airtel

Airtel એ લોન્ચ કર્યો 148 રૂપિયાનો શાનદાર પ્લાન, 28 દિવસોની વેલિડિટી

એરટેલે પોતાના પ્રીપેડ યૂજર્સ માટે 148 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે જેમાં યૂજર્સને 3GB ડેટા મળે છે. આ દરમિયાન લોકલ, એસટીડી અને રોમિંગ કોલિંગ મફત મળશે. આ ઉપરાંત દરરોજ 100SMS પણ મળે છે. યૂજર્સ આ પ્લાનમાં પણ એરટેલ TV app અને મફત Wynk Music નો લાભ ઉઠાવી શકે છે.

Jul 12, 2019, 08:31 AM IST

Airtel એ લોન્ચ કર્યો 97 રૂપિયાનો શાનદાર પ્રીપેડ પ્લાન્સ, જાણો શું છે તેમાં ખાસ

ટેલિકોમ કંપનીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. રિલાયન્સ જિયોના લીધે દરેક કંપનીને ગ્રાહક જાળવી રાખવા માટે પ્લાનમાં સતત ફેરફાર કરી રહી છે. સાથે જ જરૂરિયાત મુજબ નવા-નવા પ્લાન પણ લોન્ચ કરવામાં આવે છે. પોતાના ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં Airtel એ 97 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. એરટેલની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર હાલ પ્લાનને તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક સર્કલ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. આશા છે કે આગામી દિવસોમાં તેને અન્ય સર્કલમાં પણ લાગૂ કરવામાં આવશે. 

Jul 10, 2019, 01:56 PM IST

Reliance Jioએ પ્લાન્સમાં કર્યો ધરખમ ફેરફાર, DATAમાં ધરખમ વધારો કરાયો

એક રિપોર્ટ અનુસાર ભારતે ગત્ત 6 વર્ષમાં ડેટા 95 ટકા જેટલો સસ્તો થયો છે, તેમાં રિલાયન્સ જિયોનું ખુબ જ મોટુ યોગદાન છે

Apr 28, 2019, 09:47 PM IST

એરટેલે લોન્ચ કર્યો 48 અને 98 રૂપિયાનો પ્લાન, જાણો શું છે સુવિધાઓ

આ પ્લાન તે ગ્રાહકો માટે બનાવવામાં આવ્યો છે જે માસિક બજેટ ડેટા પ્લાન જોઈ રહ્યાં છે, તેને વધુ ડેટાની જરૂર નથી. હાલમાં આ પ્લાન કંપનીની વેબસાઇટ પર અપડેટ થયો નથી. 

Apr 28, 2019, 05:06 PM IST

Airtel એ સસ્તો કર્યો ઇન્ટરનેશનલ કોલ, 75 ટકા સુધી ધટાડ્યા દર

ટેલિકોમ કંપની ભારતી એરટેલે પોતાના પ્રી-પેડ ગ્રાહકો માટે બાંગ્લાદેશ તથા નેપાળ માટે આઇએસડી કોલ દર 75 ટકા સુધી કામ કરી રહી છે. કંપનીના ગ્રાહકોને હવે કોલ દરમાં ઘટાડાને લઇને કોઇ વિશેષ રિચાર્જની જરૂર નથી. એરટેલે એક નિવેદનમાં કહ્યું 'હવે બાંગ્લાદેશ માટે કોલ દર ફક્ત 2.99 રૂપિયા પ્રતિ મિનિટ હશે જે પહેલાં 12 રૂપિયા પ્રતિ મિનિટ હતી. આ 75 ટકા ઘટાડાને બતાવે છે. 

Mar 25, 2019, 06:34 PM IST

TATA SKY અને AIRTEL ડીટીએચ યૂજર્સ માટે ખુશખબરી, મફતમાં જોઇ શકશો IPL 2019

ભારતમાં ક્રિકેટ ફેન્સની સંખ્યા મોટી સંખ્યામાં છે. એવામાં કોઇ પણ આઇપીએલ મેચ જોવા માંગે છે. દેશની બે ડીટીએચ કંપનીઓ-ટાટા સ્કાય અને એરટેલ ડિજીટલ ટીવી દર્શકોના જોશને જોતાં પોતાના યૂજર્સ માટે આઇપીએલ મેચનું પ્રસારણ કરનાર ચેનલને મફતમાં જોઇ શકાઇ છે. સમાચાર છે કે આ કંપનીઓએ આઇપીએલવાળી ચેનલના સબ્સક્રિપ્શનને મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે.

