aap

દિલ્હી: મુખ્ય સચિવ સાથે મારપીટ મુદ્દે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત 11 MLA આરોપી

દિલ્હી પોલીસ દ્વારા સીલબંધ કવરમાં 1533 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી અને નાયબમુખ્યમંત્રી પણ આરોપી

Aug 13, 2018, 04:13 PM IST

હવે CCTV પર ટકરાવ, કેજરીવાલે જનતાની સામે એલજીનો રિપોર્ટ ફાડ્યો

કાર્યક્રમ દરમિયાન કેજરીવાલે જનતાને પૂછ્યુ શું સીસીટીવી માટે લાઇસન્સ હોવું જોઈે. આ સવાલ બાગ કેજરીવાલે કહ્યું કે જનતાની મરજી છે આ રિપોર્ટ ફાડી દેવો જોઈએ અને આમ કરતા તેમણે મંચ પર જ એલજી દ્વારા રચિત કમિટીનો રિપોર્ટ ફાડી દીધો. 
 

Jul 29, 2018, 10:15 PM IST

આપના વધુ એક ધારાસભ્ય ડુપ્લીકેટ ડિગ્રી મામલે ફસાયા, MLA વિરૂદ્ધ FIR દાખલ

આમ આદમી પાર્ટી (આપ) ધારાસભ્ય ફતેહ સિંહ દ્વારા ઉમેદવારી પત્રમાં પોતાની શૈક્ષણિક યોગ્યતા વિશે ખોટી જાણકારી આપવાના આરોપમાં તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે 19 જુલાઇના રોજ શહેરની એક કોર્ટના નિર્દેશ પર પૂર્વોત્તર દિલ્હીના નંદનગરી પોલીસ મથકના ગોકુલપુરીના રહેવાસી પોલેરામ (42)ની ફરિયાદ પર એફઆઇઆર નોંધવામાં આવી. ફતેહ સિંહના ઉમેદવારી પત્રોના અનુસાર ઉત્તર પ્રદેશ બોર્ડમાંથી 12માની પરીક્ષા પાસ કરી અને પછી હું ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી લીધી. પોલીસે જણાવ્યું કે ફરિયાદમાં આરોપ લગાવવમાં આવ્યો છે કે આ ખોટું છે. પોલીસ આપ ધારાસભ્ય દ્વારા જમા કરવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે.

Jul 22, 2018, 09:30 AM IST

'એક સાથે ચૂંટણી' : BJP અને કોંગ્રેસે ધારણ કર્યું મૌન, સમર્થનમાં 4 અને વિરોધમાં 9 પાર્ટીઓ

જો ભાજપના સહયોગી દળ ગોવા ફોરવર્ડ પાર્ટીએ આ વિચારનો વિરોધ કર્યો, તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ, આપ, દ્વમુક, ટીડીપી, સીપીઆઇ, સીપીઆઇ (એમ), ફોરવર્ડ બ્લોક અને જેડીએસે પણ તેનો વિરોધ કર્યો.

Jul 9, 2018, 08:43 AM IST

કેજરીવાલ સરકાર આદેશ ન માનનાર અધિકારીઓ પર કાયદાકિય કાર્યવાહીની તૈયારીમાં

કેજરીવાલે લેટરના માધ્યમથી દિલ્હીના વિકાસ કાર્યો પ્રત્યે ઉપરાજ્યપાલનું સમર્થન અને માર્ગદર્શનની માંગ કરી છે. 

Jul 5, 2018, 06:59 PM IST

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે LG હાઉસમાં ધરણા સમાપ્ત કર્યા

અમારી કોઈ અધિકારીઓ સાથે લડાઈ થોડી હતી, આજે અધિકારી કંઇક તેવા સંકેત આપી રહ્યાં છે કે તેને ઉપરથી આદેશ મળી ગયો છે, હવે મંત્રીઓ સાથે મીટિંગમાં આવે, આ સારી વાત છે. 

Jun 19, 2018, 07:05 PM IST

કેજરીવાલના ધરણા અંગે હાઇકોર્ટે પુછ્યું કોની પરવાનગી લઇને કરી રહ્યા છો ધરણા ?

