aap

ઓફિસ ઓફ પ્રોફિટ મામલો : કેજરીવાલ સરકારની દલીલ, નથી સાંભળવામાં આવ્યો ધારાસભ્યોનો પક્ષ

ચૂંટણીપંચના નિર્ણયને દિલ્હી સરકારના પ્રવક્તા નાગેન્દ્ર શર્માએ પક્ષપાતપૂર્ણ ગણાવ્યો છે

Jan 19, 2018, 05:32 PM IST

RS ચૂંટણી: 3 બેઠકો માટે AAPનો 'ચોથો' ઉમેદવાર, સંતોષ કોળીના માતાને બળવાખોરોનું સમર્થન

દિલ્હીમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણીની ઉમેદવારીનો આજે છેલ્લો દિવસ છે.

Jan 5, 2018, 12:52 PM IST

કેજરીવાલ સરકાર તોડવાનાં કાવત્રામાં વિશ્વાસ હતા: આપનો પ્રહાર

આપમાં સત્ય બોલવા બદલ મારે શહાદત વહોરવી પડી જે મે વહોરી લીધી : વિશ્વાસ

Jan 4, 2018, 11:41 PM IST

AAPને કુમાર પર નથી 'વિશ્વાસ', સંજય સિંહ બન્યાં રાજ્યસભા માટેના ત્રીજા ઉમેદવાર

આમ આદમી પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. 

Jan 3, 2018, 04:05 PM IST

RSની સીટો મુદ્દે આપમાં ભારે ખેંચતાણ: કેજરીવાલ સિસોદીયા રજા પર

દિલ્હીનાં રાજ્યસભાની ખાલી પડેલી ત્રણ સીટો પર ચુંટણી માટે ગત્ત 29 ડિસેમ્બરે અધિસૂચના ઇશ્યુ થતાની સાથે જ ચુંટણી પ્રક્રિયા તો ચાલુ થઇ ગઇ છે પરંતુ ત્રણેય સીટોનાં પ્રબળ દાવેદાર આમ આદમી પાર્ટીમાં હજી સુધી ઉમેદવારોનાં નામ પર અસંમજસ યથાવત્ત છે. આ અંગે આપ નેતૃત્વની ચુપકીદી વચ્ચે પાર્ટીનાં સુત્રોએ માત્ર એટલું જ જણાવ્યું કે ઉમેદવારોનો ખુલાસો અંતિમ ક્ષણમાં કરવામાં આવશે. 

Dec 31, 2017, 11:29 PM IST

AAPનાં સંજય જશે રાજ્યસભા ? આપમાંથી કોઇ રાજ્યસભા જવા તૈયાર નહી

દિલ્હીમાં રાજ્યસભાની ત્રણ સીટોની ચૂંટણીની ઉલ્ટીગણત્રી ચાલુ થઇ ગઇ છે. નામાંકન ભરવાની આખરી તારીખ 5 જાન્યુઆરી છે. ત્રણેય સીટો પર આમ આદમી પાર્ટીનાં જ ઉમેદવાર રાજ્યસભા જશે પરંતુ તે કોણ હશે હજી સુધી તે અંગે પાર્ટી દ્વારા કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. નામોનાં મુદ્દે પાર્ટીમાં વિવાદ ચાલી હ્યો છે. પાર્ટીનું એક જુથ કુમાર વિશ્વાસને રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

Dec 30, 2017, 09:52 PM IST

MAX હોસ્પિટલનું લાઇસન્સ રદ્દ: આપ-ભાજપ વચ્ચે વાકયુદ્ધ

ભાજપે આપ અને કેજરીવાલ પર મોટા સેટિંગનો આરોપ લગાવ્યો તો આપે ભાજપનું પહેલાથી સેટિંગ હોવાનો દાવો કર્યો

Dec 20, 2017, 08:47 PM IST

MAX હોસ્પિટલનું લાઇસન્સ રદ્દ: આપ-ભાજપ વચ્ચે સોદા અંગે યુદ્ધ

ભાજપે આપ અને કેજરીવાલ પર મોટા સેટિંગનો આરોપ લગાવ્યો તો આપે ભાજપનું પહેલાથી સેટિંગ હોવાનો દાવો કર્યો

Dec 20, 2017, 08:47 PM IST

ગુજરાતમાં આપનો રકાસ : તમામ ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનાં સટીક દાવે તમામ પાર્ટીઓને ચિત્ત કરી દીધી હતી

Dec 19, 2017, 09:03 PM IST

ઇમાનદાર રાજનીતિનો દાવો કરનાર AAPને ITની નોટિસ

દેશનાં ઇતિહાસમાં પહેલીવાર કોઇ પાર્ટીનાં ફંડ પર સવાલો ઉઠ્યાનાં દાવા સાથે આપનો બચાવ

Nov 27, 2017, 05:12 PM IST