anushka sharma

લ્યો બોલો... ચહલ-ધનાશ્રીની રોમેન્ટિક તસવીર વાયરલ થતા ટ્રોલ થઈ રહ્યો છે ડિવિલિયર્સ, જાણો કેમ

આઇપીએલ (IPL 2020)ની 13મી સીઝનમાં વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આરસીબીના આ સારા પ્રદર્શનમાં ટીમના સ્ટાર બોલર યુજવેન્દ્ર ચહલનું પણ મહત્વનું યોગદાન છે

Oct 21, 2020, 02:30 PM IST

બેબી બંપ સાથે સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે અનુષ્કા શર્મા, જુઓ શાનદાર Photos

ટીમ ઇન્ડિયા અને આઇપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેના બેબી બંપની તસવીરો શેર કરી ચર્ચા છે

Oct 19, 2020, 05:53 PM IST

કરીના-અનુષ્કા બાદ હવે આ એક્ટ્રેસ પણ છે પ્રેગનેન્ટ, આપ્યા Good News!

હાલમાં જ અમૃતાની પ્રેગનેન્સીની પહેલી તસવીર સામે આવી છે. હકીકતમાં બંને એકસાથે ક્લિનિકની બહાર સ્પોટ થયા હતા

Oct 13, 2020, 09:59 AM IST

અનુષ્કાને Google Search દેખાડી રહ્યું છે ક્રિકેટર રાશિદ ખાનની પત્ની, જાણો શું છે મામલો

why is Google showing Anushka Sharma as Afghanistan cricketer Rashid Khan wife: હાલમાં ગૂગલમાં અફઘાન ક્રિકેટર રાશિદ ખાનની વાઇફ સર્ચ કરવા પર અનુષ્કાનું નામ આવી રહ્યું છે. આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને લોકો તેના પર મીમ્સ શેર કરી રહ્યાં છે. 

Oct 12, 2020, 03:36 PM IST

વિરાટ કોહલીની રાજકોટની આ ક્યૂટ ફેન સામે અનુષ્કાનો પ્રેમ પણ ટૂંકો પડે

રાજકોટની હિરલ બરવડીયા વિરાટ કોહલીની દુનિયામાં સૌથી મોટી ફેન બની, એ વાત તેના અનોખા રેકોર્ડથી સાબિત થઈ ગઈ 

Sep 29, 2020, 08:18 AM IST

ગાવસ્કરની કોમેન્ટનો અનુષ્કાએ આપ્યો સણસણતો જવાબ, કહ્યું- 'રિસ્પેક્ટેડ મિસ્ટર ગાવસ્કર...'

આઇપીએલ (IPL 2020)માં કિંગ્સ ઇલેવન પંજાબ(KXIP)એ રોયલ ચેલેન્જર્સ (RCB) ને 97 રનથી માત આપી છે. આ શરમજનક હાર બાદ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી  (Virat Kohli) ટીકાનો શિકાર થઇ રહ્યા છે.

Sep 25, 2020, 06:36 PM IST

Anushka Sharma શેર કરી 'બેબી બંપ'ની તસવીરો, વિરાટે કહી દિલને સ્પર્શી જાય એવી વાત

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) પોતાની પ્રેગ્નેંસીના સમાચાર બાદથી જ ચર્ચામાં છે. તો બીજી તરફ અનુષ્કાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર 'બેબી બંપ'ના ફોટા શેર કર્યા છે.

Sep 14, 2020, 11:13 AM IST

વિરુષ્કાના બેબીના સમાચારથી મીમર્સના નિશાના પર તૈમૂર, ટ્વિટર પર ટ્રેન્ડમાં, જુઓ Memes...

અનુષ્કાએ તેની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ મીમર્સ જોરદાર કરીના કપૂર ખાન અને સેફ અલી ખાનના પ્રિય પુત્ર તૈમૂર પર મીમ્સ બનાવી રહ્યાં છે.

Aug 29, 2020, 04:17 PM IST

આ સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર શેર કરી માતા-પિતા બનવાની ખુશી, જુઓ Pics...

બોલીવુડ સેલિબ્રિટી કપલ્સ પેરેન્ટ્સ બનાવાની જાહેરાતથી ઘણા ચર્ચાઓમાં રહે છે.

Aug 28, 2020, 01:05 PM IST

'વિરુષ્કા'ના ઘરે બંધાશે પારણું, વિરાટે ટ્વિટ કરીને આપ્યા ખુશખબર, બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા

ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરે પારણું બંધાવવાનું છે. બંને માતા પિતા બનવાના છે અને આ ખુશી વિરાટે પોતે અનુષ્કા સાથે એક તસવીર ટ્વિટર પર શેર કરીને વ્યક્ત કરી. તેણે ટ્વિટ કરીને કહ્યું કે જાન્યુઆરી 2021માં તેમના ઘરે નાનકડો મહેમાન આવવાનો છે. વિરાટે શેર કરેલી તસવીરમાં અનુષ્કા બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે. 