Mar 25, 2019, 10:29 AM IST

Airtel નો આ પ્લાન ખરીદશો તો ફ્રીમાં મળશે 4G હોટસ્પોટ

એરટેલ 4G હોટસ્પોટની સાથે ખાસકરીને બે જ મંથલી રેંટલ પ્લાન ઉપલબ્ધ હોય છે. પહેલો પ્લાન 399 રૂપિયાનો છે, જેમાં એક મહિના માટે 50 GB ડેટા મળે છે.

Mar 14, 2019, 11:51 AM IST

વોડાફોને Jio અને Airtel ને આપી આકરી ટક્કર, સસ્તામાં આપી રહ્યું છે અનલિમિટેડ કોલ અને ડેલી 1GB ડેટા

Vodafone એ એક સસ્તો પ્રીપેડ પ્લાન લોન્ચ કરી જિયો અને એરટેલને આકરી ટક્કર આપી છે. કંપનીએ 119 રૂપિયાનો એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે દરરોજ 1GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં યૂજર્સ ડેલી ફ્રી એસએમએસની સુવિધા આપવામાં આવી રહી નથી.

Feb 5, 2019, 06:03 PM IST

BSNL ની 'ડેટા સુનામી', માત્ર 98 રૂપિયામાં લોન્ચ કર્યો શાનદાર પ્લાન

ટેલિકોમ કંપનીઓમાં પ્રાઇસ વોર ચાલી રહી છે. તમામ કંપનીઓ વધુમાં વધુ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે એક-એકથી ચઢિયાતા પ્લાન ઓફર કરી રહી છે. આ કડીમાં ભારતીય ટેલિકોમ નિગમ લિમિટેડ (BSNL) એ 98 રૂપિયાનો એક પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનની વેલિડિટી 26 દિવસની છે. BSNL એ આ પ્લાનનું નામ ડેટા સુનામી આપ્યું છે. 

Jan 20, 2019, 03:31 PM IST

#10yearchallenge: Reliance Jio એ કહ્યું- મિસકોલના બદલે હવે કલાકો સુધી ઓનગોઈંગ કોલ

સોશિયલ મીડિયા પર #10yearchallenge વાયરલ થઇ ચૂકી છે. તેની શરૂઆત 10 વર્ષમાં ચહેરામાં આવેલા ફેરફારને પોસ્ટ કરવાથી શરૂ થઇ છે, જોકે હવે તેમાં ઘણા પ્રકાર ફેરફારનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. એવામાં ભારતીય કોર્પોરેટ જગત પણ પાછળ નથી. તે પણ ગત 10 વર્ષ દરમિયાન થયેલા રોચક ફેરફારોને રોચક અંદાજમાં રજૂ કરી રહ્યા છે.

Jan 18, 2019, 03:08 PM IST

Reliance Jio અને Airtel ને ટક્કર આપશે Vodafone Idea ની ન્યૂ ઈયર ઓફર

દેશની મુખ્ય ટેલિકોમ કંપનીઓ વચ્ચે મુકાબલો તેજ કરતાં Vodafone Idea પોતાના ગ્રાહકો માટે ન્યૂ ઈયર ઓફર લોંચ કરવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર Vodafone Idea પોતાના ગ્રાહકોને 95 રૂપિયાથી વધુના રિચાર્જ પર 30 રૂપિયાનું Amazon Pay વાઉચર આપશે. આ વાઉચરનો ઉપયોગ વિજળી જેવા યૂટિલિટી બિલ, મોબાઇલ અને ડીટીએચ રિચાર્જની સાથે Amazon.in પર ખરીદી કરવા માટે ઉપયોગ કરી શકશે.

Dec 21, 2018, 10:08 AM IST

Jio vs Airtel: એરટેલે 199ના પ્લાનમાં કર્યો ફેરફાર, હવે મળશે વધુ ડેટા

જૂના પ્લાનમાં ફેરફાર બાદ Airtel તેના યૂઝરને 2.8 જીડી વધુ ટેડા આપી રહી છે. 

