हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RCB
KKR
85/ 2
(10)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AAP
Aap News
Congress
આખરે કોકડું ઉકેલાયું! ભાજપે ગુજરાતમા 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી, કોને મળી ટિકીટ?
Lok Sabha Election 2024: ગુજરાત ભાજપની ચાર બેઠકો સાથે વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં મહેસાણામાં હરિભાઈ પટેલ, સુરેન્દ્રનગરમાં ચંદૂભાઈ છગનભાઈ શિહોરા, જૂનાગઢમાં રાજેશભાઈ ચુડાસમા, અમરેલીમાં ભરતભાઈ સુતારિયાને ઉતારવામાં આવ્યા છે.
Mar 24,2024, 21:15 PM IST
AAP
CM Kejriwal ની ધરપકડને લઈ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, AAP એ દાખલ કરી અરજી
CM Kejriwal:મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી આમ આદમી પાર્ટીની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આમ આદમી પાર્ટી એ હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
Mar 22,2024, 7:19 AM IST
breaking news
BJP અને AAP વચ્ચે ખરાખરીનો ખેલ! કોળી મતદારો પર છે જીતનો મદાર, ભાજપ ચાલી રહી છે આ ચાલ
ભાવનગરમાં પણ બક્ષીપંચ વર્સિવ બક્ષીપંચના ઉમેદવારની લડાઈ છે. બન્ને પાર્ટીએ કોળી સમાજમાંથી આવતા ઉમેદવારને ટિકિટ આપતા ખેલ રસાકસીનો થઈ ગયો છે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે કોંગ્રેસ નહીં પણ તેમના ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીને આ બેઠક ફાળવવામાં આવી છે.
Mar 21,2024, 18:46 PM IST
Lok Sabha elections
ચૂંટણીની જાહેરાત બાદ પણ ભાજપમાં ભરતીમેળો યથાવત, AAPમાંથી ચૂંટણી લડેલા નેતાઓ ભાજપમાં જોડાયા
Ahead of Lok Sabha elections, AAP leaders join BJP in presence of CR Paatil in Gandhinagar
Mar 18,2024, 17:20 PM IST
breaking news
ભૂપત ભાયાણી ના ઘરના ના ઘાટ ના: વિસાવદરની ચૂંટણી ના થઈ જાહેર, આ છે સાચું કારણ
Gujarat Election 2024:ગુજરાતમાં લોકસભા સાથે 5 વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે પણ વિસાવદરની ચૂંટણી પેન્ડિંગ રહી છે. રાજકીય પક્ષો ચૂંટણીપંચની ક્ષતિ હોવાનું જણાવી રહ્યાં છે પણ વિસાવદરની ચૂંટણીનો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. ભૂપત ભાયાણીએ આપનું ધારાસભ્ય છોડી ભાજપમાં જોડાઈ ગયા પણ અહીં ભાજપના નેતા હર્ષદ રિબડિયા નડી ગયા છે. આપના તો ઈસુદાનનો ખેલ પડી ગયો છે. ઈસુદાન આ બેઠક પર ચૂંટણી લડવાના સપનાં જોતાં હતા. હવે ખેલ કોણે પાડ્યો એ તો સમય બતાવશે પણ ભાયાણી ના ઘરના ના ઘાટના થઈ ગયા છે.
