close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

accident

Accident at Vadodra-Ahmedabad Express Highway, 4 dead, 1 injured PT1M42S

અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની બની ઘટના

અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. એક્સપ્રેસ હાઇવે પરથી રોડની નીચે કારે પલટી ખાધી હતી .સ્વીફ્ટ કાર પલટી ખાતા ઘટનાસ્થળે ચારના મોત થયા હતા અને એક વ્યક્ત્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.ઘટનાની જાણ થતા નડિયાદ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.ઘાયલ તેમજ મૃતકોને નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

May 10, 2019, 01:35 PM IST
Old man died in Fatal bus accident at Surat PT2M25S

સુરતમાં બસ સાથે અકસ્માત થતા વૃૃદ્ધનું કરૂણ મૃત્યુ

સુરતમાં બસ સાથે અકસ્માત થતા વૃૃદ્ધનું કરૂણ મૃત્યુ. રસ્તા પર પડેલો વાયર વૃદ્ધના પગમાં આવતા આ અકસ્માત સર્જાયો હતો.

May 9, 2019, 10:10 AM IST
Gadhda Swaminarayan Temple's Voter Mat Accident PT2M3S

ગઢડાના બોટાદ રોડ પર વોલ્વો બસ અને કાર વચ્ચે અકસ્માત

ગઢડાના બોટાદ રોડ પર વોલ્વો બસ અને કાર વચ્ચે અકસ્માત, અકસ્માતની જાણ થતા 112 ઘટનાસ્થળ પહોંચી જો કે અકસ્માતમાં કોઈ જાનહાની નહી

May 5, 2019, 02:45 PM IST
Rough Driver Beware Court Slap Penalty For Accident PT1M36S

બેફામ ડ્રાઈવિંગ કરનારા ચેતી જજો, તમને પણ મળી શકે છે આ સજા

બેફામ ડ્રાઈવિંગ કરનારા ચેતી જજો, લાખણી કોર્ટે બે વર્ષ પહેલાં બેફામ ડ્રાઈવિંગ કરીને બાઈકને ટક્કર મારનાર આરોપીને છ માસની કેદ અને 1100 રૂપિયાનો દંડ ફટકાર્યો ઉપરાંત ફરિયાદીને 10 હજાર રૂપિયા વળતર પેટે આપવા આદેશ

May 3, 2019, 04:05 PM IST

દાહોદ: ચેક પોસ્ટ પર ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે પોલીસ જવાનને મારી ટક્કર

શહેરના ખંગેલા ચેક પોસ્ટ પાસે ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે પોલીસના જવાનો પર કાર ચડાવી દેતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં એક એક પોલીસ જવાન તેમજ એક હોમગાર્ડનો જવાન ઘાયલ થતા તેને દાહોદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 
 

May 2, 2019, 11:17 PM IST

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર 6 કલાકથી ટ્રાફિક જામ, 60 કિમી સુધી લાગી લાઇનો

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ પર સાંજે 4.30 થયેલા અકસ્માત બાદા ટ્રાફિક જામ થતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને ટ્રાફ્રિક જામમાં ફસાયેલા લોકોને મદદ માટે અપીલ કરી હતી. 

May 2, 2019, 12:11 AM IST

વોટર પાર્કથી પરત ફરી રહેલા 3 પરિવારના રસ્તે યમરાજ બન્યો ટ્રક, અકસ્માતમાં 3ના મોત

ભૂજ-ભચાઉ હાઇવે પર વહેલી સવારે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય 8 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈકો કારમાં મહેસાણા વોટર પાર્કથી પરત ફરી રહેલા લોકોને ભૂજ તાલુકાના ઘાણેટી નજીક અકસ્માત નડ્યો હતો. ઈકો કાર અને આઇસર ટ્રક સામ સામે અથડાતા આ ઘટના સર્જાઈ હતી. 

Apr 29, 2019, 02:58 PM IST
Bhuj: Dhaneti Neer Accident, 3 Death, 8 Injured PT51S

ભૂજ: ધાણેટી નજીક આઈશર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 8 ઘાયલ

ભુજ તાલુકાના ધાણેટી ગામ નજીક આઈશર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાર્યો હતો. આ અકસ્માતમાં 3ના મોત નિપજ્યા છે જ્યારે 8 લોકોને ઇજા પહોંચી છે. ઘાયલોને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Apr 29, 2019, 01:00 PM IST
Accident Near Dahod, 2 People Death PT31S

દાહોદ નજીક બાઇક અકસ્માત, બેના મોત

ફતેપુરા તાલુકાના લખણપુર ગામે મોડી રાત્રે બાઈક ઝાડ સાથે અથડાતા બાઈક સવાર 2 યુવકોના મોત થયા છે. બન્ને મૃતક યુવકો સુખસર ગામના રહેવાસી છે, પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Apr 29, 2019, 01:00 PM IST

અમદાવાદ: એસજી હાઇવે પર વોલ્વો એસટી બસે સિક્યુરિટિ ગાર્ડને ટક્કર મારતા મોત

એસજી હાઇવે પર મોડી સાંજે પુરપાટ ઝડપે આવી રહેલી 1 વોલ્વો એસટીએ એક સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા સિક્યુરિટી ગાર્ડની ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. રવિવાર હોવાથી અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અને એસજી હાઇવે પર ટ્રાફિકની લાંબી લાઇનો લાગી હતી. 

