amazon

Online Shopping Tips: ફેસ્ટિવલ સીઝનમાં આ રીતે મેળવો વધુમાં વધુ ડિસ્કાઉન્ટનો લાભ

આ ફેસ્ટિવલ સેલમાં તમને ઘણી પ્રોડક્ટ્સ પર કેશબેક ઓફર પણ આપવામાં આવશે. જો તમે કોઇ ખાસ બેંકના કાર્ડનો ઉપયોગ કરો છો તો તમે કોઇને કોઇ ઇ-કોમર્સ સાઇટ પર કેશબેકની ઓફર મળી જશે. આ કેશબેક ઓફર 5 ટકાથી માંડીને 10 ટકા સુધી હોય છે.

Sep 28, 2019, 02:59 PM IST

ફ્લિપકાર્ટ અને એમેઝોનની વધી શકે છે મુશ્કેલી, સેલ પર બેન લગાવવાની માંગ

તહેવારની સિઝન દરમિયાન વિભિન્ન ઇ-કોમર્સ પ્લેટફોર્મો દ્વારા આપનાર મોટું ડિસ્કાઉન્ટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)ના નિયમોના વિરૂદ્ધ છે.

Sep 16, 2019, 01:03 PM IST

અમેઝનની જેમ કેનેડાના જંગલોમાં પણ લાગી રહી છે વારંવાર આગ

કેનેડાના અલ્બર્ટા રાજ્યમાં આ વર્ષે દેશના અન્ય કોઈ પણ રાજ્ય કરતાં વધુ આગ લાગી છે અને અહીં સૌથી વધુ જંગલોનો સફાયો થયો છે.
 

Aug 31, 2019, 07:42 PM IST

અમેઝનના વર્ષાવનોમાં આગઃ આખરે બ્રાઝીલે ફ્રાન્સની 20 મિલિયન ડોલરની મદદ સ્વીકારી

બ્રાઝિલિયાઃ 'ધરતીના ફેફસાં' કહેવાતા અમેઝનના જંગલમાં છેલ્લા કેટલાય દિવસથી વિકરાળ આગ લાગેલી છે, જેને કાબુમાં લેવા માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, પરંતુ હજુ સુધી આ આગ પર કાબુ મેળવી શકાયો નથી. બુધવારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારોએ જણાવ્યું કે, અમેઝનના વર્ષાવનો અંગે એક સર્વસામાન્ય નીતિ બનાવવા માટે દક્ષિણ અમેરિકાના દેશો એક્ઠા કરશે.

Aug 28, 2019, 11:19 PM IST

વિવોએ લોન્ચ કર્યો S સિરીઝનો નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વીવો (Vivo) એ આ વર્ષની શરૂઆતમાં જ પોતાના ઘણા દમદાર સ્માર્ટફોનને લોન્ચ કર્યા છે. વીવોના સ્માર્ટફોન શાનદાર ફીચર્સ અને બજેટના લીધે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. તાજેતરમાં વીવોએ પોતાનો નવો સ્માર્ટફોન  Vivo S1 લોન્ચ કર્યો છે. Vivo S1 આ વર્ષે માર્ચમાં ઇંડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યા હતો.

Aug 23, 2019, 09:04 AM IST

અમેઝોને હૈદરાબાદમાં પોતાના વિશ્વમાં સૌથી મોટા કેમ્પસનું કર્યું ઉદઘાટન

ઇ કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોને હૈદરાબાદમાં વિશ્વમાં પોતાના સૌથી મોટા કેમ્પસનું ઉદ્ધાટન કર્યું

Aug 22, 2019, 11:41 PM IST

વિશ્વનાં ફેફસા ગણાતા એમેઝોનનાં જંગલોમાં વિકરાળ આગ, અનેક દુર્લભ પ્રાણીના મોત

બ્રાઝીલ સરકારની લાલીયાવાડીના કારણે હાલ આગે વિરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને તેના કારણે વિકટ સ્થિતી પેદા થઇ છે

Aug 22, 2019, 06:48 PM IST

Amazon પર શરૂ કરો પોતાનો બિઝનેસ, પહેલા દિવસથી થશે કમાણી

કોમર્સ વેબસાઇટ પર શોપિંગ કરવાનું હાલમાં ભારે ચલણ છે. આનાથી ગ્રાહકોની સાથેસાથે નાના નાના વેપારીઓને પણ પોતાની વસ્તુ વેચવા માટે નવી ચેનલ મળી ગઈ છે.

