GMRC: ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં 7 નવા મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ સિવાય સચિવાલય સુધી મેટ્રો ટ્રેન સેવા શરૂ થવા જઈ રહી છે.