Akshaya Trititya 2026 : અક્ષય તૃતીયા પર બનતા સાત શુભ યોગોમાંનો એક ત્રિપુષ્કર યોગ છે. એવું માનવામાં આવે છે કે આ યોગ દરમિયાન કરવામાં આવેલ કોઈપણ કાર્ય ત્રિગુણાત્મક પરિણામ આપે છે. જો તમે જીવનમાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અથવા કોઈ નવું સાહસ શરૂ કરવા માંગો છો, તો અક્ષય તૃતીયાની રાતે તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે.
Gold-Silver Price Today In Ahmedabad : આજે અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ છે. સોના-ચાંદીના ભાવવધારા વચ્ચે અમદાવાદ, રાજકોટ જેવા ગુજરાતના મોટા શહેરોમાં આજે સોનાની ખરીદારી કેવી છે. ગુજરાતમાં આજે સોનાના ભાવ અને ચાંદીનો ભાવ શું છે, તે જ્વેલર્સ પાસેથી જ જાણીએ.
Zodiac Signs Benefits: આ વર્ષે અક્ષય તૃતીયા ખાસ જ્યોતિષીય સંયોગોને કારણે વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગજકેસરી સહિત અનેક રાજયોગોનું નિર્માણ આ દિવસને ધન, સફળતા અને નવી શરૂઆત માટે ખૂબ જ શુભ બનાવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા કાર્યોનું ફળ શાશ્વત હોય છે, એટલે કે તે ક્યારેય સમાપ્ત થતું નથી. તેથી, આ પ્રસંગ તમારા જીવનમાં કાયમી સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે.
Akha Teej 2026: 19 એપ્રિલ 2026 અને શનિવારે અખાત્રીજ છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર દુર્લભ યોગ સર્જાવાનો છે જેનો લાભ લેવાની ઈચ્છા દરેક વ્યક્તિને હશે. આ વર્ષની અખાત્રીજનું શુભ ફળ પ્રાપ્ત કરવું હોય તો દાનથી ઉત્તમ બીજું કોઈ કાર્ય ન હોય શકે.
આ વખતે અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજના દિવસે અક્ષય યોગ બની રહ્યો છે. સૂર્ય અને ચંદ્રમા બંને પોત પોતાની ઉચ્ચ રાશિમાં હશે. જેનાથી સકારાત્મક ઉર્જા અને શુભ પરિણામો મળશે. અક્ષય એટલે જે ક્યારેય ખતમ ન થાય. એવી માન્યતા છે કે આ દિવસે કરાયેલું દાન, પૂજા અને શુભ કાર્યોનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી. એટલે જ ખાસ કરીને આ દિવસે મુહૂર્ત જોયા વગર લગ્ન, ખરીદી, અને નવા કામની શરૂઆત થાય છે. આ યોગ ખાસ કરીને ધન, કરિયર અને કૌટુંબિક જીવન પર અસર પાડે છે.
Shukra Chandra Gochar on Akshaya Tritiya 2026: અખાત્રીજનો દિવસ માત્ર ખરીદી સુધી સીમિત રહેશે નહીં પરંતુ આ દિવસે શુક્ર અને ચંદ્રમા મળી એવો ખાસ સંયોગ બની રહ્યાં છે જેનાથી ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જવાનું છે. જાણો આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ-કઈ છે.
Gold Rate Prediction : આ વર્ષે અક્ષય તૃતીયા પહેલા સોનાના ભાવ ગયા વર્ષની સરખામણીમાં 60% વધ્યા છે. 19 એપ્રિલે અક્ષય તૃતીયા પર સોનાના ભાવ કયાં સુધી પહોંચશે, તેમજ તમે સસ્તું સોનું કેવી રીતે પ્રી-બુક કરાવી શકો છો, તેના વિશે આ લેખમાં જાણીશું.
Shani Nakshtra Parivartan 2026: અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ પહેલા શનિદેવનું નક્ષત્ર પરિવર્તન થવા જઈ રહ્યું છે, જેનાથી ઘણી રાશિઓના જીવનમાં બદલાવ જોવા મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ પરિવર્તન ઘણી રાશિઓ માટે લાભદાયી સાબિત થઈ શકે છે. જાણો તેની અસર અને શનિદેવને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો.
Akshaya Tritiya 2026: આ વખતે અક્ષય તૃતીયા ખાસ રહેવાની છે. કારણ કે, આ દિવસે અનેક મોટા યોગોનું નિર્માણ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દુર્લભ સંયોગોની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ કેટલીક રાશિઓ માટે આ સમય ધન, કરિયર અને સફળતાની નવી તકો લઈને આવી શકે છે.
Akshaya Tritiya 2026: આ વર્ષે 19 એપ્રિલના રોજ અક્ષય તૃતીયા ઉજવવામાં આવશે. આ દિવસે ગજકેસરી યોગ બની રહ્યો છે, જેને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગના પ્રભાવથી ઘણી રાશિઓને કરિયર, ધન અને જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
Rare Akshay Yog 2026: વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી અનુસાર, આ વર્ષે અક્ષય તૃતીયા એટલે કે 19 એપ્રિલના રોજ સૂર્ય અને ચંદ્ર બન્ને પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન રહેશે. આવી સ્થિતિમાં આ બન્ને ગ્રહોની સ્થિતિથી 'અક્ષય યોગ'નું નિર્માણ થશે. ચાલો જાણીએ કે, આ અક્ષય યોગ કઈ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લઈને આવશે.