anupamaa

Anupamaa: અમદાવાદ પાછા ફરતાની સાથે જ ઘરના ગેટ પર વનરાજને મળશે લગ્નની ભેટ!, કાવ્યાની તો આંખો ફાટી જશે

વનરાજ-કાવ્યાની ઘરમાં એન્ટ્રી થાય પહેલા એક મોટો ડ્રામા થશે.

Jun 10, 2021, 03:12 PM IST

'Anupamaa' શોમાં આવ્યું નવું ટ્વિસ્ટ, વનરાજને અનુપમાની નજીક જોઈ ગુસ્સે થઈ કાવ્યા

Anupamaa: અનુપમામાં એક બાદ એક ટ્વિસ્ટ જોવા મળી રહ્યાં છે. ફેન્સ વનરાજ અને કાવ્યાના લગ્નથી ચોંકી ગયા છે. તો હવે અનુપમા હોસ્પિટલમાંથી પરત ફરવાની છે. 

Jun 8, 2021, 06:57 PM IST

ખુબ ખાસ છે Anupamaa ની લવ સ્ટોરી, લગ્ન માટે વિદેશથી નોકરી છોડી આવ્યો હતો પતિ

ટીવી શો 'અનુપમા' (Anupamaa) આ દિવસમાં છવાયો છે. સીરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી રૂપાલી ગાંગુલી  (Rupali Ganguly) ની કહાની લોકોને ખુબ પસંદ આવી રહી છે. આમ તો સીરિયલના ટ્રેક પ્રમાણે અનુપમાના તેના પતિ વનરાજ સાથે છુટાછેડા થઈ ગયા છે પરંતુ અસલ જિંદગીમાં અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલીના પતિ તેને ખુબ પ્રેમ કરે છે અને તેના માટે ગમે તે કરી શકે છે. 
 

Jun 7, 2021, 09:42 PM IST

Anupamaa ને મરવા માટે છોડી ગયા ડો. અદ્વૈત? સોશિયલ મીડિયા પર 'શો'ને કહ્યું અલવિદા

અનુપમા (Anupamaa) સીરિયલમાં આ દિવસોમાં ચર્ચામાં આવનાર ડો. અદ્વૈતે શો છોડી દીધો છે. તેમણે આ વાતની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપી છે. 
 

Jun 7, 2021, 06:25 PM IST

અનુપમા અને કાવ્યાને છોડો...ખરેખર તો 'વનરાજ'ના દિલમાં વસે છે આ હસીના, જુઓ PHOTOS

આજે અમે તમને જણાવીશું કે સુધાંશુની અસલ લાઈફ કેવી છે અને તેની રિયલ લાઈફમાં લેડી લવ કોણ છે....
 

Jun 6, 2021, 02:39 PM IST

Anupamaa Spoiler Alert: અનુપમાનું સૌથી મોટુ ટ્વિસ્ટ તમને ચોંકાવી દેશે, શું અનુપમાનું થઈ જશે મોત?

હવે અનુપમાનું શું થશે? શું તેનું મોત થશે? આ એક ટ્વિસ્ટ છે જેની પુષ્ટિ માત્ર શોના મેકર્સ કરી શકે છે. 

Jun 5, 2021, 06:56 PM IST

Anupamaa ના કલાકારોને તો તમે ઓળખો છો, પણ આ બધા કેટલું ભણીને સીરિયલમાં આવ્યાં છે એ પણ જાણી લો...

નવી દિલ્લીઃ રિયલ લાઈફ અને રિલ લાઈફ એક બીજાથી અલગ હોય છે. જે પાત્રો ટીવી કે સીરિયલમાં કોઈ ભૂમિકા ભજવતા દેખાતા હોય એ જ લોકો વાસ્તવિક જીવન એટલેકે, Real Life માં કંઈક જુદાં જ હોય છે. અનુપમા સીરિયલમાં વિવિધ ભૂમિકા ભજવતા પાત્રો વાસ્તવિક જીવનમાં કેટલું ભણેલાં છે એ જાણશો તો તમારા પણ હોશ ઉડી જશે. આ તમામ કલાકારો પાસે મોટી-મોટી ડિગ્રીઓ હોવા છતાં તેઓ એક્ટીંગના ફિલ્ડમાં આવ્યાં અને અહીં પણ પોતાનું ટેલેન્ટ
દેખાડ્યું.

Jun 5, 2021, 03:40 PM IST

Anupamaa Spoiler Alert: વનરાજ-કાવ્યાના લગ્નએ મચાવી દીધી ધમાલ, પણ હવે કાવ્યાને ભારે પડશે ધાક ધમકીઓ!