Mar 18,2024, 12:24 PM IST
Lok Sabha Elections 2024
આજે થશે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, ચૂંટણી પંચ બપોરે 3 કલાકે રજુ કરશે શેડ્યૂલ
BREAKING | Lok Sabha Election 2024 Date LIVE updates: EC to announce poll schedule at 3 pm today
Mar 16,2024, 11:05 AM IST
Lok Sabha Elections 2024
ગુજરાતમાં AAP-કોંગ્રેસ ગઠબંધન મામલે મોટા સમાચાર; આજે બંને પાર્ટીના નેતાઓ વચ્ચે યોજાશે બેઠક
Leaders of Gujarat AAP-Congress to hold meeting today over upcoming Lok Sabha elections 2024
Mar 16,2024, 10:50 AM IST
Lok Sabha Elections 2024
અમદાવાદ કોંગ્રેસ સંગઠનના માળખામાં થયો મોટા ફેરફાર; દરેક વોર્ડમાં મુકવામાં આવ્યા બે વોર્ડ પ્રમુખ
Ahead of LS polls, structure of Ahmedabad Congress disbanded; Two ward presidents appointed in each ward
Mar 15,2024, 18:50 PM IST
Delhi
અત્યાર સુધી ભાજપને આટલી બેઠકો આપી, આ વખતે બે બેઠકો અમને આપીને જુઓ: વડોદરામાં અરવિંદ કેજરીવાલનું નિવેદન
Delhi CM Arvind Kejriwal urges people of Gujarat to give 2 seats to AAP in upcoming Lok Sabha polls
Mar 15,2024, 16:00 PM IST
Lok Sabha Elections 2024
બનાસકાંઠાની જનતા અમને આશીર્વાદ આપશે: લોકસભાની ટિકિટ મળતા ગેનીબેન ઠાકોરે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ
Congress MLA Geniben Thakor expresses gratitude to party for allotting LS ticket to her from Banaskantha seat
Mar 12,2024, 23:20 PM IST
Lok Sabha Elections 2024
ભાજપમાં ન જોડાયા તો કારકિર્દી ખતમ થઇ જશે: ચૈતર વસાવાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવતાં
I and my PA were forced to join the BJP, says Chaitar Vasava, AAP MLA and LS candidate from Bharuch seat
Mar 12,2024, 23:20 PM IST
Lok Sabha Elections 2024
કચ્છથી લોકસભાની ટિકિટ મળતા નીતિશ લાલને કોંગ્રેસનો માન્યો આભાર
Gujarat: Will emerge victorious, says Nitish Lalan, Congress candidate from Kutch Lok Sabha seat
Mar 12,2024, 23:20 PM IST
Lok Sabha Elections 2024
ગુજરાત કોંગ્રેસના 7 ઉમેદવારોના નામની જાહેરાત; જાણો કોને ક્યાંથી અપાઈ લોકસભાની ટિકિટ
Congress releases second list of candidates; Geniben Thakor from Banaskantha, Lalit Vasoya from Porbandar
Mar 12,2024, 23:20 PM IST
gujarat
'દાદાની તબિયત હવે સારી નથી રહેતી જેથી તેમને રિટાર્યડ કરી દેજો', ભરૂચમા વર્ચસ્વનો જંગ
Loksabha Election 2024: AAP અને કોંગ્રેસનું ગઠબંધન હોવાથી ભરૂચ બેઠક પરથી AAPના ચૈતર વસાવા અને ભાજપમાંથી મનસુખ વસાવા મેદાને છે. ચૈતર વસાવાએ એક સભા દરમિયાન મનસુખ વસાવા પર આડકતરી રીતે પ્રહાર કર્યા અને કહ્યું કે મનસુખ દાદાને આ વખતે આપણે રિટાયર્ડ કરીને આરામ આપવાનો છે. દાદાની તબિયત હવે સારી નથી રહેતી જેથી તેમને રિટાર્યડ કરી દેજો.
Mar 6,2024, 19:32 PM IST
supreme court
ચૂંટણી ટાણે સુપ્રીમ કોર્ટમાંથી AAP ને મળ્યો જબરદસ્ત મોટો ઝટકો, ઓફિસ ખાલી કરવા કહ્યું
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને ઓફિસ ખાલી કરવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે. ચૂંટણી બાદ તેણે જગ્યા ખાલી કરવી પડશે.
Mar 4,2024, 17:38 PM IST
gujarat
સુરતમાં ફરી ભાજપમાં મોટો ખેલ! AAP અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો સહિત 1000 ભાજપમાં
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સતત ભાજપની કંઠી ધારણ કરી રહ્યા છે. સુરત ઉધના ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે આજે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને આપના કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર રહી ચૂકેલા ચહેરાઓ ભાજપમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં જોડાયા છે.
Mar 3,2024, 21:32 PM IST
Lok Sabha Election 2024
બલિદાન બગડ્યું : દિલ્હી-હરિયાણા છોડી ગુજરાત પસંદ કર્યું, ઈસુદાનના ગણિતો ખોરવાશે
Bharuch Lok Sabha Seat : ચૈતર વસાવા માટે ભાજપે નવો તોડ શોધી લીધો છે. ગુજરાત માટે કેજરીવાલે દિલ્હી અને હરિયામાની બેઠકો કોંગ્રેસને ભેટ ધરી દીધી છે. ઈસુદાન ગઢવીના ભરોસે આપે 2 સીટનો દાવ ખેલ્યો છે. આપને વિશ્વાસ છે કે ચૈતર વસાવા ભાજપની હેટ્રીકને રોકશે પણ ભાજપે પણ એનો તોડ શોધી લીધો છે.
