हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
28/ 0
(7.5)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Air India Crash
Air india crash News
Air India Venture Sacks 4 Senior Staff
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ઓફિસમાં પાર્ટી કરવા બદલ એર ઇન્ડિયાની મોટી કાર્યવાહી, જાણો
Ahemadabad Plane Crash: એર ઇન્ડિયાએ AISATSના 4 વરિષ્ઠ અધિકારીઓ પર મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના થોડા દિવસો પછી જ તે બધા પાર્ટી કરતા જોવા મળ્યા હતા. એર ઇન્ડિયાએ આને અસંવેદનશીલ ગણાવ્યું અને કહ્યું કે આ વર્તન અમારા મૂલ્યો સાથે સુસંગત નથી. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Jun 27,2025, 22:19 PM IST
Insurance Policy Claim
એર ઇન્ડિયા અકસ્માતમાં પોલિસી હોલ્ડર અને નોમિની બંનેનું મોત, હવે કોને મળશે પૈસા
Ahmedabad Plane Crash: 12 જૂને થયેલા વિમાન દુર્ઘટના પછી, વીમા કંપનીઓને આવા ઘણા કેસ મળી રહ્યા છે જેમાં પોલિસી ધારક અને નોમિની બંનેનું મૃત્યુ થયું છે. હવે આ પૈસા કોને મળશે?
Jun 21,2025, 18:12 PM IST
Ahmedabad Air India crash
કાળના જડબાથી પતિને બહાર લાવી પત્ની ! મહીસાગરના ડોક્ટરે ફ્લાઈટ કરી કેન્સલ, જાણો
Air India Crash: ડૉ. ઉમંગ પટેલ 12 જૂને લંડન જવાના હતા, પરંતુ તેમના ભાગ્યને કારણે તેઓ તે વિમાનમાં ચઢી શક્યા નહીં, એ જ વિમાન જે ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું હતું અને જેમાં 241 મુસાફરો અને 10 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતો.
Jun 16,2025, 14:59 PM IST
Air India Crash
“મેડે, મેડે, મેડે…થ્રસ્ટ નથી મળી રહ્યો, પાવર ઓછો થઈ રહ્યો છે, 'બચીશું નહીં', પાઇલટ..
Ahmedabad plane crash: અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 270 લોકોના મોત થયા છે. અકસ્માતના બે દિવસ પછી પાઇલટના છેલ્લા સંદેશ "મેડે...મેડે...પાવર નથી..." નો ઓડિયો સંદેશ સામે આવ્યો છે. અકસ્માત સ્થળે એક બ્લેક બોક્સ મળી આવ્યું છે, જેની તપાસ ચાલુ છે. અકસ્માતના કારણો શોધવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.
Jun 14,2025, 21:18 PM IST
Air India Crash
સવારે ન્યૂઝ પેપરમાં છપાઈ હતી ઈમારતમાં ઘુસી ગયેલ વિમાનની તસવીર, થોડા જ કલાક બાદ...
Air India plane crash: ગુરુવારે બપોરે અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના બોઇંગ કંપનીના 787 ડ્રીમલાઇનર વિમાન સાથે સંકળાયેલી સૌથી ભયાનક દુર્ઘટનાઓમાંથી એક છે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 241 મુસાફરો સહિત 265 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Jun 13,2025, 21:06 PM IST
Ahmedabad Plane Crash
પિતાએ રિક્ષા ચલાવીને ભણાવી, કંપનીએ મોકલી લંડન, પહેલીવાર ફ્લાઈટમા બેઠેલી પાયલની કહાની
Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ફક્ત એક જ વ્યક્તિ બચી શકી છે. આવી સ્થિતિમાં વિમાનમાં સવાર દરેક વ્યક્તિ વિશે અલગ અલગ કહાનીઓ બહાર આવી રહી છે. આ વિમાન દુર્ઘટનામાં પાયલ ખટીક નામની એક યુવતીનું પણ મૃત્યુ થયું છે. પાયલના પિતાએ તેને લોડિંગ રિક્ષા ચલાવીને શિક્ષણ આપ્યું હતું અને તે કંપની વતી લંડન જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.
Jun 13,2025, 10:54 AM IST
air india
6000 અકસ્માત.... 9 હજાર મોત, Boeing ના વિમાનોમાં આખરે શું છે ખામી? ફરી ઉઠ્યા સવાલ
Boeing plane crash: આ પ્રથમ ઘટના નથી જ્યારે બોઇંગનું વિમાન ક્રેશ થયું હોય. આ પહેલા બોઇંગના ઘણા વિમાન ક્રેશ થઈ ચૂક્યા છે. આજથી આશરે એક વર્ષ પહેલા 2024મા સાઉથ કોરિયામાં બોઇંગનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 180 જેટલા મુસાફરોના મોત થયા હતા.
Jun 12,2025, 16:53 PM IST
Trending news
Groundnut oil
છેલ્લા 5 દિવસમાં સીંગતેલ-કપાસિયાના ભાવમાં ભડકો! ડબ્બે 80 રૂપિયા વધ્યાં, જાણો લેટેસ્ટ
Gujarat politics
ગુજરાત કોંગ્રેસમાં મોટી હલચલ, 7 નેતાઓને અચાનક દિલ્હી બોલાવી લેવાયા
White Hair To Black Remedy
મહેંદી અને હેર ડાઈ છોડો, આ છે સફેદ વાળ કાળા કરવાનો રામબાણ દેશી નુસ્ખો, તમે પણ અપનાવો
Unique Cricket Records
W, W, W, W, W, W...6 બોલમાં 6 વિકેટનો ચમત્કાર, આ ટીમના બોલરોએ મચાવ્યો તરખાટ
PM Kisan Samman Nidhi Yojana
પીએમ કિસાનના 20મા હપ્તા પર મોટા અપડેટ, શું 18 જુલાઈએ ખાતામાં આવશે 2000 રૂપિયા?
IPL Controversy
IPLમાં મોટું સ્કેન્ડલ, સનરાઇઝર્સ સાથે જોડાયેલો છે મામલો,હૈદરાબાદ ક્રિકેટ ચીફની ધરપકડ
Save Earth Mission
“આ અંધાધૂંધી નહોતી, તે કોડ હતો..”, અમદાવાદ વિમાન દુર્ઘટનાની ડિકોડિંગની થિયરીમાં દાવો
fitness
જીમમાં આ 5 ભૂલો કરી તો વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ, તરત થઈ જાવ સાવધાન
gujarat
રમત-ગમત ક્ષેત્રે ગુજરાતનું નામ કેવી રીતે થશે અગ્રેસર? સરકારે જણાવ્યો આગામી પ્લાન
Gujarati News
મહેસાણામાં 40 ટકા જમીન કપાતના નવા નિયમોને લઈને વિવાદ; ખેડૂતોના વ્હારે ભારતીય કિસાન..