anushka sharma

ફારુક એન્જિનિયરના ચા પિરસવાના નિવેદન પર અનુષ્કાએ આપ્યો જડબાતોડ જવાબ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા(Anushka Sharma) એ પૂર્વ વિકેટ કીપર ફારુક એન્જિનિયર (Farokh Engineer)ના એ નિવેદનને ખોટુ ગણાવ્યુંક, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સિલેક્ટર્સે ઈંગ્લેન્ડમાં યોજાયેલ વર્લ્ડ કપ દરમિયાન અભિનેત્રીને ચા પિરસી હતી. અનુષ્કાએ ટ્વિટર પર લખ્યું કે, આ વાત એકદમ ખોટી છે કે વિશ્વ કપ દરમિયાન સિલેક્ટર્સે મને ચા પિરસી હતી. હું વર્લ્ડ કપ દરમિયાન એક જ મેચમાં આવી હતી અને ફેમિલી બોક્સમાં બેસી હતી, સિલેક્ટર્સવાળા બોક્સમાં નહિ. 

Nov 2, 2019, 09:48 AM IST

વિશ્વકપ દરમિયાન સિલેક્ટરો અનુષ્કાને પીવડાવતા હતા ચા, અભિનેત્રીએ આપ્યો જવાબ

પૂર્વ ક્રિકેટર ફારૂખ એન્જિનિયરના આરોપ બાદ બોલીવુડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ ટ્વીટર પર એક પત્ર શેર કર્યો છે. જેમાં તેણે તમામ મહત્વના મુદ્દા પર પોતાનો જવાબ આપ્યો છે. 
 

Oct 31, 2019, 09:25 PM IST

વિશ્વકપમાં અનુષ્કા શર્માનો ચાનો કપ ઉપાડી રહ્યાં હતા પસંદગીકાર, પૂર્વ દિગ્ગજનો ખુલાસો

ભારતના પૂર્વ ક્રિકેટર ફારૂખે હાલની પસંદગી સમિતિ, સીઓએ અને બીસીસીઆઈના નવા અધ્યક્ષ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. 

Oct 31, 2019, 05:01 PM IST

અનુષ્કા શર્માએ કેમ છોડ્યું હતું નોનવેજ ફૂડ? ખાસ અંદાજમાં આપ્યો જવાબ

અનુષ્કાએ ટ્વીટ કરીને નેટફ્લિક્સ પર રહેલ આ ડોક્યૂમેન્ટ્રીનું ટ્રેલર શેર કર્યું અને લખ્યું, 'જ્યારથી હું વેજીટેરિયન બની છું ત્યારથી એક સવાલ મને સૌથી વધુ પૂછવામાં આવ્યો છે, 'તને તારૂ પ્રોટિન ક્યાંથી મળે છે?'

Oct 23, 2019, 05:35 PM IST

અનુષ્કાથી લઇને પ્રિંયકા સહિતની આ એક્ટ્રેસેસે કરી 'KARWA CHAUTH'ની ઉજવણી, જુઓ Pics...

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા, બિપાશા બાસુ, પ્રિયંકા ચોપડા, રવીના ટંડન અને શિલ્પા શેટ્ટીએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે.

Oct 18, 2019, 12:38 PM IST

રણવીર સિંહે નજીક આવીને એવો સવાલ પુછ્યો કે અનુષ્કા શર્મા ગુસ્સાથી થઇ લાલઘૂમ અને... જુઓ વીડિયો

બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) પોતાના મજાકીયા સ્વભાવ અને અતરંગી સ્ટાઇલને લીધે સતત સમાચારમાં છવાયેલો રહે છે. પરંતુ અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે મજાક કરવી ભારે પડી ગઇ, જુઓ વાયરલ વીડિયો (Viral Video)

