AK 47 Gun : AK 47 એ ખૂબ જ જાણીતી બંદૂક છે. તમે આ બંદૂક વિશે ઘણીવાર પેપરમાં કે ટીવી પર વાંચ્યું અને સાંભળ્યું હશે. આ એક એવી બંદૂક છે જે યુદ્ધના મેદાનથી લઈને શહેરો સુધી બધે જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે આ બંદૂક કોણે બનાવી છે.