Apr 28, 2019, 11:50 PM IST
Surat to saputara bus meet accident PT30S

સુરતથી સાપુતારા જતી બસનો એક્સિડન્ટ

સુરતથી સાપુતારા પ્રવાસે જઈ રહેલી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. સાપુતારા ઘાટમાં યુ ટર્ન પાસે બસ રિવર્સમાં નીચે ઉતરી ગઈ હતી. બસ એટલી નીચે ઉતરી ગઈ હતી કે અડધી બેવડ વળી ગઈ હોય. રિવર્સમાં જતી બસ નીચે પડતા સમયે વચ્ચે જ અટકી ગઈ હતી. આ સંજોગોમાં મુસાફરો સલામત રીતે નીચે ઉતરી ગયા હતા અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

Apr 28, 2019, 12:05 PM IST
Accident near Junagadh s satadhar PT2M

જુનાગઢનાં સતાધાર નજીક અકસ્માત, 6 ઇજાગ્રસ્તો

જુનાગઢનાં સતાધાર નજીક ગાડીને અકસ્માત નડ્યો હતો. જેનાં પગલે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને વિસાવદર નજીક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યાર બાદ જુનાગઢ વધારે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Apr 27, 2019, 08:40 PM IST
Morbi 5 Died In Accident Near Maliya PT45S

મોરબીના માળીયા પાસે અકસ્માતમાં 5ના મોત, જુઓ વીડિયો

મોરબીના માળિયા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં પાંચ લોકોના મોત થયાં છે, ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી આવી હતી, સમગ્ર મામલે માળિયા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

Apr 26, 2019, 08:10 PM IST

ખેડબ્રહ્મા પાસે સીએમ રૂપાણીના કાફલાને નડ્યો અકસ્માત, ચારને ઇજા

ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી મા અંબાના દર્શનાથે આજે અંબાજી ગયા હતા. ત્યાંથી પરત ફરતા ખેડબ્રહ્માના આગિયા પાસે મુખ્યમંત્રીના કોનવેને અકસ્માત નડ્યો છે. જેમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી.

Apr 25, 2019, 01:13 PM IST
Police van in CM Vijay Rupani's convoy met with an accident PT2M15S

ખેડબ્રહ્મા પાસે સીએમ રૂપાણીના કાફલાને નડ્યો અકસ્માત, ચારને ઇજા

ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી મા અંબાના દર્શનાથે આજે અંબાજી ગયા હતા. ત્યાંથી પરત ફરતા ખેડબ્રહ્માના આગિયા પાસે મુખ્યમંત્રીના કોનવેને અકસ્માત નડ્યો છે. જેમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી અને તેમને સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Apr 25, 2019, 01:10 PM IST
Valsad Accident Between Bus And Crane PT1M37S

વલસાડમાં બસ અને ક્રેન વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ વિગત

વલસાડમાં ઉમરગામમાં સ્ટેશન રોડ પર એક ખાનગી બસ અને ક્રેન વચ્ચે અકસ્માત સર્જાયો, ખાનગી કંપનીના કામદારોને લઈને જઈ રહેલી બસ અને ક્રેન વચ્ચે આ અકસ્માત સર્જાયો

Apr 24, 2019, 06:20 PM IST

અમદાવાદ: સાણંદ શાંતિપુર રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

અમદાવદના સાણંદથી શાંતિપુરા રોડ પર રવિવારની સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકે બે રીક્ષા અને 5 બાઈક ચાલકોને હડફેટે લીધા હતા. અકસ્માતમાં સ્થળ પર એક બાઈક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જેનું નામ વિરાજ દેસાઈ હોવાનું સામે આવ્યું છે તો અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Apr 21, 2019, 11:50 PM IST

નર્મદા: ભાજપ યુવા મોરચાની રેલીમાંથી પરત ફરતા 3 યુવાનોના અકસ્માતમાં મોત

જિલ્લાના હેલંબી ગામ પાસે બે બાઈક સામ-સામે અથડાતા ત્રણ યુવાનોના મોત થયા છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત થતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે 1 રાજપીપલા સિવિલમાં અને અન્ય 1નું વડોદરા દવાખાને લઇ જતા સમયે મોત થયું હતું. 
 

Apr 21, 2019, 08:15 PM IST
Narmada 3 Young man Died In Accident PT2M23S

નર્મદાના હેલંબી ગામ પાસે અકસ્માતમાં 3 યુવાનોના મોત, જુઓ વિગત

નર્મદાના હેલંબી ગામ પાસે અકસ્માતમાં 3 યુવાનોના મોત, 1 યુવાન ઘાયલ

Apr 21, 2019, 05:40 PM IST
Amreli Accident Of MLA Pratap Dudhat's Car PT2M36S

અમરેલી ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારનો અકસ્માત, જુઓ વિગત

અમરેલી વિજપડી ગામે ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારને ટ્રકે મારી પાછળથી ટક્કર, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન પ્રદીપ કોટડીયા, કેસૂર ભેડા સહિતના કોંગી નેતાનો બચાવ

Apr 12, 2019, 06:45 PM IST