ahmedabad corporation election

AMC Result: BJP 159, કોંગ્રેસ- 25 અને AIMIM 7, જુઓ અમદાવાદમાં ક્યા વોર્ડમાં કોને મળી જીત

ahmedabad Election Result: અમદાવાદ કોર્પોરેશનમાં વધુ પાંચ વર્ષ માટે ભાજપનું શાસન રહેવાનું છે. પ્રજાએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ કરતા જંગી બહુમતી આપી છે. 2015 કરતા પણ ભાજપને વધુ બેઠકો મળી છે. 2015માં ભાજપે 142 બેઠકો જીતી હતી. 

Feb 23, 2021, 08:43 PM IST

છ કોર્પોરેશનમાં ભાજપની જીત બાદ પીએમ મોદીનું ટ્વીટ, કહ્યું- 'Thank you Gujarat'

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની મોટી જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બાદ એક ત્રણ ટ્વીટ કરીને પ્રજાનો આભાર માન્યો છે. 

Feb 23, 2021, 07:21 PM IST

GujaratLocalBodyPolls: ભાજપના ભવ્ય વિજય બાદ અમિત શાહ અને જેપી નડ્ડાએ ગુજરાતની જનતાનો આભાર માન્યો

જીત બાદ ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (amit shah), પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે.

Feb 23, 2021, 07:03 PM IST

AMC Result: અમદાવાદ શહેરમાં ધારાસભ્યોની આંતરિક લડાઈ કોંગ્રેસને ભારે પડી

અમદાવાદ કોર્પોરેશનમાં (AMC Eelction Result) કોંગ્રેસે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. અહીં કોંગ્રેસે પોતાનો ગઢ ગણાતો જમાલપુર વોર્ડ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. 

Feb 23, 2021, 06:33 PM IST

AMC Result: ગુજરાતમાં ઓવૈસીની પાર્ટી AIMIM ની એન્ટ્રી, જમાલપુર-મકત્તમપુરા વોર્ડમાં આખી પેનલ જીતી

GujaratMunicipalElection2021: અમદાવાદના જમાલપુર વોર્ડમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતા વોર્ડની ચારેય સીટો કબજે કરી લીધી છે. 
 

Feb 23, 2021, 05:37 PM IST