Aug 22, 2019, 05:00 PM IST

રક્ષાબંધન પહેલા Amazon પર આ સ્માર્ટફોન પર શાનદાર ડિસ્કાઉન્ટ

Samsung Galaxy M30 જેમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરર્નલ મેમરી છે. આ ફોન પર પ્રાઇમ મેમ્બર્સને 2500 રૂપિયાની છૂટ મળી રહી છે.

Aug 12, 2019, 08:00 PM IST

Amazonની એક ભુલ અને 9 લાખનો કેમેરો વેચાઈ ગયો 6500 રૂપિયા !

આ વર્ષે 15 અને 16 જુલાઈના દિવસે બિગ બિલિયન ડે સેલનું આયોજન કરવામાં આવ્યું હતું

Jul 22, 2019, 09:20 AM IST

Prime Day સેલ પર અમેઝોનના કર્મચારીઓએ દુનિયાભરમાં શરૂ કર્યું વિરોધ પ્રદર્શન

વિશ્વની દિગ્ગજ ઓનલાઇન ઇ-કોમર્સ કંપની અમેઝોનની પ્રાઇમ ડે સેલ પર કર્મચારીઓએ દુનિયાભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. કર્મચારીઓ આ પ્રદર્શન કંપનીની નીતિઓ વિરૂદ્ધ કરી રહ્યા છે. અમેરિકાથી માંડીને બ્રિટન અને જર્મની ઉપરાંત ઘણા દેશોમાં આ વિરોધ પ્રદર્શન એટલા માટે થઇ રહ્યા છે જેથી કંપની કર્મચારીઓ માટે પોતાની નિતીઓમાં ફેરફાર કર્યા.

Jul 17, 2019, 12:35 PM IST

આજથી 2 દિવસ માટે Amazon પર 'મહાસેલ', હજારો પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ

આજથી અમેઝોન (Amazon) પર બે દિવસ માટે પ્રાઇમ ડે સેલની શરૂઆત થઇ રહી છે. આ સેલમાં વેબસાઇટ પર 1000થી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે. જો તમે HDFC કાર્ડ દ્વારા શોપિંગ કરો છો તો 10 ટકા ડિસ્કાઉન્ટ તાત્કાલિક મળશે. ભારત સહિત 18 દેશોમાં પ્રાઇમના 10 કરોડ સભ્ય છે. પ્રાઇમ નાઉ પર બેંગલુરૂ, મુંબઇ, નવી દિલ્હી અને હૈદ્વાબાદ જેવા શહેરોમાં ઘણા સમાનની બે કલાકમાં ફાસ્ટ ડિલિવરીની સુવિધા મળશે. 

Jul 15, 2019, 10:04 AM IST

યુવાનોની Amazonની જબરદસ્ત ગિફ્ટ, જાહેર કરી બમ્પર ઓફર

આ ઓફરનો લાભ લેવા માટે પ્રાઇમ મેમ્બર બનવું પડશે અને એ માટે Amazon.in પર સાઇનઅપ કરવું પડશે

Jul 13, 2019, 04:39 PM IST

ફક્ત 1,000 રૂપિયામાં Amazon પર બુક કરો દેશની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક, તમારા અવાજથી થશે સ્ટાર્ટ!

ભારતીય બજારમાં થોડા દિવસો પહેલાં Revolt ઇંટેલ પ્રાઇવેટ લિમિટેડે દેશની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક રજૂ કરી હતી. હવે કંપનીએ પોતાની આ ઇલેક્ટ્રિક બાઇક Revolt RV 400 નું ઓનાલાઇન બુકિંગ પણ શરૂ કરી દીધું છે. તમે આ બાઇકને ફક્ત 1,000 રૂપિયામાં ઓનલાઇન શોપિંગ સાઇટ (અમેઝોન) Amazon પરથી સરળતાથી બુક કરી શકો છો. 

