amazon

Jeff Bezos એ આવી રીતે ઉભી કરી Amazon કંપની, ગેરેજથી દુનિયાની ટોચની કંપની સુધીની સફર વિશે જાણો

લગભગ 30 વર્ષ સુધી CEO પદ પર રહીને એમેઝોનને દુનિયાભરમાં ઓળખ અપાવનારા બેઝોસ હવે કાર્યકારી અધ્યક્ષની નવી ભૂમિકા ભજવશે. તેની પહેલાં તેમણે ફેબ્રુઆરીની શરૂઆતમાં કહ્યું હતું કે તે પોતાની કંપની બ્લૂ ઓરિજિન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એમેઝોનના CEOનું પદ છોડવા માગે છે.

Jul 6, 2021, 07:40 AM IST

Amazon ના ફાઉન્ડર Jeff Bezos છોડશે સીઈઓનું પદ, Space Flight Mission પર કરશે ફોકસ

દુનિયાના સૌથી અમીર અબજોપતિ અને એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ કંપનીના સીઈઓ પદને 5 જુલાઈએ છોડી દેશે. બેઝોસ હવે સ્પેસ ફ્લાઇટના મિશન પર કામ કરી રહ્યા છે. જાણો તેની યોજના વિસ્તારથી.

Jul 4, 2021, 09:31 PM IST

FREE માં જોઇ શકશો વેબ સીરીઝ, Amazon એ લોન્ચ કરી miniTV સર્વિસ, સબ્સક્રિપ્શનની ઝંઝટ નહી

હવે તમે ફ્રીમાં વેબ (Free Web Series) જોઇ શકશો. જી, હાં સૌથી પોપ્યુલર ઇ-કોમર્સ સાઇટ અમેઝોન (Amazon) એ એક નવી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ miniTV ને લોન્ચ કરી દીધી છે, જેના દ્વારા યૂઝર્સ ફ્રી વેબ સીરીઝ, ફ્રી કોમેડી શોઝ, ફ્રી ટેક ન્યૂઝ, ફૂડ, ફેશન અને બ્યૂટી સહિત ઘણું બધુ કન્ટેટ જોઇ શકશો. 

May 16, 2021, 09:33 PM IST

Amazon Prime મેમ્બર્સને લાગશે મોટો ઝટકો, કોરોનાને કારણે એમેઝોને ભર્યું આ પગલું

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે એમેઝોન ઇન્ડિયાએ એમેઝોન પ્રાઇમ ડે સેલમાં (Amazon Prime Day) પ્રતિબંધ મૂક્યો છે. Amazon Prime Day સેલ જુલાઇમાં વાર્ષિક ધોરણે યોજાય છે

May 9, 2021, 07:16 PM IST

કોરોનાથી પણ ખતરનાક વાયરસથી ડર્યા વૈજ્ઞાનિક, લાવી શકે છે અત્યાર સુધીની સૌથી મોટી મહામારી

બ્રાજીલના માનૌસ (Manaus) સ્થિત ફેડરલ યૂનિવર્સિટી ઓફ અમેઝોનાસના બાયોલોજિસ્ટ માર્સેલો ગોર્ડો અને તેમની ટીમએ કૂલરની અંદરથી ત્રણ પાઇડ ટૈમેરિન વાંદરાની સડેલી લાશ મળી હતી.

May 2, 2021, 10:13 PM IST

Amazon એ કરી મોટી જાહેરાત, 2025 સુધીમાં 1 મિલિયન દુકાનોને જોડશે

એમેઝોન દ્વારા 2025 સુધીમાં, એમેઝોન ઇન્ડિયા (Amazon India) માર્કેટ પ્લેસ પર, ડિજિટલી સશક્તિકરણ અને 1 MM ઓફલાઇન રિટેલર્સ અને પડોશી સ્ટોર્સને ઓનલાઇન લાવવાની યોજના જાહેર કરી છે.

Apr 20, 2021, 06:04 PM IST

108MP કેમેરાવાળો ધાંસૂ ફોન થયો લોન્ચ, Redmi Note 10 Pro Max ના Features એ લોકોને બનાવ્યા દિવાના

Redmi Note 10 Pro Max આજે લોન્ચ થઇ ગયો છે. આ ફોનમાં 108MP નો કેમેરો મળી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જોરદાર કેમેરા સાથે સસ્તો ફોન હાલ ભારતીય બજારમાં ઉપલબ્ધ છે. 

Mar 19, 2021, 06:34 PM IST

Amazon Prime Video ફરી મુશ્કેલીમાં, આ અભિનેત્રીના ફોટાનો એસ્કોર્ટ તરીકે થયો ઉપયોગ 

સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ વીડિયો (Amazon Prime Video) ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતી. તાંડવ વેબ સિરીઝને લઈને ઉઠેલા વિવાદ બાદ હવે વધુ એક વિવાદ ઊભો થયો છે.

Mar 4, 2021, 09:40 AM IST

Company Logo: કેમ AMAZON ના લોગોમાં નીચે તીર જેવું નિશાન છે? શું કાંકરીયાની ડિઝાઈન અને SBIના લોગોનું છે કોઈ કનેકશન?

જાણો કંપનીના લોગો અને તેની ડિઝાઈનનું રહસ્યઃ અમે તમને જણાવીશું કે લોગોના કારણે કંપનીને શું ફરક પડે છે.લોગો કેમ હોવા જોઈએ.કંપનીના લોગો ક્રિએટીવ બનાવવામાં આવે છે.

