हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
NZ
32/ 2
(10)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Ahmdabad News
Ahmdabad news News
Ahmdabad News
અ'વાદીઓને ઘરમાં મોતને ઘાટ ઉતારવાનો આતંકીઓનો પ્લાન હતો! રિયાલિટી ચેકમાં મોટો ઘટસ્ફોટ
Ahmdabad News: અમદાવાદના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો રામ ભરોસે. વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં લાલિયાવાડી ચાલી રહી છે. વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં સિક્યુરિટીના નામે ચકલાં ઉડી રહ્યા છે. વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું ધ્યાન કોણ રાખશે? શું AMC તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? Z 24 કલાકે અમદાવાદના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું કર્યુ રિયાલિટી ચેક.
Nov 12,2025, 14:49 PM IST
gujarat
'વર્ષોથી ભલે ભાડું ભર્યું હોય..',મકાન માલિક અને ભાડુઆતને લઈને સુપ્રીમ કોર્ટનો ચુકાદો
Ahmdabad News: મકાન માલિક દ્વારા કરવામાં આવેલા ભાડાના દસ્તાવેજ (ભાડા કરાર) દ્વારા ભાડાના મકાનનો કબ્જો મેળવનાર ભાડુઆત ખાસ કરીને દાયકાઓ સુધી ભાડુ ચૂકવ્યા પછી પણ મકાનમાલિકની માલિકીને પડકારી શકતો નથી એમ સુપ્રીમ કોર્ટે એક બહુ મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે. આ ચુકાદો એવા તમામ કેસોમાં એક મહત્ત્વપૂર્ણ માર્ગદર્શક સિદ્ધાંત બની રહેશે, જ્યાં ભાડુઆત, લાંબા ગાળાના કબજાના આધારે, મકાનમાલિકના કાયદેસરના માલિકી હક્કને પડકારવાનો પ્રયાસ કરે છે.
Nov 12,2025, 9:23 AM IST
gujarat
દિલ્હીની ઘટના બાદ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વધારાઈ: મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર
Ahmdabad News: દિલ્હીમાં બનેલી ઘટનાને લઈને એરપોર્ટ ઉપર સુરક્ષામાં વધારો. એરપોર્ટ પર સેફટી ઉપર અપાઈ રહ્યું છે ખાસ ધ્યાન. એરપોર્ટ દ્વારા મુસાફરોને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ. મુસાફરોની સ્ક્રીનીંગ પ્રોટોકોલ વધારવામાં આવ્યો. સંદીગધ વસ્તુ અને વ્યક્તિને રોકવા અને પકડવાનો પ્રયાસ. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ને લઈને એડવાઈઝરી જાહેર
Nov 11,2025, 12:15 PM IST
gujarat
ગુજરાતના આ શહેરમાં જીવલેણ રોગચાળો બેકાબૂ! ટપોટપ લોકો થઇ રહ્યાં છે બીમાર, હોસ્પિટલોમા
Ahmdabad News: ઓક્ટોબરમાં મચ્છરજન્ય, પાણીજન્ય રોગચાળો વકર્યો શહેરમાંરોગચાળો. ડેન્ગ્યુના 253, કમળાના 199 અને ટાઈફોઈડના 223 કેસ નોંધાયા. પાણીના 5,387 સેમ્પલમાંથી 10 જેટલા અનફિટ જાહેર કરાયા.
Nov 5,2025, 9:15 AM IST
gujarat
હદ થઈ, 100 રૂપિયામા દુષ્કર્મ! દીકરી ઘર માટે વસ્તુઓ લાવતા પરિવારે પુછતાં ભાંડો ફૂટ્યો
Ahmdabad News: અમદાવાદના વટવા વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ. સ્કૂલે ભણવા ગયેલી સગીરાને આરોપીએ રસ્તામાં રોકી. 100 રૂપિયા આપી ફરવા લઈ જવાની લાલચ આપી. પોતાની ઓરડીમાં લઈ જઈ સગીરા સાથે કર્યું દુષ્કર્મ. ધોરણ 6માં અભ્યાસ કરતી સગીરાના પરિવારને થઈ જાણ. વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો પોક્સોનો ગુનો
Oct 19,2025, 12:26 PM IST
gujarat
શરમજનક કિસ્સો! સંગીતના ક્લાસમાં શિક્ષકે સગીરા સાથે બાંધ્યા સંબંધ, દુ:ખાવો થતા ફૂટ્યો
Ahmdabad News: ગુરુ અને શિષ્યના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાયખડમાં આવેલ એક શાળામાં સંગીતના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકે 13 વર્ષીય વિધાર્થીનીની સંગીત શીખવવાની સાથે સાથે શારીરિક અડપલાં કર્યા છે. બાદમાં આટલાથી જીવ ના ભરાતા સગીરાના ગુપ્ત ભાગે અડપલા કર્યાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદ કરવામાં આવ્યો છે.
