Gujarat Weather Update: દેશભરમાં હવામાનના મિજાજમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ ભીષણ ગરમીએ રેકોર્ડ તોડ્યા છે, તો બીજી તરફ આગામી 48 કલાકમાં 12 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે અને કરા પણ પડી શકે છે.
Ambalal Patel forecast: ગુજરાતમાં ઉનાળો હવે તેના અસલી મિજાજમાં જોવા મળી રહ્યો છે. આકાશમાંથી વરસી રહેલી અગનજ્વાળાઓને કારણે રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 48 કલાકમાં તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થવાની પૂરેપૂરી શક્યતા છે.
Ambalal Patel forecast: આ વર્ષે ગુજરાતમાં ઉનાળો અને ચોમાસું બંને રમત રમાડવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. એપ્રિલથી જૂન દરમિયાન ગુજરાત સહિત દેશભરના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે. એક તરફ ભારતીય હવામાન વિભાગે આકરી ગરમી અને હીટવેવની ચેતવણી આપી છે, તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અને ચક્રવાતની આગાહી કરીને સૌને ચોંકાવી દીધા છે.
Ambalal Patel's Big Prediction: ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આમ, અમદાવાદીઓ સહિત રાજ્યભરના લોકોએ ગરમી અને અચાનક આવતા વરસાદ એમ બંને માટે તૈયાર રહેવું પડશે.
Ambalal Patel's Big Prediction: ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી લોકોને દઝાડી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ રાજ્યમાં આજથી સતત ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ એટલે કે 'માવઠું' પડી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને જોતા ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા અને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.
Ambalal Patel's Big Prediction: રાજ્યમાં ગરમી અને વરસાદ અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી દિવસોમાં આખા રાજ્યમાં અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઊંચકાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ 19 થી 21 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવશે.
Ambalal Patel Gujarat Monsoon: ગુજરાતમાં ઉનાળાનો પારો જેમ જેમ વધી રહ્યો છે, તેમ તેમ લોકોના મનમાં એક જ સવાલ ફરી રહ્યો છે કે આ વખતે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું કેવું રહેશે? હવામાન વિભાગના નબળા વરસાદની આગાહી વચ્ચે હવે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેશે.
Ambalal Patel's Big Prediction: ગુજરાતમાં કાળઝાળ ગરમી હવે પોતાની અસલી રૂપ બતાવી રહી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. આગામી દિવસોમાં ગુજરાતીઓએ બેવડી ઋતુનો સામનો કરવો પડી શકે છે, જેમાં એકતરફ આકરી ગરમી અને બીજી તરફ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં છૂટાછવાયા ભાગોમાં મહત્તમ તાપમાન 40 સે. થી વધુ રહેવાની સંભાવના છે.
Ambalal Patel's Big Prediction: ગુજરાતમાં અત્યારે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ કાળઝાળ ગરમી લોકોને અકળાવી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરીને સૌની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સમાચાર માઠા સાબિત થઈ શકે છે. 15મી એપ્રિલની રાતથી પશ્ચિમ હિમાલયના પ્રદેશોમાં એક નવું નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેની અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળશે.
Unseasonal Rain Forecast Gujarat: ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને ચિંતાજનક આગાહી કરી છે. બીજી બાજુ આ વર્ષે ચોમાસામાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાનો અંદાજ છે. જ્યારે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. ત્યારબાદ તે આગળ વધતા ભોપાલ સહિત મધ્ય ભારતમાં 15 થી 20 જૂન વચ્ચે દસ્તક દેશે.
Ambalal Patel's Big Prediction: હાલમાં સમગ્ર દેશ સહિત ગુજરાતના હવામાનમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. કુદરત જાણે બેવડા મિજાજમાં હોય તેમ એકતરફ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, તો બીજીતરફ વાદળછાયા વાતાવરણ અને ચક્રવાતની દહેશતે લોકોમાં મૂંઝવણ ઊભી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી દિવસો જનજીવન અને ખેતી માટે પડકારજનક સાબિત થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોને અસહ્ય બફારા અને અકળામણનો સામનો કરવો પડશે. સામાન્ય રીતે સૂકી ગરમી કરતાં ભેજવાળી ગરમી વધુ પરેશાન કરતી હોય છે.
Ambalal Patel's Big Prediction: ગુજરાતમાં ઉનાળાનો મિજાજ હવે આકરો બની રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને એક ભયાનક આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યભરમાં સખ્ત ગરમી પડવાની શક્યતા છે, જેની અસર જનજીવન અને ખેતી બંને પર જોવા મળશે.
