Ahmedabad Plane Crash:અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એર હોસ્ટેસ રોશની સોંગારેનું પણ અવસાન થયું છે. તે હંમેશા એર હોસ્ટેસ બનવા માંગતી હતી. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ પણ 'Sky Loves Her' છે.