हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Adampur AirBase
Adampur airbase News
Adampur AirBase
અમે ઘરમાં ઘૂસીને મારીશું, બચવાની એક તક નહીં આપીએ, આદમપુરમાં બોલ્યા PM મોદી
PM Modi At Adampur Airbase: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદી આજે પંજાબના આદમપુર એરબેસની મુલાકાતે છે. અહીં તેમને વાયુસેનાના જવાનોને સંબોધન કર્યું અને ત્યાંથી પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી.
May 13,2025, 16:54 PM IST
Operation Sindoor
આ એક તસવીરે પાકિસ્તાનના મોટા જૂઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ, ખુલ્લો પડ્યો પાડોશી દેશ
પીએમ મોદીની આદમપુર એરબેઝની એક મુલાકાત પાકિસ્તાનના અનેક જૂઠ્ઠાણા પર ભારે પડી ગઈ. પાકિસ્તાન સતત દુનિયામાં જુ્ઠ્ઠાણું ફેલાવી રહ્યું છે કે તેણે પોતાના હુમલામાં ભારતના પંજાબના આદમપુર એરબેસને ધ્વસ્ત કરી દીધો, ભારે નુકસાન પહોંચાડ્યું. પાકિસ્તાને 10મી મેના રોજ દુષ્પ્રચાર કરતા કહ્યું હતું કે તેણે મિસાઈલોથી હુમલો કરીને ભારતની S-400 સિસ્ટમને નષ્ટ કરી દીધી. આ ઉપરાંત પાકિસ્તાની વાયુસેનાએ આદમપુરમાં અન્ય નુકસાન પહોંચાડ્યાની પણ વાત કરી હતી. પરંતુ આ બધી વાતો ખોટી નીકળી. પાકિસ્તાનના દરેક જૂઠ્ઠાણાનો પર્દાફાશ થઈ ગયો.
May 13,2025, 15:10 PM IST
pm modi
પાકિસ્તાન જે ભારતીય એરબેઝને ઉડાવ્યાનો દાવો કરતું હતું ત્યાં પહોંચ્યા PM મોદી
PM Modi At Adampur Air Base : ગઈકાલે સાંજે દેશને રાષ્ટ્રજોગ સંબોધન બાદ આજે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. તેઓએ આપણા બહાદુર જવાનો સાથે વાતચીત કરીને તેમનો જુસ્સો વધાર્યો. જેની તસવીરો સામે આવી છે.
May 13,2025, 12:55 PM IST
Trending news
India vs England
ગિલને મજબૂરીમાં મળી કેપ્ટનશીપ...આ ખેલાડીએ ફગાવી BCCIની ઓફર, કેપ્ટનશીપ પર મોટો ખુલાસો
by elections
ગુજરાતમાં આ બે વિસ્તારમાં 19 જૂને રાજ્ય સરકારે 'રજા' કરી જાહેર, જાણો શું છે કારણ
Most Plane Crash Country In World
કયા દેશમાં થાય છે સૌથી વધુ પ્લેન અકસ્માતો ? આંકડા જોઈને તમે ચોંકી જશો
Sanskrit
પ્રાચીન ભાષા સંસ્કૃત જન-જન સુધી પહોંચે તે માટે સરકારે પાંચ પ્રોત્સાહક યોજનાઓ લોન્ચ
Vijay Rupani Modi Story
PM મોદી કેમ વિજય રૂપાણીનું રાખતા હતા ખાસ ધ્યાન, અંતિમ વિદાય વચ્ચે આ VIDEO થયો વાયરલ
UIDAI
હવે ઘરે બેઠા ફોન નંબરથી એડ્રેસ સુધી, જાતે જ અપડેટ કરી શકો છો આધાર
Ahmedabad Plane Crash
અંજલિ રૂપાણીથી છુપાવીને રાખી હતી પતિના મોતની ખબર, ખાસ બે નેતાઓ આ રીતે લંડનથી લાવ્યા
Ahmedabad Plane Crash
પ્લેન દુર્ઘટનામાં પિતાએ ગુમાવ્યો જીવ, લંડનના ગુજરાતીઓએ ઊભું કર્યું કરોડોનું ફંડ
Ahmedabad Plane Crash
મોટો સવાલ, ઉડાણ ભરવા માટે પ્લેને પૂરા રનવેનો કેમ કર્યો ઉપયોગ?
air india
Plane: પ્લેનમાં ફ્યૂલ ટેંક કેટલી મોટી હોય ? જાણો કેટલા લીટરમાં ફુલ થાય પ્લેનની ટાંકી