Jul 12, 2019, 04:04 PM IST

Amazon નો પ્રાઇમ સ્પેશિયલ સેલ 15-16 જુલાઇએ, 1000થી વધુ નવી પ્રોડક્ટ કરશે લોન્ચ

ઇ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) પોતાના પ્રાઇમ કસ્ટમર માટે 15 અને 16 જુલાઇના રોજ સ્પેશિયલ સેલ લાવી રહ્યું છે. આ સેલમાં 1000 થી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે. એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતાં 10 ટકાનું તાત્કાલિક ડિસ્કાઉન્ટ મળશે, સાથે જ બોનસ ઓફર પણ મળશે.

Jun 27, 2019, 01:59 PM IST

Amazonના jeff bezos જેટલા અબજોપતિ બનવાના ચાર ખાસ મંત્ર  

અમેઝોનના CEO જેફ બેજોસની ગણતરી દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ તરીકે થાય છે. જેફ બેજોસ (Jeff Bezos) અમેઝોન (Amazon)ના ફાઉન્ડર અને સીઈઓ છે. 

Jun 18, 2019, 08:10 AM IST

અમેઝોન પર એક બ્રાંડ એવી, જેનું નામ છે 'ભેંસની આંખ', જાણો તેના પર શું મળે છે?

એક ભારતીય કંપનીએ પોતાની બ્રાંડનું નામ 'ભેંસની આંખ' રાખ્યું છે, જેનો આશય આશ્વર્ય અથવા આંચકો લાગવા સાથે છે. આ ચંપલોનું વેચાણ અમેઝોન ઇન્ડીયા પર થઇ રહ્યું છે અને કંપનીની એપમાં ભેંસ લખીને સર્ચ કરવાથી ભેંસની આંખ ચંપલો જોવા મળે છે. કંપની આ ચંપલો ઉપરાંત ઘણી પ્રોડક્ટ બનાવે છે. 

Jun 7, 2019, 09:45 AM IST

અમેઝોન, વોલમાર્ટ-ફ્લિપકાર્ટનો ધંધો ખતમ કરવા તૈયાર છે રિલાયન્સ રિટેલ: રિપોર્ટ

રિલાયન્સે વર્ષ 2003માં મોનસૂન હંગામા ટેરિફ પ્લાનની સાથે ટેલિકોમ સેક્ટરમાં પગ મુક્યો હતો જેમાં વોઇસ કોલ માટે ત્યારે 2 રૂપિયા પ્રતિ મિનિટના દરથી ઘટીને ફક્ત 40 પૈસા પ્રતિ મિનિટના દર પર આવી ગયો હતો. ત્યા

May 22, 2019, 01:02 PM IST

વોરેન બફે આ મોટી કંપનીના વિશે જણાવ્યું, જણાવી આ ખાસ વાત

વોરેન બફેની કંપની બર્કશાયર હૈથવેનો ઇ-કોમર્સ અમેઝોનમાં 31 માર્ચ સુધી 90.4 કરોડ ડોલરનો શેર હતો. મીડિયા રિપોર્ટ દ્વારા આ જાણકારી મળી છે. સીએનબીસીની એક રિપોર્ટ અનુસાર અમેરિકન સિક્યોરિટી એન્ડ એક્સચેંજ કમીશને આ વાતનો ખુલાસો કર્યો છે બર્કશાયરે અમેઝોનમાં માર્ચના અંત સુધી 4 લાખ 83 હજાર 300 શેર પર દાવ લગાવ્યો હતો. રિપોર્ટ અનુસાર આ રોકાણમાં અમેઝોનની આઉટસ્ટેડિંગ ઇક્વિટી ફક્ત 0.1 ટકા રહી.

May 17, 2019, 03:30 PM IST

Amazon એ આપી બિઝનેસ કરવાની મોટી ઓફર, પૈસા વિના શરૂ કરી શકો છો કામ

દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અમેઝોનએ પોતાના કર્મચારીઓને પોતાની સાથે બિઝનેસ કરવાની મોટી ઓફર કરી છે. કંપની ઇચ્છે છે કે તેના કર્મચારી નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરે. એટલું જ નહી કંપની બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક મદદ તરીકે 7 લાખ રૂપિયા પણ આપશે. એટલે કે બિઝનેસ શરૂ કરવા માટે કર્મચારીઓને કોઇ પૈસા ખર્ચ કરવા નહી પડે.

May 14, 2019, 02:40 PM IST