Jul 13,2025, 14:02 PM IST
gujarat
'તું અમારા ઘરની પનોતી છે', કહીને 28 વર્ષીય પરિણીતાને સાસરીમા ફટકારી, દિયરે છેડતી કરી
Ahmdabad News: ચાંદખેડામાં 28 વર્ષીય પરિણીતાએ સાસરિયા સામે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાસરીમાં પરિણીતા સાથે દહેજની માંગણી કરીને તું પનોતી છે કહીને ફટકારી હતી, એટલું જ નહીં, દિયરે તો છેડતી પણ કરી હતી.
Jul 4,2025, 10:12 AM IST
gujarat
અમદાવાદનો ગજબનો કિસ્સો! પ્રેમીને પૈસાની જરૂર પડતાં પ્રેમિકાએ પિતાના નામે લોન લીધી...
પ્રેમીને પૈસાની જરૂર હતી, પ્રેમિકાએ પિતાના ડોક્યુમેન્ટ ચોરી લીધા, ખોટી સહીઓ કરી રૂ.70 હજારની લોન લઈ પધરાવી દીધા. પરંતુ લોનનો હપ્તો નહીં ભરાતા ફાઈનાન્સ કંપનીએ ઘરે નોટિસ મોકલી અને ભાંડો ફૂટયો.
Mar 4,2025, 16:47 PM IST
Ahmdabad
રૂપિયા બન્યા મોતનું કારણ! અમદાવાદનો ખતરનાક કિસ્સો, મંગળવારની રાત કઈ રીતે બની લોહિયાળ
અમદાવાદમાં સરખેજમાં રહેતા યુવકનું અપહરણ કર્યા બાદ હત્યા કરવામાં આવી. યુવકના અપહરણ બાદ હત્યા કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. જ્યારે ગુનામાં સામેલ 2 આરોપી ફરાર થઈ ગયા. ધરપકડ કરાયેલ ત્રણ આરોપીમાંથી એક સગીર હોવાથી કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરાઈ.
Feb 27,2025, 11:46 AM IST
Trending news
Jio
BSNLનો ધમાકો... ફક્ત 251 રૂપિયામાં મળશે અનલિમિટેડ કોલિંગ અને 100GB ડેટા
Agriculture
એક જ ખેતરમાં ફૂલો, શાકભાજી અને અનાજ કેવી રીતે ઉગાડી શકાય? ખેડૂતો જાણે ફાયદાની વાત
Death Sign
Death Signs: અકાલ મૃત્યુ પહેલા મળે છે આવા સંકેત, અચાનક ઘટવા લાગે છે અશુભ ઘટનાઓ
Operation Torch
Operation Torch: શું છે UPમાં શરૂ થયેલ 'ઓપરેશન ટોર્ચ',જાણો કોણ છે સરકારના નિશાના પર?
dirty socks
કેટલી વાર પહેર્યા બાદ ધોવા જોઈએ મોજા, એક્સપર્ટે જણાવ્યું
MG December offers 2025
MG કાર પર મેગા સેલ, ગ્લોસ્ટરથી કોમેટ EV સુધી, મળી રહ્યું છે 4 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
sir
ગુજરાત સહિત 6 રાજ્યોમાં વધી SIRની સમયમર્યાદા, જાણી લો નવી તારીખ
Yashasvi Jaiswal
જયસ્વાલે રોહિત અને વિરાટ વિશે આપ્યું મોટું નિવેદન, કેપ્ટન બનવાની વ્યક્ત કરી ઈચ્છા
India US trade Deal
PM મોદીના ખાસે જણાવ્યું મોદી-ટ્રમ્પ વચ્ચે ક્યારે થશે વેપાર કરાર, જાણો
7th Pay Commission
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, નવા વર્ષમાં DA પર લાગી શકે છે ઝટકો