કાવ્યા અને વનરાજના લગ્ન થઈ ગયા પરંતુ ડ્રામા હજુ પણ ચરમસીમાએ છે. હવે અનુપમામાં શું થશે તે ખાસ જાણો. 

Jun 4, 2021, 03:45 PM IST

‘ANUPAMAA’: વનરાજ સાથે લગ્ન તો થશે પણ કાવ્યાને મળવાનો છે મોટો આઘાત!, જબરદસ્ત Twist આવશે 'અનુપમા'માં

 સ્ટાર પ્લસ પર આવતી અનુપમા (Anupamaa) સિરિયલમાં એક પછી એક આવતા જોરદાર વળાંકથી દર્શકોનું જબરદસ્ત મનોરંજન થઈ રહ્યું છે. એમા પણ અનુપમાનું એકદમ રણચંડી જેવું સ્વરૂપ જોઈને તો દર્શકો છક થઈ ગયા છે. હવે આગળ શું આવશે તેની આતુરતા દર્શકોમાં વધી ગઈ છે.

Jun 3, 2021, 01:33 PM IST

Anupamaa: વનરાજ કાવ્યાને પાઠ ભણાવશે, વરરાજા બની મંડપમાં પહોંચશે સુધાંશુ પાંડે અને...

પ્રખ્યાત ટીવી શો 'અનુપમા'માં (Anupamaa) આ દિવસોમાં એક પછી એક ઘણા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. અનુપમા અને વનરાજ (Anupama And Vanraj) છૂટા થયા છે અને આ જુદાઈનો લાભ કાવ્યા ઉઠાવી રહી છે

May 29, 2021, 08:00 PM IST

Anupamaa માટે Rupali Ganguly નહોંતી મેકર્સની પહેલી પસંદ, આ 6 એક્ટ્રેસ પછી લાગ્યો રૂપાલીનો નંબર

નવી દિલ્લીઃ ટીવીના પડદે હાલ અનુપમા (Anupamaa) સીરિયલ સૌ કોઈની ફેવરીટ બની ગઈ છે. એમાંય આ સીરિયલનું મુખ્યપાત્ર એટલેકે, અનુપમાનું પાત્ર ભજવનારી રૂપાલી ગાંગુલી હાલ ખુબ જ ચર્ચામાં છે. સૌ કોઈ તેને પસંદ કરી રહ્યાં છે. સૌ કોઈ રૂપાલીના અભિનયના વખાણ કરી રહ્યાં છે. દિનપ્રતિદિન રૂપાલીના ચાહકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પણ શું તમને ખબર છેકે, જ્યારે આ સીરિયલ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે રૂપાલી ગાંગુલી અનુપમાના રોલ માટે પહેલી પસંદ નહોંતી. મેકર્સે આ પહેલાં અન્ય 6 અભિનેત્રીઓને આ રોલ માટે પસંદ કરી હતી. અલગ અલગ કારણોસર આ છ અભિનેત્રીઓ આ ટીવી શો ન કરી શકી ત્યાર બાદ મેકર્સે રૂપાલી ગાંગુલીને આ રોલ ઓફર કર્યો. 
 

May 24, 2021, 05:20 PM IST

Anupamaa: આલીશાન ઘરમાં રહે છે Rupali Ganguly, તસવીરો જોઈને તમે પણ થઈ જશો ખુશ

નવી દિલ્લીઃ સીરિયલ અનુપમા  (Anupamaa) ની લીડ એક્ટ્રેસ રૂપાલી (Rupali Ganguly) ખુબ જ ફેમસ થઈ ગઈ છે. સોશલ મીડિયામાં પણ રૂપાલી ખુબ એક્ટીવ રહે છે. રૂપાલીનું ફેન ફોલોઈંગ પણ દિવસેને દિવસે વધતુ જાય છે. હાલમાં તેણે પોતાના આલીઘરની કેટલીક તસવીરો સોશલ મીડિયામાં શેયર કરી છે. તસવીરો જોઈને તમે પણ ખુશ થઈ જશો.
 

May 24, 2021, 01:17 PM IST

Anupamaa માં આ શું નવું આવ્યું? વનરાજને છોડીને હવે કાવ્યા તેના પુત્રની પાછળ પાગલ બની, PHOTOS જોઈને ચોંકશો

ટીવી સીરિયલ અનુપમાના સેટ પર કઈંકને કઈંક નવું થતું રહે છે. જે ચર્ચામાં આવી જાય છે. ક્યારેક અનુપમાને લઈને ચર્ચા થાય છે તો ક્યારેક કાવ્યાને લઈને. આ વખતે કાવ્યા એટલે કે મદાલસા શર્મા(Madalsha Sharma) નો એક વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે. જે જોઈને લાગે છે કે કાવ્યા હવે વનરાજને ભૂલીને તેના પુત્રના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે. 

