aiims

એમ્સમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ પાછી ખેંચાઇ, અતુલ કુમારને હટાવાયા

સીનિયર્સ દ્વારા ડોક્ટર સાથે ગેરવર્તણુંક કરવાનાં મુદ્દે રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા હડતાળ પાડી દેવામાં આવી હતી

Apr 28, 2018, 10:58 PM IST

લાલુએ હોસ્પિટલમાં દાખલ થતા થતા પણ કરી રાજનીતિ: નીતિશ અંગે આપ્યું મોટુ નિવેદન

ચારા ગોટળામાં સજા કાપી રહેલ રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સારવાર માટે દિલ્હી પહોંચાવાનાં છે. દિલ્હીમાં એમ્સમાં સારવાર માટે રવાનાં થતા પહેલા લાલુ યાદવે બિહારની નીતીશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. લાલુએ કહ્યું કે, નીતીશ સરકારનો શાસનકાળ પુરો થવાનો સમય આવી ચુક્યો છે. તેમણે કહ્યું કે, બિહારમાં થઇ રહેલી હિંસક ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સમગ્ર પ્રદેશમાં આગ લગાડવા માંગે છે. 

Mar 29, 2018, 02:06 PM IST

AIIMS માં ગાઇડના ત્રાસથી કંટાળી પીએચડીના વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)ના મામાઇક્રોબાયોલોજી વિભાગના પીએચડીના એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેણે પોતાની સુપરવાઇઝર પર માનસિક ત્રાસ, ગાળાગાળી કરવા અને ફેલોશિપ અપાવવામાં મોડું કરવાનો આરોપ લગાવ્યો. 

Mar 27, 2018, 09:15 AM IST

યમુના એક્સપ્રેસ વે પર બે અકસ્માતોમાં એમ્સના 3 ડોક્ટરો સહિત 5 લોકોના મોત

ઉત્તર પ્રદેશના નોઈડામાં એક ભીષણ રોડ અકસ્માતમાં એમ્સના 3 ડોક્ટરોના દર્દનાક મોત નિપજ્યાં છે. દિલ્હી નજીક નોઈડનાને આગરા સાથે જોડનારા યમુના એક્સપ્રેસ હાઈવે પર રવિવારે મોડી રાતે લગભગ અઢી વાગ્યે થયેલા આ ભીષણ અકસ્માતમાં એમ્સના આશાસ્પદ ડોક્ટરોએ જીવ ગુમાવ્યાં.

Mar 18, 2018, 12:39 PM IST

મેડિકલની છાત્રાએ કરી આત્મહત્યા, સયુસાઈડ નોટમાં લખ્યું, સોરી પપ્પા, હું લડતા લડતા થાકી ગઈ છું

મમતા દિલ્હી સ્થિત એઈમ્સમાં ડર્મેટોલોજી (ચામડીનો રોગ)માં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતી હતી. તે એકેડમિક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કોચ્ચી ગઈ હતી.  

Jan 20, 2018, 06:49 PM IST

એક દિવસ માટે અમારી જીવ જીવે વડાપ્રધાન મોદી: AIIMSનાં ડોક્ટર્સનો પત્ર

અમારા પર દર્દીનાં સગાથી દુર્વ્યવહારથી માંડીને સારવારમાં ઓછા સાધનો અને સ્ટાફ સાથે કામ કરવા સહિતનાં દબાણો હોય છે

Dec 24, 2017, 06:38 PM IST