Aug 27, 2020, 11:24 AM IST

Virushka : લગ્ન પછીનાં અડધા વર્ષમાં માત્ર 21 વખત જ મળી શક્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) પોતાનાં લગ્નથી જ હંમેશા ચર્ચામાં રહ્યા છે. બંન્ને સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. લોકડાઉનમાં પણ બંન્નેએ ક્વોલિટી ટાઇમ વિતાવ્યો, જેની તસ્વીરો બંન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અનુષ્કાએ ઇન્ડિયાન ક્રિકેટર ટીમના કેપ્ટન કોહલી સાથે 2017માં લગ્ન કર્યા હતા. જો કે શું તમે જાણો છો કે, લગ્ન બાદ 6 મહિનામાં પતિ પત્ની માત્ર 21 દિવસ જ મળી શક્યા હતા. અમારી સહયોગી વેબસાઇટ DNA ના એક અહેવાલ અનુસાર અનુષ્કા શર્માએ પોતાના ઇન્ટરવ્યું દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. 

Jul 4, 2020, 12:04 PM IST

'પાતાળ લોક'ને લઇને મુશ્કેલીમાં ફસાઇ Anushka Sharma, મળી લીગલ નોટિસ

હાલ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના ડિજીટલ ડેબ્યૂને લઇને ચર્ચામાં છે. તેમણે પ્રોડ્યૂસર તરીક અમેઝોન પ્રાઇમની સીરીઝ 'પાતાળ લોક (Paatal LoK)' રિલીઝ કરી છે. જેની સોશિયલ મીડિયા પર તો ખૂબ પ્રશંસા થઇ રહી છે

May 21, 2020, 03:07 PM IST

વિરાટ કોહલીએ કહ્યુ, હું ફિલ્મમાં કામ કરવા તૈયાર, પણ રાખી આ શરત

વિરાટ કોહલીએ કહ્યુ કે, તે પોતાની બાયોપિકમાં કામ કરવા માટે તૈયાર છે પરંતુ તેના માટે તેણે એક શરત રાખી છે. કોહલીએ કહ્યુ કે, તે માત્ર ત્યારે ફિલ્મમાં કામ કરશે જ્યારે તેની સાથે અનુષ્કા હોય.

May 18, 2020, 01:41 PM IST

સૌથી પાવરફૂલ મહિલાઓની યાદીમાં સામેલ થઇ અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા ભારતમાં સૌથી લોકપ્રિય અને વધુ કમાણી કરતી અભિનેત્રી પૈકીની એક છે.  અનુષ્કા શર્માની ગણતરી ના ફક્ત સૌથી લોકપ્રિય અને વધુ ફી વસુલનાર અભિનેત્રી થાય છે. પરંતુ દેશની 100 પ્રભાવશાળી મહિલાઓની યાદી તૈયાર કરનાર બિઝનેસ મેગેઝીન 'બિઝનેસ વર્લ્ડ' (BW Businessworld) ને અનુષ્કા શર્મા વિશે એવી ઘણી વાતો જાણવા મળી છે જે સામાન્ય નથી અને તે તેમને બીજા અલગ તારવે છે. 

Apr 9, 2020, 03:03 PM IST

વિરાટથી દૂર થઈ અનુષ્કા તો શેર કર્યો ભાવુક મેસેજ, બોલી- ક્યારેય સરળ નથી હોતું

અનુષ્કા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરને વિરાટે સેલ્ફી મોડમાં ક્લિક કરી છે, જેમાં વિરાટનું ધ્યાન ક્લિક પર છે અને તેનાથી થોડે દૂર બેઠેલી અનુષ્કા સ્માઇલ આપતા આ પોઝ આપ્યો છે. 

Feb 18, 2020, 03:57 PM IST

વિરાટ કોહલીએ અનુષ્કા સાથે વીડિઓ પોસ્ટ કરીને આપી ન્યૂ યરની શુભેચ્છા

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ અને અનુષ્કા સ્વિટ્ઝર્લેન્ડમાં છે. તેઓ સતત ફોટો પણ શેર કરતા રહે છે. 

Dec 31, 2019, 10:08 PM IST

ક્રિકેટનું મોસ્ટ રોમેન્ટિક કપલ ફરી હનિમૂન કરવા પહોંચ્યું, શેર કર્યાં નવા Photos

ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2019 બહુ જ શાનદાર રહ્યું, પરંતુ વિરાટ કોહલી (Virat Kohli)ના મનમાં આઈસીસી વનડે વર્લ્ડ કપ (ICC World Cup 2019) ન જીતી શકવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. હાલ નવા વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાના પ્લેયર રજા મનાવી રહ્યાં છે. વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)ની સાથે વેકેશન એન્જોય કરી રહ્યો છે, જેની ખાસ તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Dec 29, 2019, 12:23 PM IST

વિરાટ કોહલી અને અનુષ્કા ફિલ્મ જોવા રાત્રે પહોંચ્યા થિયેટરમાં, શેર કર્યો PHOTO

બાંગ્લાદેશ શ્રેણી(Bangladesh Series) પુરી થયા પછી વિરાટ કોહલી(Virat Kohli) પત્ની અનુષ્કા(Anushka) સાથે કિંમતી સમય(Valuable Time) પસાર કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ બંને ભુટાન(Bhutan) ફરવા ગયા હતા અને અહીં પણ સોશિયલ મીડિયા(Social Media) પર ફોટા શેર કરીને ચર્ચામાં આવ્યા હતા.

Nov 28, 2019, 05:58 PM IST

Birthday Special : કોહલીએ 15 વર્ષના 'ચીકૂ'ને લખ્યો બે પાનાંનો પત્ર, વાંચો શું લખ્યું....

5 નવેમ્બરના રોજ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો 32મો જન્મદિવસ છે અને આ દિવસ ઉજવવા માટે તે પત્ની સાથે ભૂટાન પહોંચ્યો છે 
 

Nov 5, 2019, 09:56 PM IST