aap

માનહાનિ મામલે કેજરીવાલે મજીઠિયાની માંગી માફી, બોલ્યા ભૂલ થઈ ગઈ

બિક્રમ મજીઠિયાએ કેજરીવાલની ટિપ્પણી પર તેની વિરુદ્ધ અમૃતસરની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 

 

Mar 15, 2018, 08:32 PM IST

હું દેશનાં રાજકારણનો સૌથી નાની ઉંમરનો અડવાણી છું : કુમાર વિશ્વાસ

આમ આદમી પાર્ટીનાં નેતા કુમાર વિશ્વાસે પોતાને દેશનાં રાજકારણમાં સૌથી ઓછી ઉંમરનાં અડવાણી ગણાવ્યા હતા. કુમાર વિશ્વાસનો ઇશારો તેમને રાજકીય રીતે નજર અંદાજ કરવામાં આવતા હોવા અંગે છે. એક કવિ સંમેલનમાં આવેલા વિશ્વાસે વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને આપ પાર્ટીનાં નેતાઓ પર હૂમલો કર્યો હતો. કુમારે કહ્યું કે, કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ ભાજપનાં સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીને સરકાર અને સંગઠનમાં કોઇ મહત્વની જવાબદારી સોંપવામાં આવી નહોતી. તો કોઇ પણ સ્થળ પર તેમને સ્ટાર પ્રચારક તરીકે પણ નહોતા બનાવાયા.

Feb 23, 2018, 09:57 PM IST

કેજીરવાલની LG સાથે મુલાકાત: કહ્યું- ફરી નહી બને આવી અપ્રિય ઘટના

અધિકારીઓ ઓફીસ પર નહી આવતા હોવાનાં કારણે ઘણા કામ અટકેલા પડ્યા હોવાની કેજરીવાલની અરજ

Feb 23, 2018, 07:36 PM IST

AAPનાં બંન્ને MLAનાં જામીન ફગાવાતા તિહાર જેલ મોકલાયા

તપાસ પુર્ણ નહી થઇ હોવાનાં કારણે બંન્નેનાં જામીન રદ્દ કરવાની દિલ્હી પોલીસે કરી હતી માંગ

Feb 22, 2018, 07:03 PM IST

દિલ્હી: મુખ્ય સચિવ અંશુ પ્રકાશના મેડિકલ રિપોર્ટમાં ખુલાસો, ચહેરા પર ઇજાના નિશાન અને સોજો

દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે કથિત રીતે મારપીટના મામલે આ વાત સામે આવી છે કે આ હાથાપાઇ દરમિયાન ચીફ સેક્રેટરીને ઇજા પહોંચી છે. મંગળવારે રાત્રે તેમનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં ખુલાસો થયો છે કે તેમના શરીર પર ઇજાના નિશાન છે. મેડિકલ રિપોર્ટમાં અંશુના માથાના જમણા ભાગ તરફ ઇજાના નિશાન, બંને કાનોની પાછળ સોજો, હોઠો પર ઇજાના નિશાન, ડાબા ગાલ પર સોજાની વાત કરવામાં આવી છે. 

Feb 21, 2018, 04:06 PM IST

દિલ્હી: મુખ્ય સચિવ સાથે મારપીટ મામલે આપ MLA પ્રકાશ જરવાલની ધરપકડ

દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને કથિત રીતે મારપીટ કરવાના આરોપમાં દિલ્હી પોલીસે આપ ધારાસભ્ય પ્રકાશ જરવાલની મંગળવારે મોડી રાતે ધરપકડ કરી.

Feb 21, 2018, 08:47 AM IST

રજનીકાંતનો રંગ ભગવો હશે તો તેમની સાથે કોઇ ગઠબંધન નહી: હાસન

અભિનયથી રાજનીતિમાં પગ મુકનાર કમલ હાસે સ્પષ્ટતા કરી છે કે સુપરસ્ટાર રજનીકાંતનો રંગ ભગવો હોવાનાં કારણે તેમની સાથે રાજનીતિક ગઠબંધન શક્ય નથી. હાસનને પરોક્ષ રીતે ઇશારો ભાજપ તરફ હતો. હાલમાં જ રાજનીતિમાં આવવાની જાહેરાત કરનારા હાસને કહ્યું કે, આજનાં સમયમાં તેમનો સાચો ઉદ્દેશ્ય રાજનીતિમાં યથાસ્થિતી અને સામાન્યતાને પડકારવાનો છે જે તમિલનાડુ રાજ્યમાં વ્યાપ્ત છે.

