ahmedabad municipal corporation

AMC એ સીલ કરેલી દુકાનો અધિકારીની મૌખિક મંજૂરીથી ખુલી! શું 2 હજાર રૂપિયામાં સીલ દુકાન ખોલવાની છે ચાવી?

હાઇકોર્ટની ટકોર બાદ બીયુ ના ધરાવતી બિલ્ડીંગમાં આવેલી દુકાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી હતી. જો કે કોરોનાકાળમાં ધંધા - રોજગારથી દૂર થઈ ગયેલા વેપારીઓની અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ ના આવતા વેપારીઓએ દુકાનોના સીલ ખોલી ધંધા-રોજગાર જાતે જ શરૂ કરી દીધા હતા. તેમજ AMC ના અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી ના કરાતા, મૌન ધારણ કરી લેવાયું હતું. 

Sep 8, 2021, 07:54 AM IST

શિક્ષણ વિભાગ ઊંધમાંથી જાગ્યું, BU પરમિશન વગરની શાળાઓને ફટકારી નોટિસ

સ્કૂલ શરૂ કર્યા બાદ AMC અથવા શિક્ષણ વિભાગે જે તે સમયે કોઈ કાર્યવાહી કરી નહીં. હવે અચાનક શિક્ષણ વિભાગ તરફથી બીયુ મામલે સીલ થયેલી શાળાને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. 

Sep 6, 2021, 03:51 PM IST

હવે અમદાવાદમાં વસ્તી નિયંત્રણ! AMC સંચાલિત હોસ્પિટલોમાં માત્ર બે પ્રસૂતિ ફ્રી, ત્રીજી ડિલિવરી માટે ચુકવવો પડશે ચાર્જ

આ ઠરાવ અત્યાર સુધી માત્ર વીએસ હોસ્પિટલ પૂરતો મર્યાદિત હતો. પરંતુ હવે તેને સમગ્ર શહેરમાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને પ્રસૃતિગૃહમાં લાગૂ કરવામાં આવશે. 
 

Sep 1, 2021, 06:33 PM IST

Ahmedabad માં 3થી 11 સપ્ટેમ્બર દરમિયાન કતલખાના રહેશે બંધ, પર્યુષણને ધ્યાનમાં રાખી મનપાનો નિર્ણય

સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ રહેલા પર્યુષણ પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. 
 

Aug 26, 2021, 06:57 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્હાલા દવલાની નીતિ? RCC રોડ પૈસાદાર પશ્ચિમને વધારે ફાળવાયો

મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બીલ્ડીંગ કમીટીમા વરસાદી પાણી ભરાતુ હોય તેવા વિસ્તારમા આર સી સી રોડ બનાવવાની દરખાસ્ત કરવામા આવી છે. આ 83 આર સી સી રોડ માટે તમામ સાત ઝોનમાંથી લિસ્ટ આવ્યું છે. પરંતુ આ લિસ્ટમાં સૌથી વધુ રોડ પશ્ચિમ વિસ્તારમાં બનાવાની વાત છે. ત્યારે વિપક્ષનું કહેવુ છે કે, હકીકતમા પુર્વમા પાણી ભરાવાની સમસ્યા વધુ છે.

Aug 8, 2021, 11:38 PM IST

સીએમ રૂપાણીએ AMC ને ફાળવ્યા 702 કરોડ રૂપિયા, અમદાવાદના વિકાસના કામોને મળશે વેગ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) અમદાવાદ મહાનગર પાલિકા (AMC) વિસ્તારમાં વિવિધ વિકાસ કામો (Development Works) માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો જનહિત સુખાકારી નિર્ણય કર્યો છે

Jul 3, 2021, 12:54 PM IST
Gujarat Corona Cases Today 185 Corona Cases In Gujarat PT2M40S

આજે નોંધાયા 200થી પણ ઓછા કેસ, રિકવરી રેટ 98.04 ટકા

Gujarat Corona Cases Today 185 Corona Cases In Gujarat

Jun 20, 2021, 08:25 PM IST

Ahmedabad ની આસપાસ રહો છો તો તમારે ભરવો પડશે Tax, 1500 લોકોને ફટકારી નોટીસ

વાહન માલીકો ધંધાર્થે અથવા અન્ય કારણોસર અમદાવાદ આવતા હોય અને અમદાવાદ શહેરની જાહેર સેવાઓનો ઉપયોગ કરતા હોય એવા દરેક નાગરીકોએ પોતે વાપરતા હોય એવા દરેક વાહનોનો આજીવન વેરો ભરવાનો થાય છે.

Jun 16, 2021, 06:30 PM IST

અમદાવાદમાં શરૂ થઈ રહી છે AMTS અને BRTS બસો, આ નિયમનું પાલન નહીં કરો તો...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમવારથી અમદાવાદ શહેરમાં AMTS અને BRTS બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને કારણે ગત માર્ચ મહિનામાં આ બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી

Jun 5, 2021, 07:11 PM IST
Gujarat Corona Cases Today 1871 Corona Cases In Gujarat PT2M57S
Gujarat Corona Cases Today 3794 Corona Cases In Gujarat PT2M33S

રાજ્યમાં નવા 3794 કેસ, 8734 રિકવર થયા, 53 લોકોનાં મોત

Gujarat Corona Cases Today 3794 Corona Cases In Gujarat

May 23, 2021, 08:55 PM IST
Gujarat Corona Cases Today 8210 Corona Cases In Gujarat PT2M39S
Gujarat Corona Cases Today 11892 Corona Cases In Gujarat PT3M29S

AHMEDABAD માં 2223માં ઓફિસમાં AMC નું ચેકિંગ, 29 એકમો સીલ કરી દેવાયા

શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી ખાનગી ઓફીસોને 50 ટકા સ્ટાફ સાથે કામ કરવા માટે અપીલ કરી છે. જો કે કેટલીક ઓફીસો નિયમોના ધજાગરા ઉડાવતા હોય છે. જેના પગલે કોર્પોરેશનની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે વધારે સ્ટાફ સાથે ચાલી રહી છે તેવી ઓફીસો સીલ કરી હતી. 

Apr 28, 2021, 08:13 PM IST
More Than 14 Thousand New Corona Cases In Gujarat PT5M23S

કોરોનાના કેસ 14 હજારને પાર, મોતમાં થયો વધારો

More Than 14 Thousand New Corona Cases In Gujarat

Apr 25, 2021, 08:40 PM IST
Today 22 April New Corona Cases In Gujarat PT6M15S

ગુજરાતમાં કોરોનાના નવા 13,105 કેસ નોંધાયા

Today 22 April New Corona Cases In Gujarat

Apr 22, 2021, 08:40 PM IST