close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

accident

Chhotaudaipur 3 Accident Took Place In One Day PT1M51S

છોટાઉદેપુર જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવ, જાણો વિગત

છોટાઉદેપુર જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવમાં કુલ પાંચ લોકોને ગંભીર ઈજા, બોડેલીમાં અલગ-અલગ બે સ્થળે અને નસવાડીના સિંધીકૂવા પાસે સર્જાયો અકસ્માત

Apr 10, 2019, 05:20 PM IST
Patan Accident Near Balisana Cought In CCTV PT2M9S

પાટણઃ બાલીસણા ગામે અકસ્માત CCTVમાં કેદ, જુઓ CCTV

પાટણઃ બાલીસણા ગામે અકસ્માત CCTVમાં કેદ , અકસ્માતમાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ, જા કો રાખે સાઇયા, માર સકે ન કોઇ !

Apr 10, 2019, 03:10 PM IST

નવસારી : શ્રદ્ધાળુઓની પંચર પડેલી ગાડીને ટેન્કરે મારી ટક્કર, 6ના કમકમાટીભર્યા મોત

ગુજરાતમાં અકસ્માતોની વણઝાર લાગેલી છે, નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર ધોળાપીપળા નજીક અકસ્માત ટેન્કરે ટેમ્પો ટ્રાવેલરને ટક્કર મારતા 6 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં 5 મહિલાઓ અને 1 પુરુષનું મોત નિપજ્યું છે.

Apr 10, 2019, 08:29 AM IST
Bharuch 2 Nun Died In Accident Near Ashuriya PT1M41S

ભરૂચ ટેમ્પોની અડફેટે આવતા બે જૈન સાધ્વીના મોત, જુઓ વિગત

ભરૂચના અસુરીયા નજીર ટેમ્પોએ બે જૈન સાધ્વીને અડફેટે લેતા બંને જૈન સાધ્વીના ઘટના સ્થળ પર જ મોત ,જૈન ઉપાશ્રયથી નેશનલ હાઈવે જતા સમયે જૈન સાધ્વીને નડ્યો અકસ્માત

Apr 9, 2019, 02:25 PM IST

પાટણ: ચાણસ્મા -મહેસાણા રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત, 3ના મોત

ચાણસ્મા-મહેસાણા રોડ પર મીઠાધરવા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બસ,રીક્ષા,અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે 2 લોકોના મોત થયા છે. જ્યારે 1 વ્યક્તિનું સારાવાર દરમિયાન મોત થયું છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી.

Apr 8, 2019, 07:07 PM IST

રાજસ્થાનમાં કાર એક્સિડન્ટમાં 5 ગુજરાતીઓના મોત, રણુજા મંદિરે દર્શન કરવા ગયા હતા

રાજસ્થાનના બાડમેર હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 5 ગુજરાતીઓના મોત થયા છે. તેમજ અન્ય બે લોકોની હાલત ગંભીર છે. આ લોકો રાજસ્થાનના રણુજા મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. 

Apr 8, 2019, 12:54 PM IST
Major car accident at Surendranagar PT51S

સુરેન્દ્રનગર ખાતે ભારે કાર અકસ્માતમાં ત્રણના મૃત્યુ

સુરેન્દ્રનગર ખાતે ભારે કાર અકસ્માતમાં ત્રણના મૃત્યુ

Apr 8, 2019, 11:05 AM IST
ST bus crash person in Surat PT1M45S

સુરતમાં એસટી બસે આધેડને કચડ્યા

સુરતમાં એસટી બસે આધેડને કચડ્યા. અકસ્માત પછી બસ પડતી મુકીને ડ્રાઇવર ફરાર

Apr 8, 2019, 11:05 AM IST

ચોટીલા : એક્શન સ્ટંટની જેમ 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી કાર, 3ના ઓન-ધ-સ્પોટ મોત

ચોટીલા હાઈવે પર મોલડી ગામ પાસે રવિવારે સાંજે વિચિત્ર તેમજ ફિલ્મી ઢબે એક્સિડન્ટ સર્જાયો હતો. રાજકોટથી તરફથી ચોટીલા આવતી કાર હાઈવે પાસેના 70 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. કારમાં બેસેલા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. 

Apr 8, 2019, 08:05 AM IST
Vadodara Mother Daughter Died In Accident Near Karjan PT57S

વડોદરા કરજણ રોડ પર અકસ્માતમાં માતા-પુત્રીના મોત, જુઓ વિગત

વડોદરાના કરજણના આમોદ રોડ પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રીના ઘટના સ્થળે મોત, એક ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડાયો

Apr 7, 2019, 05:40 PM IST
Sabarkantha CCTV Of Accident PT1M49S

સાબરકાંઠામાં બાઈક અને ઇકો કાર વચ્ચે અકસ્માતના જુઓ સીસીટીવી

સાબરકાંઠામાં બાઈક અને ઇકો કાર વચ્ચે અકસ્માત...પ્રાંતિજના તાજપુરી કુઈ પાસે અકસ્માતમાં એકનું મોત..બેને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા...સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ...