Mar 1, 2021, 04:54 PM IST

Amazon Fest Sale: હોમ એપ્લાયન્સ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, ખરીદવા માટે તમારી પાસે છે ઓછો સમય

જો તમે ગરમીની સિઝનમાં હોમ એપ્લાયન્સ ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખુબજ ફાયદાકાર સાબિત થઈ શકે છે. ઈકોમર્સ સાઇટ એમેઝોન પર Amazon Summer Appliance Fest ની શુરૂઆત થઈ ગઈ છે અને 28 ફેબ્રુઆર 2021 સુધી રહશે

Feb 27, 2021, 06:49 PM IST

OTT અને મીડિયા પ્લેટફોર્મ્સ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન્સ , ખુબ જ કડક કરવામાં આવ્યા નિયમો

કેન્દ્ર સરકારે OTT, ન્યૂઝ પોર્ટલ, અને સોશિયલ મીડિયા માટે ગાઈડલાઈન્સની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે આ ગાઈડલાઈન્સ અંગે જાણકારી આપી. નવી ગાઈડલાઈન્સના દાયરામાં ફેસબુક,  ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ આવશે.

Feb 25, 2021, 02:32 PM IST

Reliance-Future Deal: દિલ્હી HC એ મુકેશ અંબાણીને આપ્યો મસમોટો ઝટકો, જાણો શું છે મામલો

રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપ ડીલ પર મુકેશ અંબાણી  (Mukesh Ambani) ને જોરદાર ઝટકો મળ્યો છે. દિલ્હી હાઈકોર્ટે લગભગ 25000 કરોડ રૂપિયાની આ ડીલ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

Feb 3, 2021, 10:32 AM IST

Amazon ના CEO પદેથી રાજીનામું આપશે Jeff Bezos, હવે Andy Jassy સંભાળશે આ જવાબદારી

અમેઝોન (Amazon) ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જેફ બેજોસ પોતાના પદેથી રાજીનામું આપવાના છે. તેઓ આ વર્ષના અંત સુધીમાં પદ છોડશે.

Feb 3, 2021, 09:56 AM IST

ઓનલાઈન મંગાવ્યું ગાયનું છાણ પણ 'કેક' સમજીને ખાઈ ગયો, પછી જે થયું તે પેટ પકડીને હસાવે તેવું છે

આ મહાશયે કેક સમજીને આ સુંદર બિસ્કીટ જેવા દેખાતા છાણને મંગાવ્યું અને પછી સ્વાદ પણ ચાખ્યો. હાલ આ છાણનું રિવ્યૂની આ પોસ્ટ ઘણી જ વાયરલ થઈ રહી છે. 

Jan 22, 2021, 12:51 PM IST

Amazon Republic Day Sale આજથી શરૂ, મળી શકે છે 70 ટકા સુધીનું Discount

દર વર્ષની જેમ આ વર્ષે પણ Amazon Republic Day Sale શરૂ થઈ ગયો છે. આ વખતે તમારે સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવીમાં શાનદાર ઓફર્સ મળી રહી છે. 19 જાન્યુઆરીથી Amazon Prime Members માટે સેલ ઓપન થઈ ગયો છે.

Jan 19, 2021, 09:40 AM IST

Apple-Amazon એ 'પાર્લર' એપને પોતાના પ્લેટફોર્મ પર હટાવી,જણાવ્યું આ કારણ

આઇટી સેક્ટરની દિગ્ગજ કંપનીઓ એપલ (Apple) અને અમેઝોન (Amazon)એ માઇક્રો બ્લોગિંગ સોશિયલ મીડિયા એપ પાર્લર (Parler)ને હિંસાની ધમકીઓ તથા અવૈધ ગતિવિધિઓના લીધે પોત-પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરી દીધી છે. 

Jan 11, 2021, 12:04 AM IST

1 જાન્યુઆરી 2021થી Amazon પર 'Mega Salary Days' Sale, આ વસ્તુ પર મળી શકે છે મોટું ડિસ્કાઉન્ટ

વર્ષ 2020 દુનિયા માટે એક ખરાબ વર્ષ સાબિત થયું છે. આશા છે કે, આવનારું નવું વર્ષ 2021 સૌ કોઈ માટે સારું સાબિત થયા. કોરોના વાયરસ (Coronavirus)ના કારણે આ વખતે તહેવાર, શોપિંગ અને સેલ તમામ પર ખરાબ અસર પાડી છે

Dec 29, 2020, 06:05 PM IST

ફેસ્ટિવલ સીઝનમાં કસ્ટમરને મળશે લોકર ફ્લેવર, Amazon એ કરી મોટી જાહેરાત

ઇ-કોમર્સ ક્ષેત્રની પ્રમુખ કંપની અમેઝોન ઇન્ડિયાના આ વર્ષે તહેવારની સેલના એક લાખથી વધુ સ્થાનિક દુકાન, કરિયાણા સ્ટોર તથા ગલી-મહોલ્લાના સ્ટોર જોડાવવાના છે. કંપનીએ રવિવારે તેની જાણકારી આપી.

Oct 4, 2020, 07:41 PM IST

Amazon એ કર્યો મોટો ખુલાસો, કહ્યું લગભગ 20,000 કર્મચારી છે કોરોના સંક્રમિત

Amazon (અમેઝોન)એ ગુરૂવારે જણાવ્યું કે અમેરિકામાં કામ કરી રહેલી કંપનીના લગભગ 20,000 કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત છે અથવા તેના સંક્રમિત હોવાની આશંકા છે.

Oct 2, 2020, 05:55 PM IST

HDFC Bank તહેવારો માટે લાવી ધમાકેદાર ઓફર, ગામ હોય કે શહેર દરેક જગ્યાએ મળશે ફાયદો

ખાનગી ક્ષેત્રની બેંક HDFC Bank એ તહેવારને ધ્યાનમાં રાખતાં ગ્રાહકોને  ‘Festive Treats’ 2.0’ ઓફર આપવાની તૈયાર કરી છે.

Sep 30, 2020, 11:24 PM IST