચાર દિવસ પહેલા AAPએ ખોલ્યો 'પટારો', કેજરીવાલના આ 'માસ્ટરસ્ટ્રોક'થી થશે દિલ્હી ફતેહ?

વોટિંગના બરાબર ચાર દિવસ અગાઉ આમ આદમી પાર્ટી (AAP) એ ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો છે. આ ઘોષણાપત્રમાં આમ આદમી પાર્ટીએ આગામી પાંચ વર્ષ માટે વિઝન રજુ કર્યું છે. જેમાં પાર્ટીએ જનલોકપાલ અને સ્વરાજ બિલ લાવવાનું વચન આપ્યું છે.

Feb 4, 2020, 03:00 PM IST

સુબ્રમણ્યમ સ્વામીની ભવિષ્યવાણી, દિલ્હીમાં 41+ સીટો જીતશે ભાજપ

સ્વામીએ રવિવારે ટ્વીટ કર્યું, 'મેં પહેલા કહ્યું હતું કે ટુકડે-ટુકડે ગેંગ તરફથી રસ્તાઓ બ્લોક કરવાને કારણે ખરાબ આર્થિક પરિણામ છતાં ભાજપ આશરે 41 સીટો જીતવા જઈ રહ્યું છે. હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે ભાજપ 41+ સીટોની સાથે જીતશે.'

Feb 2, 2020, 06:19 PM IST

દિલ્હી ચૂંટણીઃ સ્વચ્છ રાજનીતિનું વચન આપી સત્તામાં આવનાર 'આપ'ના 36 ઉમેદવારો વિરુદ્ધ ક્રિમિનલ કેસ

દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી રહેલા કુલ 672 ઉમેદવારોમાંથી 20 ટકા (133) વિરુદ્ધ ક્રિમિનલ કેસ છે. ચોંકાવનારી વાત તે છે કે રાજનીતિ સુધારવાનો દાવો કરનારી આમ આદમી પાર્ટી (આપ)ના 51 ટકા ઉમેદવાર કલંકિત છે. 

Feb 2, 2020, 05:38 PM IST

દિલ્હીના દંગલમાં મોદીના મંત્રીએ લગાડાવ્યા નારા- દેશના ગદ્દારોને ગોળી મારો...

અનુરાગ ઠાકુરે કહ્યું કે, ગદ્દારોને ભગાડવા માટે નારા પણ જોઈએ. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીને ભારતની અસ્મિતાને બચાવવાની ચૂંટણી ગણાવી હતી. તો મંચ પર હાજર વધુ એક પ્રધાને ગિરિરાજ સિંહે કહ્યું કે, કમળનું બટન દબાવવા પર જ ગદ્દાર મરશે. 

Jan 27, 2020, 11:09 PM IST

શાહે કહ્યું- PMના કહેવા પર દિલ્હી પોલીસે શરજિલ વિરુદ્ધ દાખલ કર્યો દેશદ્રોહનો કેસ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક હિંસાગ્રસ્ત અલ્પસંખ્યકો માટે વડાપ્રધાન સીએએ લઈને આવ્યા. તેના પર કેજરીવાલ કહે છે કે ભાજપને પાકિસ્તાનીઓની ચિંતા છે. 

Jan 27, 2020, 06:59 PM IST

દિલ્હીઃ શાહે કહ્યું- EVMનું બટન એટલા ગુસ્સા સાથે દબાવો કે કરંટ શાહીન બાગની અંદર લાગે

દિલ્હી ચૂંટણીને લઈને એક જનસભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, ઈવીએમનું બટન એટલા ગુસ્સાની સાથે દબાવો કે બટન અહીં બાબરપુરમાં દબાય કરંટ શાહીન બાગની અંદર લાગે. 

Jan 26, 2020, 11:06 PM IST

દિલ્હી વિધાનસભા ચૂંટણી: CM અરવિંદ કેજરીવાલની સંપત્તિમાં કેટલો થયો વધારો? જાણો

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 (Delhi Assembly Election 2020) જામી રહી છે. ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) અને આપ (AAP) વચ્ચે ત્રિપાંખીયો જંગ થવા જઇ રહ્યો છે, આ સંજોગોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) સંપત્તિમાં વધારો થયો છે. મુખ્યમંત્રી પાસે રોકડ અને એફડી 2015માં 2.26 લાખ હતી કે 2020માં વધીને 9.65 લાખ થઇ છે.

Jan 22, 2020, 02:19 PM IST

7 કલાક રાહ જોયા બાદ અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી સીટથી નોંધાવી ઉમેદવારી

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, તે પોતાની ઉમેદવારી દાખલ કરવા માટે રાહ જોઈ રહ્યાં છે. તેમણે ટ્વીટ કર્યું કે, ઉમેદવારી કરવાની રાહ જોઈ રહ્યો છું, મારો ટોકન નંબર 45 છે. 