Apr 2, 2019, 02:10 PM IST

મહેસાણા: હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત, કાર ચાલક ફરાર

મહેસાણાના રાધનપુર હાઇવે પર આવેલા શૈલજા ગ્રીન્સ સોસાયટી નજીક હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. રાધનપુર પાસે સાયકલ ચાલકને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. અને ઘટના સ્થળ પર સાયકલ ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને અકસ્માતમાં સાયકલ ચાલકનું મોત થયું હતું. 

Mar 30, 2019, 09:11 PM IST

મહારાષ્ટ્રના પાલઘરમાં ખાનગી બસ ખીણમાં ખાબકતા સુરતના 6લોકોના મોત

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તોરગના ઘાટ પર ખાનગી બસ અકસ્માતમાં સુરતના 6 લોકોના મોત થયના અહેવાલ મળી રહ્યા છે. ગુજરાતથી હોળીની રજાઓ માણવા માટે ગયેલી સુરતની બસ ખીણમાં ખાબકતા છ જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 45 કરતા પણ વધારે લોકો બસ અકસ્માતમાં ઘાયલ થયા છે.

Mar 24, 2019, 06:06 PM IST
PT1M24S

ધારવાડ: 62 કલાક બાદ વ્યક્તિ કાટમાળમાંથી જીવતો નીકળ્યો, જુઓ VIDEO

નિશ્ચિતા વેરેન્દ્ર: ઉત્તર  કર્ણાટકના ધારવાડ જિલ્લામાં 19 માર્ચના રોજ તૂટી પડેલી એક નિર્માણધીન ઈમારતમાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા છે. ઘટના બાદથી જ એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર ડિપાર્ટમેન્ટની ટીમો સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. તમને જાણીને નવાઈ લાગેશે કે 62 કલાક બાદ તૂટેલી ઈમારતના કાટમાળમાંથી એક વ્યક્તિને જીવિત બહાર કાઢવામાં આવ્યો. આ એક ચમત્કાર જ કહેવાય. બિલ્ડિંગના કાટમાળની નીચે 62 કલાક સુધી દટાઈ રહ્યાં બાદ પણ વ્યક્તિ જીવતો રહ્યો. 

Mar 22, 2019, 01:06 PM IST
Porbandar 4 Pilgrims Died In Accident Near Rajasthan PT58S

રાજસ્થાનમાં ગોઝારો અકસ્માતમાં પોરબંદરના 4 યાત્રાળુઓના મોત

પોરબંદરથી હરિદ્વારની યાત્રાએ નીકળેલા 6 યોત્રીઓને રજસ્થાનના પાલી જિલ્લા નજીક એક ટ્રેક અડફેટે લીધા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલીક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Mar 21, 2019, 02:00 PM IST

પોરબંદરના યાત્રાળુઓનો રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત, 4ના મોત

રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર નજીક એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ સાઇડ ચાલતા 6 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા.

Mar 21, 2019, 01:56 PM IST
Surat Worker Died in Lift Accident PT1M13S

કડી: રીક્ષા અને આઇસર વચ્ચે અકસ્માત, એક આધેડ તથા 7 વર્ષની બાળકીનું મોત

કડી જકાતનાકા વિસ્તારમાં આઇસર અને રીક્ષા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટાના સ્થળે એકઠા થયા હતા. આઇસર ચાલકે રીક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી જેમાં એક આધેડ અને 7 વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 

Mar 20, 2019, 06:06 PM IST
Ahmedabad : Car accident in mid night at Iscon Bridge, 7 Injured PT52S

એસજી હાઈવે પર ખતરનાક એક્સિડન્ટ, બૂકડો બોલાયેલી કારમાંથી મૃતદેહ બહાર કાઢવો પણ અધરો પડ્યો

અમદાવાદમાં એસજી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ગાડીઓનો બૂકડો બોલાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે એસજી હાઇવેના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત થયું છે. આ અકસ્માતમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારના એવા હાલ થયા હતા કે, જોનારા પણ હચમચી ગયા હતા. પોલીસ તપાસ કરતા, વિપુલ અને પ્રતિક ભટ્ટની કારમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. તો સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ કાર પ્રતિક ભટ્ટની હતી, અને તે પોલીસ પુત્ર હોવાનું કહેવાય છે. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Mar 20, 2019, 10:15 AM IST
Ahmedabad : Accident between four car at SG Highway PT4M30S

એક એક્સિડન્ટને જોવાની લ્હાયમાં બીજી 4 ગાડીઓ અથડાઈ, વિચિત્ર અકસ્માતનો જુઓ વીડિયો

અમદાવાદના એસજી હાઈવે પર ગત રાત્રે થયેલા એક એક્સિડન્ટની કારને જોવાની લ્હાયમાં બીજી ચાર ગાડીઓ અથડાઈ હતી. ઇસ્કોન પાસે થયેલા અકસ્માત જોવાની લ્હાયમાં વધુ એક અકસ્માત. સર્જાયો હતો. એક સાથે 4 કાર વચ્ચેના અકસ્માતમાં કોઇ જાનહાનિ નહિ, પણ ગાડીઓને નુકશાન થયું હતું.

Mar 20, 2019, 10:05 AM IST