Dec 16, 2018, 02:42 PM IST

Jio વિરૂદ્ધ 'મહાગઠબંધન' બનાવશે Airtel અને Vodafone-Idea, શું ગ્રાહક પર થશે અસર?

ભારતીય એરટેલ અને વોડાફોન આઇડિયા જિયોને ટક્કર આપવા માટે ફાઇબર નેટવર્ક શેર કરવા પર વિચાર કરી રહ્યા છે. બસ થોડી યોજના અનુસાર આગામી દિવસોમાં તે એક ભાગીદારી ફાઇબર નેટવર્કની શરૂઆત કરી શકે છે. 

Dec 7, 2018, 11:05 AM IST

Google ભારતમાં લાવ્યું નવી ટેક્નોલોજી, આ પ્રોવાઇડરો સાથે મિલાવ્યો હાથ

'પાર્ટનરશિપ્સ એટ ગૂગલ'ના નિર્દેશક કેરી લેનહાર્ટ હોગને એક નિવેદનમાં કહ્યું કે આગામી થોડા મહિનાઓમાં અમેરિકામાં સ્પ્રિંટ, ઇંગ્લેંડમાં ઈઈ, ભારતમાં એરટેલ અને રિલાયન્સ જિયો અને ઘણા અન્ય દેશોમાં ટ્રફોન અને ગિગ્સ્કી પણ 'ફિક્સલ 3' સ્માર્ટફોન્સ માટે ઈ-સિમની સુવિધા લાવવાની છે.

Dec 5, 2018, 11:34 AM IST

ટેલિકોમ મહામંદી: 6 મહિનામાં 6 કરોડથી વધારે SIM કાર્ડ થઇ જશે બંધ

એક અહેવાલ અનુસાર આગામી 6 મહિનામાં આશરે 6 કરોડ લોકો પોતાના મોબાઇલ SIMને બાય બાય કહી શકે છે

Nov 22, 2018, 06:38 PM IST

રીલાયન્સ Jioની આ સિદ્ધીથી Aitel અને વોડોફોનને થયું મોટું નુકશાન

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીયો (Reliance Jio)એ સપ્ટેમ્બરમાં તેના નેટવર્ક પર 1.3 કરોડ ગ્રાહકોનું જોડાણ કર્યું છે. જ્યારે પ્રતિસ્પર્ધી કંપની ભારતી એરટેલ, આઇડિયા-વોડાફોનને મોટા પ્રામાણમાં નુકશાન થયું છે. 

Nov 3, 2018, 02:19 PM IST

Airtelની ધમાકા ઓફર, મળશે Jio કરતા પણ વધારે લાભ

એરટેલે પણ જીયો બાદ પોતાના નવા પ્લાનની જાહેરાત કરી છે. નવા પ્લાનની સાથે એરટેલે ટેલીકોમ માર્કેટમાં ધમાકો કર્યો છે. આ પ્લાનની કિંમત 419 રૂપિયા રાખવામાં આવી છે. 
 

Sep 16, 2018, 07:27 PM IST

ફક્ત 7900 રૂપિયામાં ખરીદો Samsung ગેલેક્સી નોટ 9, આ રહી રીત

કંપનીનો દાવો છે કે આ પ્રીમિયમ ફોનમાં જોરદાર બેટરી બેકઅપ સાથે ગેમર્સને આકર્ષિત કરવા માટે ક્વિક કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

Aug 13, 2018, 09:46 AM IST

Jio બાદ Airtel પણ લાવ્યું 49નો પ્લાન: 3.5GB સુધી મેળવી શકશો ડેટા

Jioને ટક્કર આપવા માટે Airtelએ પોતાનાં પ્રીપેડ યુઝર્સ માટે બે નવા ઇન્ટરનેટ પેક જાહેર કર્યો

May 24, 2018, 07:00 PM IST

BSNL લાવ્યું'સુનામી ઓફર', જીયો અને એરટેલની ઓફર લાગશે ફીક્કી

જે ઓફર જીયો અને એરટેલ જે કિંમતમાં 1GB ડેટા આપે છે તેનાંથી અડધી કિંમતમાં ઇન્ટરનેટ આપે છે

May 19, 2018, 07:47 PM IST