હાઇકોર્ટે સરકારી વકીલની ઝાટકણી કાઢતા કહ્યું કે, શું કોઇ વ્યક્તિની ઓફીસ કે ઘરમાં ઘુસીને ઉપવાસ કરી શકાય ?

Jun 18, 2018, 06:40 PM IST

આપ PM આવાસને ઘેરશે, પોલીસે 4 મેટ્રો સ્ટેશન બંધ કરી દીધા

આમ આદમી પાર્ટીના વડાપ્રધાન આવાસના ઘેરાવના કાર્યક્રમને 4 રાજ્યોનાં મુખ્યમંત્રીનું સમર્થન મળ્યું

Jun 17, 2018, 05:06 PM IST

મમતાને ન મળી કેજરીવાલને મળવાની મંજૂરી, CM આવાસમાં પરિવાર સાથે કરી મુલાકાત

મમતા બેનર્જી અને અન્ય મુખ્યપ્રધાનોને અરવિંદ કેજરીવાલને મળવાની મંજૂરી ન મળી, ત્યારબાદ ચારેય નેતાઓએ કેજરીવાલના ઘરે પહોંચીને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. 

Jun 16, 2018, 10:48 PM IST

ઉપવાસ પર બેઠેલા સત્યેન્દ્ર જૈનનું ડોઢ કિલો વજન વધ્યું: સોશ્યલ મીડિયામા ટ્રોલ

છ દિવસથી કેજરીવાલ અને તેમની સાથે એલજી ઓફીસની બહાર ઉપવાસ પર બેઠેલા જૈનનું વજન કઇ રીતે વધ્યું તે મુદ્દે કપિલ મિશ્રાએ પણ સાધ્યું નિશાન

Jun 16, 2018, 06:13 PM IST

કેજરીવાલે 2019માં ભાજપ માટે પ્રચાર કરવાની તૈયારી દર્શાવી, રાખી આ શરત

આમ આદમી પાર્ટીએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને એક અભિયાન શરૂ કર્યું છે. 1 જુલાઇએ આ અભિયાન સંપન્ન થશે. 

 

Jun 11, 2018, 05:52 PM IST

AAP માંથી છૂટા પડેલા કપિલ મિશ્રા ભાજપમાં જોડાઇ શકે છે, મોદી સરકારના આ મંત્રીએ આપ્યા સંકેત

 આમ આદમી પાર્ટી (આપ)ના બાગી ધારાસભ્ય અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સરકારના પૂર્વ મંત્રી કપિલ મિશ્રાને મળવા કેંદ્રીય મંત્રી વિજય ગોયલ રવિવારે (4 જૂન)ના રોજ તેમના ઘરે પહોંચ્યા અને કહ્યું કે ભાજપના દરવાજા તેમના માટે ખુલ્લા છે.

Jun 4, 2018, 08:20 AM IST

લોકસભા ચૂંટણી 2019: BJP વિરૂદ્ધ AAP-કોંગ્રેસમાં રંઘાઇ રહી છે ગઠબંધનની ખિચડી!

દેશની 4 લોકસભા સીટ અને 11 વિધાનસભા સીટોમાં વિપક્ષને સારી સફળતા મળી છે. આ ચૂંટણીમાં ભાજપ ફક્ત એક લોકસભા અને એક વિધાનસભા સીટ જીતવમાં સફળ રહી છે. હવે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર તાલેમેલ મેળવવા માટે મુખ્ય પાર્ટીઓમાં તોડજોડ શરૂ થઇ ગઇ છે. 

Jun 2, 2018, 02:28 PM IST

કેજરીવાલે કાર્ટુન દ્વારા વડાપ્રધાન પર સાધ્યું નિશાન: લોકોએ કર્યા ટ્રોલ

કેરાના સહિત દેશી 14 સીટોની પેટા ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ વિરોધી પાર્ટીઓને ભાજપની વિરુદ્ધ બોલવાની તક આપી દીધી છે. એવામાં આમ આદમી પાર્ટી અને તેમનાં વડા અરવિંદ કેજરીવાલ પણ આ રેસમાં સામેલ થઇ ગયા છે. ગુરૂવારે 14માંથી ભાજપ માત્ર 2 સીટ પર જ જીત નોંધાવી શકી હતી. તેમાં એક મહારાષ્ટ્રની પાલઘર સીટ અને બીજી ઉતરાખંડની થરાલી વિધાનસભા સીટ રહી હતી. ભાજપનાં આ પરાજય અંગે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક કાર્ટુન શેર કર્યું હતું. 