Jan 21, 2020, 07:17 PM IST

અરવિંદ કેજરીવાલની ધમાકેદાર જાહેરાત, જામ્યો દિલ્હીની ચૂંટણીનો માહોલ 

2013ની વિધાનસભાની ચૂંટણીમાં આ સીટ પર અરવિંદ કેજરીવાલે પહેલીવાર શીલા દીક્ષિતને પડકાર ફેંકીને પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આ ચૂંટણીમાં હાર પછી શીલા દીક્ષિતની રાજકીય કરિયર પર બ્રેક લાગી ગઈ હતી અને અરવિંદ કેજરીવાલની કરિયર દોડવા લાગી હતી. 

Jan 20, 2020, 08:35 AM IST

કેજરીવાલે દિલ્હીવાળાઓને આપી ગેરન્ટી, આગામી 5 વર્ષોમાં 24 કલાક મળશે શુદ્ધ પાણી

દિલ્હી વિધાનસભા ચુંટણી માટે સીએમ અરવિંદ કેજરીવાલે આજે પોતાના ગેરેન્ટી કાર્ડ દિલ્હીવાળા વચ્ચે રજૂ કર્યું. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં જન્મેલા બાળકોના શિક્ષણની જવાબદારી અમારી છે. દિલ્હીના દરેક પરિવારને સારામાં સારી મફત સારવારની ગેરેન્ટી અમારી છે. દિલ્હીમાં વિજળીના તારની જાળ છે અને તેને અંડરગ્રાઉન્ડ કરી દઇશું.

Jan 19, 2020, 01:56 PM IST

વિધાનસભા ચૂંટણી: આજે જાહેર થશે 'કેજરીવાલનું ગેરેન્ટી કાર્ડ', જાણો શું છે તેમાં ખાસ

રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઇને સત્તાધારી આમ આદમી પાર્ટી આજે બપોરે 12:30 વાગે 'કેજરીવાલ ગેરેન્ટી કાર્ડ' જાહેર કરશે. આ ગેરેન્ટી કાર્ડમાં આગામી 5 વર્ષોમાં આમ આદમી પાર્તી સરકાર દ્વારા કરવામાં આવનાર મુખ્ય કામોની જાણકારી હશે.

Jan 19, 2020, 10:08 AM IST

દિલ્હી: સીલમપુરમાં થયેલી હિંસા અને તોફાનોના આરોપી અબ્દુલ રહેમાનને AAPએ આપી ટિકિટ, ઉઠ્યા સવાલ

આમ આદમી પાર્ટીએ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ સીલમપુરમાં થયેલી હિંસા અને તોફાનોના આરોપી અબ્દુલ રહેમાનને સીલમપુરથી વિધાનસભા ટિકિટ આપી છે.

Jan 14, 2020, 11:03 PM IST

દિલ્હી: વિધાનસભા ચૂંટણી માટે AAPએ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. સીએમ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. જ્યારે ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયા પટપડગંજથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. 46 સિટિંગ MLAને ટિકિટ અપાઈ છે.

Jan 14, 2020, 08:23 PM IST

દિલ્હીઃ ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, આ બે મોટા નેતા AAPમાં થયા સામેલ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ પક્ષપલ્ટો કરનાર નેતાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. 
 

Jan 13, 2020, 05:14 PM IST

શાહનું કોંગ્રેસ પર નિશાન, કહ્યું- જેટલો પણ વિરોધ કરો, અમે નાગરિકતા આપીને રહીશું

અમિત શાહે મધ્યપ્રદેશના જબલપુરમાં એક રેલીને સંબોધિત કરતા રવિવારે આ વાત કરી હતી. તેમણે કહ્યું, 'આજે કોંગ્રેસી દેશભરમાં સીએએનો વિરોધ કરી રહ્યાં છે. જે મહાત્મા ગાંધીએ કહ્યું હતું, રાહુલ ગાંધી તમે મહાત્મા ગાંધીનું પણ નહીં સાંભળો. 
 

Jan 12, 2020, 05:09 PM IST

દિલ્હીમાં થયેલા રમખાણો પાછળ શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મિલીભગત છે?

આ અમે નથી કહી રહ્યા, જોકે પોલીસે જામિયામાં થયેલી હિંસા (Jamia Violence) બાદ જે બે FIR નોંધવામાં આવી છે તેમાં બંને પાર્ટીઓના લોકોના નામ છે. દિલ્હી પોલીસે જામિયા હિંસા મામલે જામિયા પોલીસે હિંસા મામલે જામિયા પોલીસ સ્ટેશન અને ન્યૂ ફ્રેંડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં નામજદ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આસિફ ખાન અને આમ આદમી પાર્ટીની જામિયા યુનિવર્સિટી વિદ્યાર્થી વિંગના નેતા કાસિમ ઉસ્માની સહિત 7 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Dec 18, 2019, 05:55 PM IST