Feb 11, 2018, 07:59 PM IST

અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણી: 2019માં ભાજપને 215 કરતા પણ ઓછી સીટો મળશે

ભાજપની મોદી સરકાર લોકોને જે વચન આપીને સત્તામાં આવી તેમાંથી એક પણ પુરૂ નથી કરી શકી

Feb 5, 2018, 10:59 PM IST

બજેટ 2018ને વિપક્ષે ગણાવ્યો ચૂંટણી ઢંઢેરો: ભાજપે કર્યા વખાણ

કેન્દ્ર સરકાર એર ઇન્ડિયા અને ઓએનજીસી બાદ હવે રેલ્વેનાં સમગ્ર તંત્રને પણ વેચવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે

Feb 1, 2018, 07:49 PM IST

આપ નેતા સંજયસિંહ સહિત ચાર લોકોએ રાજ્યસભાના સાંસદ તરીકે લીધા શપથ

નવી દિલ્હીઃ શહેરી અને આવાસ મંત્રી હરદીપ પુરી અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ સહિત ચાર સભ્યોએ સોમવારે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે ઉચ્ચ સદનની બેઠક શરૂ થતા હરદીપ સિંહ પુરી, સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સુશીલ કુમાર ગુપ્તાએ શપથ લીધા.

Jan 29, 2018, 05:00 PM IST

મનોજ તિવારી ભાજપ નહી પરંતુ નચનિયા અધ્યક્ષ છે: પુર્વ MLA AAP

દિલ્હીમાં મોટા પ્રમાણમાં આવતા બિહારીઓને સાધવા માટે ભાજપે મનોજ વાજપેયીને અધ્યક્ષ બનાવ્યા હોવાનો આરોપ

Jan 27, 2018, 05:55 PM IST

AAPના 20 MLAની હકાલપટ્ટી પર CM કેજરીવાલે કહ્યું, 'ભગવાન અમારી સાથે છે'

આમ આદમી પાર્ટી (AAP)ના 20 ધારાસભ્યોના લાભના પદ હોવાથી અયોગ્ય ગણાવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેમની સરકારને પરેશાન કરવામાં આવે છે. 

Jan 22, 2018, 09:00 AM IST

સમગ્ર બ્રહ્માંડની શક્તિઓ "આપ"ની સાથે આપણે જ જીતીશું: કેજરીવાલ

કુદરતને ખબર હતી કે અમારી સાથે આવી કુટીલ ચાલ રમાશે માટે અમને આટલી મોટી બહુમતી આપી

Jan 21, 2018, 10:00 PM IST

20 ધારાસભ્યનું સભ્યપદ રદ થવાને મામલે સુપ્રીમ કોર્ટમાં જશે આપઃ ગોપાલ રાય

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશું. તેમણે કહ્યું કે આ મામલે રાષ્ટ્રપતિ પાસે ન્યાયની આશા હતી.  

 

Jan 21, 2018, 05:49 PM IST

બીજેપી અને ચૂંટણીપંચે તો આમ આદમી પાર્ટીની મદદ કરી છેઃ અજય માકન

અજય માકને કહ્યું કે જો ચૂંટણીપંચે ધારાસભ્યનું સભ્ય પદ્દ રદ કરવાનો નિર્ણય 22 ડિસેમ્બર 2017 પહેલા લીધો હોત તો આમાંથી ઘણા ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન ન કરી શક્યા હોત. 

 

Jan 21, 2018, 04:57 PM IST

AAPના 20 ધારાસભ્યોનું સભ્ય પદ્દ રદ, રાષ્ટ્રપતિએ આપી મંજુરી, કાયદા મંત્રાલયે જારી કર્યું નોટિફિકેશન

કેન્દ્રીય કાયદા મંત્રાવયે 20 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનું નોટિફિકેશન જારી કરી દીધું છે. તમને જણાવી દઈએ કે લાભના પદ્દના મામલે ચૂંટણીપંચે આપના 20 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી. 

Jan 21, 2018, 04:18 PM IST

સમગ્ર વિપક્ષ AAPનાં સમર્થનમાં: EC અને સરકારની ઝાટકણી કાઢી

વિપક્ષમાં રહેલા તમામ દિગ્ગજ નેતાઓ દ્વારા આપને સમર્થન આપીને ચૂંટણી પંચને કઠપુતળી ગણાવવામાં આવી

Jan 20, 2018, 03:48 PM IST

AAP ધારાસભ્યોની દિલ્હી હાઈકોર્ટથી રાહત નહીં - કહ્યું, EC બોલાવ્યા તો કેમ ન ગયા

આપના 20 ધારાસભ્યોને કથિત રીતે લાભનું પદ્દ ધારણ કરવાને લઈને ચૂંટણી પંચ દ્વારા અયોગ્ય ઠેરવવાની આશંકા વિરુદ્ધ આપના ધારાસભ્યોએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 

 

Jan 19, 2018, 07:48 PM IST

મોદીનો ઉપકાર ઉતારવા EC નિચલા સ્તર પર : આપ

ચૂંટણી પંચે વડાપ્રધાન કાર્યાલયનાં લેટર બોક્ષ બનવાથી બચવું જોઇએ. તે સ્વાયત સંસ્થા છે તે રીતે વર્તે

Jan 19, 2018, 07:35 PM IST

લાભ પદ મુદ્દે AAPનાં આ ધારાસભ્યોનાં પત્તા કપાયા

મુખ્યચૂંટણી કમિશ્નર મોદી દ્વારા કરાયેલો ઉપકારનો બદલો ઉતારી રહ્યા છે

 

Jan 19, 2018, 05:51 PM IST