Mar 2,2024, 15:43 PM IST
Mukul Vasnik
કઈ બેઠક પર કયો પક્ષ લડશે તે અંગે ચર્ચા બાદ ગઠબંધન થયું: કોંગ્રેસ-AAPના ગઠબંધન અંગે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન...
Tough decisions have to be taken,says Mukul Vasnik over Congress-AAP coalition for LS elections 2024
Feb 28,2024, 17:00 PM IST
AAP
કોંગ્રેસના સોનિયા-રાહુલ AAPને આપશે વોટ : કેજરીવાલે અહીં ઉતાર્યો મજબૂત ઉમેદવાર
આમ આદમી પાર્ટી આ વખતે INDIA ગઠબંધનનો ભાગ છે અને તે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવા જઈ રહી છે. બંને પાર્ટી વચ્ચે સીટોની વહેંચણી થઈ ગઈ છે, જેમાં આપ ચાર અને કોંગ્રેસ ત્રણ સીટ પર ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.
Feb 27,2024, 21:26 PM IST
breaking news
ગુજરાતમાં ભાજપના આ મૂરતિયા લાઈનમાં: રંગેચંગે જાન નીકળશે કે રહી જશે વાંઢા!
Loksabha Election 2024: ખૂબ જ ટૂંકા સમયમાં દેશમાં સૌથી મોટું લોકશાહીનું પર્વ ઉજવવા જઈ રહ્યું છે. આ પર્વની તૈયારી માટે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયાર કરી દીધી છે. ત્યારે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપે પણ મુરતિયા શોધવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાતની તમામ 26 બેઠક પર હાલ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. દરેક નેતા પોતાની ટિકિટ મળે તે માટે પ્રયાસો લાગી ગયા છે. ત્યારે કઈ બેઠક પર કયા છે દાવેદાર?
Feb 27,2024, 17:53 PM IST
Trending news
Zomato
'બહેનના લગ્ન પહેલાં જ Zomato એ મારું એકાઉન્ટ બંધ કરી દીધું'- રસ્તા વચ્ચે રડવા લાગ્યો
Gujarat politics
સ્થાનિક નેતાઓનું પાણી મપાયું: દિલ્હી પહોંચ્યા રિપોર્ટ, નેતાજીના ઘર- કમલમ બહાર પોલીસ
2024 Lok Sabha election
ભાજપમાં ડખા! સાબરકાંઠા પહોંચ્યા ગૃહમંત્રી હર્ષ સંઘવી, બંધબારણે યોજાઈ બેઠકો
breaking news
ચોકીદાર હી ચોર નિકલા..નકલી ઘરેણાં મૂકી સુરતની આ બેંક પાસેથી અસલી રૂપિયાનો કર્યો ખેલ!
breaking news
1991થી ભાવનગર પર ભાજપનું શાસન પણ શહેર વિકાસમાં પાછળ રહી ગયું, આપ ભાજપને અટકાવશે
mutual funds
Best mutual funds: મ્યૂચુઅલ ફંડે ખોલી દીધી 'કિસ્મત'... એક વર્ષમાં 70% નું રિટર્ન
Ahmedabad
દુનિયાભરનું દર્દ જીરવી ના શકી તો વિધવા મહિલા...,લવજેહાદનો રૂવાડા ઉભો કરે તેવો કિસ્સો
breaking news
સગી દીકરીનું બહાર લફરું હોવાની જાણ થતાં પિતાએ ઉઠાવ્યો લાભ, અડપલા કરી શરીરસુખ માણ્યું
Lok Sabha Election 2024
ગુજરાતના ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પર આ તારીખથી પ્રતિબંધ, ભંગ બદલ થશે દંડ- સજા
breaking news
મહીસાગર પોલીસનો નવતર પ્રયોગ, એકલવાયું જીવન જીવતી મહિલાઓને આ રીતે મદદ કરશે!