May 20, 2021, 02:30 PM IST

Anupamaa: જબરદસ્ત વળાંક આવવાનો છે 'અનુપમા'માં, દર્શકોએ ધાર્યું પણ નહીં હોય તેવું થશે, જુઓ PICS

અનુપમા સીરિયલમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. સાદી સીધી દેખાતી અનુપમા ડિવોર્સ બાદ એકદમ બદલાઈ જશે. મેકઓવર થશે અને તે નવા અવતારમાં જોવા મળશે. આ ઉપરાંત લાંબા સમય બાદ કાવ્યાના ચહેરા પર શાંતિ જોવા મળી રહી છે. અનુપમાને તલાક આપ્યા બાદ પણ વનરાજ ફક્ત તેના ખ્યાલમાં ડૂબેલો છે. પણ હવે સિરિયલમાં એવા એવા વળાંક આવવાના છે કે દર્શકો જકડાઈને બેસી જ રહેશે. 

May 19, 2021, 01:12 PM IST

કોર્ટમાં ધ્રૂજતા હાથે વનરાજે કાગળ પર કરી સહી, અનુપમાએ પાછી આપી મોટી નિશાની

ટીવી સીરિયલ 'અનુપમા'માં (Anupamaa) દરરોજ કંઇક નવુ જોવા મળે છે? અનુપમા અને વનરાજ (Vanraj) કાયમ માટે દૂર થવાના છે. આ વખતે આ નિર્ણય બીજા કોઈનો નહીં પણ અનુપમા પોતે જ લેવાની છે

May 11, 2021, 06:13 PM IST

Anupamaa ના સેટ પર પહોંચ્યા 'સંજુ બાબા'?, Video જોઈને તમે પણ થઈ ચોંકી જશો

અનુપમા સીરિયલના સેટ પર સંજય દત્તની (Sanjay Dutt) જેમ પારસ વોક કરતો જોવા મળી રહ્યો છે. પારસ કલનાવતનો આ વીડિયો જોઇ તો લોકો કહી રહ્યા છે કે, એવું લાગી રહ્યું છે કે, ખરેખરમાં 'સંજુ બાબા' ચાલી રહ્યા છે

May 10, 2021, 09:18 PM IST

Anupamaa સીરિયલમાં ફરી એકવાર આવશે ટ્વિસ્ટ, કાવ્યા કરે છે આત્મહત્યા?

ટીવી સીરિયલ 'અનુપમા'ના (Anupamaa) સેટ પરથી મદાલસા શર્માની કેટલીક એવી તસવીરો અમારે હાથ લાગી છે, જે આ સમયે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે

May 10, 2021, 07:45 PM IST

Anupamaa સીરિયલમાં આવ્યો નવો વળાંક, આ વાત સાંભળી વનરાજને લાગ્યો ઝટકો

ટીવી સીરિયલ 'અનુપમા'ના નિર્માતાઓ કહાનીને વધુને વધુ રસપ્રદ બનાવી રહ્યા છે. શોમાં દરરોજ એક નવા વળાંક આવે છે. હવે સમર એ વેલનેસ સેન્ટરમાં જ અનુપમાનું (Rupali Ganguly) નવું ઘર તૈયાર કર્યું છે

Apr 30, 2021, 07:33 PM IST

Corona કહેર વચ્ચે ગુજરાતમાં લોકપ્રિય ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'અનુપામા'નું થશે શૂટિંગ!

ભારતમાં કોરોના કેસ (Coronavirus) અટકવાનું નામ નથી લઈ રહ્યા. એવામાં દેશના સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં (Maharashtra) હાલ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. એામાં તમામ શૂટિંગ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે

Apr 30, 2021, 04:29 PM IST

Anupamaa: અનુપમામાં હવે આવવાનો છે દિલધડક વળાંક!, ડો. અદ્વૈત કરશે શોકિંગ ડિમાન્ડ

ટીવી સિરિયલ અનુપમા (Anupamaa) માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. ગત એપિસોડમાં જોવા મળ્યું કે અનુપમાને ખબર પડી ગઈ કે વનરાજ ક્યાં છે અને તે તેને મળવા દોડે છે. સિરિયલમાં અભિનેતા અપૂર્વ અગ્નિહોત્રીની ધમાકેદાર એન્ટ્રી પણ થઈ ગઈ. ડો. અદ્વૈતની ભૂમિકા તે ભજવી રહ્યો છે. સિરિયલમાં ડો.અદ્વૈત તેને જણાવે છે કે હાલ વનરાજની સ્થિતિ ઠીક નથી, તે માનસિક પરેશાની સામે ઝઝૂમી રહ્યો છે. 

Apr 26, 2021, 12:30 PM IST