Gujarat Weather 2026: ગુજરાત સહિત આજે દેશભરમાં હવામાન સ્વચ્છ અને કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયાથી ઉત્તર ભારતમાં વરસાદે ખુશનુમા વાતાવરણ લાવ્યું છે, પરંતુ હાલ આગાહી સામે આવી છે કે આગામી સપ્તાહે તાપમાનમાં વધારો થઈ શકે છે, જેના કારણે ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગે 16 એપ્રિલ સુધી હવામાન અપડેટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ કે આ અઠવાડિયામાં ગુજરાત સહિત દેશભરમાં હવામાન કેવું રહેશે. ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધશે. આગામી ત્રણ દિવસ ઉચ્ચતમ તાપમાનમાં 2-3 ડિગ્રીમાં વધારો થશે. દરિયા કિનારાના જિલ્લાઓમાં બફારો રહેશે. સૌથી વધુ ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં તાપમાન વધશે.
Gujarat Gujarat Weather: વર્ષ 2026માં ભારતમાં ચોમાસુ નબળું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સામાન્ય કરતાં લગભગ 6% ઓછો વરસાદ પડશે. સ્કાયમેટ મુજબ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન કુલ વરસાદ LPA ના 94% રહેશે. મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો રહેશે, જ્યારે ઉત્તરપૂર્વમાં સારો વરસાદ પડવાની ધારણા છે. અલ નીનોની અસર દુષ્કાળનું જોખમ વધારી શકે છે.
Gujarat Monsoon 2026: ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. એક તરફ કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે, તો બીજી તરફ કમોસમી વરસાદ ગુજરાતના ખેડૂતો માટે 'આફત' બનીને ત્રાટક્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધમધોકાર વરસાદ અને ગાજવીજ સાથે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આકાશમાંથી ફરી વરસાદી તુટી પડી શકે છે. કચ્છથી લઈને દાહોદ સુધી, રાજકોટથી લઈને વડોદરા સુધી બે દિવસ આંધી તોફાન અને વીજળીના કડકા-ભડકા સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
Gujarat Weather 2026: ગુજરાતમાં હાલ ડબલ સીઝનનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર આપ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે રાજ્યના 18 જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની સાથે સાથે 7 એપ્રિલના રોજ 30 થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા થવાની પણ ચેતવણી આપવામાં આવી છે. બદલાતા હવામાનને કારણે ઉભા પાક અને બાગાયતી ખેતીને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે.
Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, રાજ્યમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે આગામી 7 એપ્રિલના રોજ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ અચાનક આવેલા પલટાને કારણે જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે.
Gujarat Weather Forecast Update: ગુજરાતમાં ભર ઉનાળાની શરૂઆતે જ કુદરતે મિજાજ બદલ્યો છે અને અનેક વિસ્તારોમાં ચોમાસા જેવા માહોલ બનાવી દીધો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સમગ્ર રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે.
Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે કુદરતે પોતાનો મિજાજ બદલ્યો છે. ઉનાળાના આકરા તાપમાં અચાનક જ વરસાદી આફત આવી પડતા અનેક જિલ્લાઓમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે માવઠાની ગંભીર આગાહી કરી છે. મે મહિનામાં બંગાળની ખાડીમાં ભારે વાવાઝોડાની શક્યતા છે. જેના કારણે ખેડૂતોથી લઈને સામાન્ય જનતા સુધી સૌ કોઈ ચિંતામાં છે.
Ambalal Patel's big prediction: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. હમણાં આગામી 48 કલાકમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવી રહ્યો છે. જેની અસર અરબ સાગરનો ભેજ ખેંચાઈ શકે છે. બંગાળના ઉપસાગરનો ભેજ પણ ખેંચાઈ શકે. 3-6 એપ્રિલ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં દ્વારકા ઓખા જામનગર ભાગોમાં વિસ્તારમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વધુ વરસાદની શક્યતા રહેશે.
Unseasonal Rain Forecast Gujarat: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયેલો છે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ કુદરતનો મિજાજ કંઈક અલગ જોવા મળી રહ્યો છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી એપ્રિલથી જૂન મહિના સુધીના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરીને ગુજરાતીઓ અને જગતના તાતને આગજ કરી દીધા છે. જેમાં માવઠું, તેજ પવન અને હીટવેવ એમ ત્રણેય મોરચે રાજ્યમાં ફેરફારો જોવા મળશે.
Ambalal Patel's big prediction: ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો તાપ છે, તો બીજી તરફ વાતાવરણ અચાનક પલટી મારતું જોવા મળી રહ્યું છે. ઉનાળાની વચ્ચે જ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો શું છે હવામાનનો તાજો અંદાજ? ખેડૂતો માટે આ બદલાતું વાતાવરણ કેટલું જોખમી બની શકે?