close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

accident

મહેસાણા: ગાડીએ પાછળથી રિક્ષાને મારી ટક્કક, ઘટના સ્થળે જ ચારના મોત

શહેરના વ્યાસ પાલડીથી દેલવાડા રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષાને પાછળથી ગાડીએ ટક્કર મારતા 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માત સર્જાતા મોટી વાહનોની લાઇન લાગતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત ઉદલપુર હાઈવે પર ગમખ્વાર થયો હતો. 

Feb 12, 2019, 08:36 PM IST

લગ્નમાં જઈ રહેલો ટેમ્પો પલટી ખાઈ ગયો, 35 જાનૈયાઓને ઈજા

 મહીસાગરમાં લીમડિયા વીરપુર હાઇવે પર જાન ભરેલ ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો, જેમાં 30થી 35 જાનૈયાઓને ઈજા પહોંચી હતી.

Feb 10, 2019, 03:26 PM IST

જુનાગઢ : ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત, જોતજોતામાં કાર બની ગઈ કાટમાળ

 જુનાગઢ માંગરોળ નજીક કાર પલ્ટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કારે પલ્ટી મારી હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. 

Feb 10, 2019, 09:38 AM IST

હવે આને શું કહેશો! મુંબઈમાં બસ ડ્રાઈવરે ગીયરના સળિયાને સ્થાને બાંબૂની લાકડી લગાવી!

રાજકુમાર નામના આ ડ્રાઈવરે તેના આ 'જુગાડ' દ્વારા અસંખ્ય નિર્દોષોના જીવ જોખમમાં નાખી દીધા હતા, ડ્રાઈવરે એક કાર સાથે અકસ્માત સર્જ્યો હતો અને એ સમયે તેની આ બેદરકારી સામે આવી હતી, અકસ્માત સમયે બસમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ બેસેલા હતા 

Feb 8, 2019, 11:27 PM IST

અકસ્માતમાં મહિલાનું મોત, એક હજારથી વધુ લોકોનું ટોળું ઉતર્યું રસ્તા પર

સુરતના ઓલપાડ રોડ પર એક કાર ચાલકે 4 લોકોને ટક્કર મારતાં 1 મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આજુબાજુ રહેતા ગ્રામવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તો બંધ કરી તાત્કલિક ધોરણે રસ્તા પર સ્પીડ બ્રેકર મુકવાની માંગણી કરી હતી.
 

Feb 7, 2019, 05:20 PM IST
Car Plunges from Bridge in River PT13S

કારનો અકસ્માત થતા વલસાડના યુવનનું સાઉથ આફ્રિકામાં મોત

વલસાડના યુવનનું સાઉથ આફ્રિકામાં અકસ્માતે મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. મહત્વનું છે, કે મૂળ વલસાડના અને સાઉથ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે ગયેલા નદીમ ડોક્ટરવાલાનું સાઉથ આફ્રિકાના માપુટો ખાતે કાર અકસ્મતામાં મોત થયું છે. 

Feb 5, 2019, 09:36 PM IST

સુરત : ચિક્કાર દારૂના નશામાં ચાલકે બસ અથડાવી, બસમાંથી મળી દેશી દારૂની પોટલીઓ

 સુરત શહેરમા આયે દિન એક્સિડન્ટના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં ક્યાંકને ક્યાંક નાના બાળકોને પણ કચડવાનો પ્રયાસ કરાય છે. ત્યારે સુરત સિટી બસ ચાલકને ઘોર બેદરકારી સામે આવી છે.

Feb 5, 2019, 09:50 AM IST
Rajkot Students protest for death of charmi waghasiya PT14S

જસ્ટિસ ફોર ચાર્મી - આક્રોશ સાથે રસ્તા પર ઉતર્યા રાજકોટવાસીઓ, કહ્યું-દીકરીને ન્યાય આપો

તાજેતરમાં રાજકોટમાં એક મહિલા કારચાલકે કોલેજ જતી ત્રણ વિદ્યાર્થીનીઓને અડફેટે લીધી હતી. જેમાં એક વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું. ત્યારે આજે મૃત વિદ્યાર્થીનીને ન્યાય અપાવવા માટે રાજકોટવાસીઓ રસ્તે ઉતર્યા હતા. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા, અને વિદ્યાર્થીનીને ન્યાય અપાવવા માટેના પોસ્ટર્સ લઈને નીકળ્યા હતા.