Jun 1, 2018, 04:50 PM IST

CBI રેડઃ કેજરીવાલે પૂછ્યુ, આખરે PM શું કરવા માંગે છે?

કેજરીવાલે કહ્યું, કાલે સત્યેન્દ્રએ ખાનગી હોસ્પિટલની નફાખોરી વિરુદ્ધ નીતિની જાહેરાત કરી, આજે મોદી સરકારે સીબીઆઈની રેડ કરાવી.

May 30, 2018, 07:07 PM IST

CCTV મુદ્દા પર ઉપ-રાજ્યપાલના નિવાસ બહાર ધરણા પર બેઠા અરવિંદ કેજરીવાલ

કેજરીવાલે કહ્યું કે, ઉપરાજ્યપાલ દ્વારા બનાવેલી સમિતિ ખૂબ ખતરનાક છે. સમિતિની રચના સીસીટીવી પરિયોજનાને રોકવા માટે કરવામાં આવી છે. 

May 14, 2018, 07:23 PM IST

AAP એ શરૂ કરી 2019ની તૈયારી, દિલ્હીથી દિલીપ પાંડે સહિત આ ત્રણને મળી શકે છે ટિકીટ!

2019માં યોજાનારી લોકસભાની ચૂંટની બધા રાજકીય પક્ષો માટે 'માછલીની આંખ' વાળું લક્ષ્ય બની ચૂકી છે. ભાજપ આતેના માટે ગત વર્ષે જ મિશન 350 બનાવીને તૈયારી શરૂ કરી દીધી હતી. ભાજપ્ને ઘેરવા માટે તમામ વિપક્ષી દળો પણ મહાગઠબંધનની તૈયારીમાં લાગી ગયા છે. તેના માટે કોઇ ભોજન સમારોહનું આયોજન કરી રહ્યું છે તો કોઇ દિલ્હી દોડી જઇ નેતાઓને પોતાના પક્ષમાં કરવા માટે જુગાડ લગાવી રહ્યું છે. આ બધામાં દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ આ વખતે 'આપ'નું ફોકસ દેશ પર નહી પરંતુ માત્ર દિલ્હી અને કેટલાક રાજ્યોમાં જ રહેશે. 

Apr 9, 2018, 10:22 AM IST

માનહાનિ કેસઃ CM કેજરીવાલ, સંજય સિંહ અને આશુતોષે નાણાપ્રધાન જેટલીની માંગી માફી

સીએમ અરવિંદ કેજરીવાલ, આપ નેતા સંજય સિંહ અને આશુતોષે એક પત્ર લખીને નાણાપ્રધાન અરૂણ જેટલીની માફી માંગી લીધી છે. 

Apr 2, 2018, 06:18 PM IST

ઘર સુધી રાશન પહોંચાડવાના દિલ્હી સરકારના પ્રસ્તાવને LGએ કર્યો નામંજૂર

કેજરીવાલે આરોપ લગાવ્યો કે એક મહત્વપૂર્ણ યોજના 'તૃચ્છ રાજનીતિ'નો શિકાર બની ગઈ. કેજરીવાલે કહ્યું કે, તેમણે એલજીને ઘણીવાર વિનંતી કરી કે નિર્ણય લેતા પહેલા તેની વાત સાંભળે પરંતુ એલજીએ આમ કર્યું નથી. 

 

Mar 21, 2018, 06:39 PM IST

માફી માંગીને ફસાયા કેજરીવાલ: માનનાં રાજીનામાં બાદ સંજય સિંહનાં બળવાનાં સૂર

પંજાબ પાર્ટી અધ્યક્ષ ભગવંત માનનાં રાજીનામા બાદ પાર્ટીનાં વરિષ્ઠ નેતા કુમાર વિશ્વાસે પણ કેજરીવાલનાં માફી નામા અંગે આડકતરો પ્રહાર કર્યો

Mar 16, 2018, 06:30 PM IST