Feb 4, 2019, 11:55 AM IST

બેટી બચાવો તો છે, પણ બેટી સુરક્ષાનું શું? જવાબ માંગવા રસ્તા પર ઉતર્યાં રાજકોટવાસીઓ....

 તાજેતરમાં રાજકોટમાં એક મહિલા કારચાલકે કોલેજ જતી ત્રણ વિદ્યાર્થીનીઓને અડફેટે લીધી હતી. જેમાં એક વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું. ત્યારે આજે મૃત વિદ્યાર્થીનીને ન્યાય અપાવવા માટે રાજકોટવાસીઓ રસ્તે ઉતર્યા હતા. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા, અને વિદ્યાર્થીનીને ન્યાય અપાવવા માટેના પોસ્ટર્સ લઈને નીકળ્યા હતા.

Feb 4, 2019, 11:11 AM IST

માંગરોળ લોએજ ગામે બે કાર વચ્ચે અકસ્માત, ઘટના સ્થળે ત્રણના મોત

માંગરોળના લોએજ ગામે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. રાજકોટના પરિવારના ત્રણ સભ્યોના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અને 9 કરતા પણ વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. 

Feb 1, 2019, 05:48 PM IST

સુરતમાં ઉધના પાસે સીટી બસ ચાલકે 3ને અડફેટે લીધા, 2 મોત

સુરતના ઉધના ત્રણ રસ્તા નજીક બીઆરટીએસ માર્ગમાં ઝેબ્રા ક્રોસિંગ કરતી વેળાએ પુરપાટ ઝડપે આવતી સીટી બસના ચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે વર્ષની માસુમ બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું, જ્યારે અન્ય બે ને ઇજા પહોંચતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ સીટી બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી, ગંભીર રીતે ઘાયલ અન્ય વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં મોત

Jan 29, 2019, 08:14 PM IST

રાજકોટ : મહિલાએ 3 યુવતીઓ પર ચઢાવી દીધી કાર, ખેડૂત પરિવારની દીકરીનું સ્થળ પર જ મોત

 રાજકોટ પંચાયત ચોક નજીક કાર ચાલકે ત્રણ વિદ્યાર્થીનીને અડફેડે લીધી હતી. અકસ્માતમાં 18 વર્ષની કોલેજિયન યુવતીનું મોત થયું, તેમજ અન્ય બે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કાર ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. 

Jan 29, 2019, 12:16 PM IST

ઉજ્જૈન: લગ્નમાંથી પરત ફરતા ભાજપ નેતાની કારનો અકસ્માત, 3 બાળકો સહિત 12ના મોત

એક પરિવારના લોકો લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે નાગદાના બિરલાગામથી સુભાષ કાયતના ત્યાં ગયા હતા. ત્યાંથી જ્યારે તેઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે રસ્તામાં તેમની ગાડીનો અકસ્માત સર્જાયો હતો અને 12 લોકોનું મોત થયું છે.

Jan 29, 2019, 09:29 AM IST

સુરત : બ્રિજ પરથી જઈ રહેલ બાઈક પર પડ્યું જાહેરાતનું મોટું ગડર, Live દ્રશ્યો કેદ થયા

 સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા તાપી નદી પરના જુના બ્રિજ પર મુકવામાં આવેલા જાહેરાત બોર્ડના ગર્ડર સાથે હેવી વેહિકલ અથડાતા અકસ્માત બન્યો હતો. આ ઘટનામાં ગર્ડર પડતા મોટરસાયકલ પર જઈ રહેલા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોકટરે ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યો હતો.

Jan 28, 2019, 01:10 PM IST
newly constructed Amroli bridge collaspes PT1M

બ્રિજ પરથી તૂટી પડ્યું જાહેરાતનું ગર્ડર, જુઓ Live Video

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા તાપી નદી પરના જુના બ્રિજ પર મુકવામાં આવેલા જાહેરાત બોર્ડના ગર્ડર સાથે હેવી વેહિકલ અથડાતા અકસ્માત બન્યો હતો. આ ઘટનામાં ગર્ડર પડતા મોટરસાયકલ પર જઈ રહેલા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોકટરે ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યો હતો.

Jan 28, 2019, 01:05 PM IST

રાજ્યમાં રોજ 22 લોકોના થાય છે અકસ્માતમાં મોત, સરકારે પણ કર્યો સ્વિકાર

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચોકાવનારા આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં જાન્યું આરી 2018થી સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 13910 અકસ્માત થયા હોવાના રાજ્ય સરકારે આંકડા જાહેર કર્યા છે. 

Jan 27, 2019, 11:05 PM IST