Oct 9, 2019, 12:24 PM IST

Video: પતિની વધુ એક સફળતા પર જાહેરમાં ઈમોશનલ થઈ અનુષ્કા

દેશના સૌથી જૂના સ્ટેડિયમમાંથી એક ઐતિહાસિક ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ (firoz shah kotla stadium) નું નામ અરુણ જેટલી (Arun Jaitley) સ્ટેડિયમ હશે. દિલ્હી તેમજ જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) એ ગુરુવારે જવાહર લાલ નહેરુ સ્ટેડિયમમાં એક ભવ્ય કાર્યક્રમ આયોજિત કરીને પોતાના દિવંગત પૂર્વ અધ્યક્ષ અરુણ જેટલી (Arun Jaitley) ને સન્માનિત કર્યું. સાથે જ ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) પણ હાજર રહ્યા.

Sep 13, 2019, 11:17 AM IST

વિરાટે અનુષ્કાની સાથે પોસ્ટ કર્યો ફોટો, ફેન્સ બોલ્યા- સુપર કપલ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની સાથે તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. વિરૂષ્કાની જોડીના આ ફોટો પર ફેન્સના ખુબ પ્રેમભર્યા રિએક્શન મળી રહ્યાં છે. 

Sep 11, 2019, 03:23 PM IST

Photos : અનુષ્કાને પ્રપોઝ કરવાને લઈને વિરાટે એક ઈન્ટરવ્યૂમાં કર્યો મોટો ખુલાસો

ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) ની જોડી Virushka ના નામથી ફેમસ છે. આ કપલ પોતાની અંગત જિંદગીથી જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. જોકે હાલ આ જોડી હાલ પોતાના રોમાન્સ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓને લઈને ચર્ચામાં આવી છે. હાલમાં જ અમેરિકન ટેલિવીઝનના સ્પોર્ટસ રિપોર્ટર ગ્રાહમ બેનસિંગરને આપેલા ઈન્ટરવ્યૂમાં વિરાટે બહુ જ મોટો ખુલાસો કર્યો છે. કોહલીએ જણાવ્યું કે, જ્યારે પહેલીવાર અનુષ્કા શર્માને તેઓ મળ્યા તો નર્વસ થઈ ગયા હતા. 

Sep 7, 2019, 08:55 AM IST

અનુષ્કા સાથેની પહેલી મુલાકાતમાં નર્વસ હતો વિરાટ, ઇન્ટરવ્યુમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યું દરમિયાન પોતાની લવ લાઇફ અંગે ચોંકવનારા ખુલાસાઓ કર્યા હતા

Sep 6, 2019, 10:14 PM IST

વિન્ડીઝ સીરિઝ પહેલા વિરુષ્કાનો મિયામીમાં રોમાન્સ, તસ્વીરો થઇ રહી છે Viral...

ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે યોજાનારી સીરીઝ પહેલા મિયામીમાં બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) પોતાનાં પતિ અને ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને મળવા પહોંચી છે અને આ દરમિયાન બંન્ને એક સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. મિયામી  (Miami) ની બંન્નેની તસ્વીરો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. 

Aug 1, 2019, 06:59 PM IST

અનુષ્કાએ જણાવ્યું કેમ કર્યાં લગ્ન, વિરાટ સાથે કેમેન્ટ્રી વિશે પણ કરી વાત

એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, તેમ તેણે વિરાટ સાથે આ ઉંમરમાં લગ્ન કરી લીધા જે એક અભિનેત્રીના હિસાબે ઘણી નાની માનવામાં આવે છે. અનુષ્કાએ પોતાના અને પતિ વિરાટની કેમેન્ટ્રી પર પણ વાત કરી હતી. 

Jul 16, 2019, 04:20 PM IST

અનુષ્કા ભારે સ્માર્ટ, કરીના અને રાનીની નકલ કરીને લીધું મોટું પગલું

બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માની આગામી ફિલ્મ વિશે તેના ચાહકોમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે

Jun 18, 2019, 09:56 AM IST

World Cup પહેલા પત્ની અનુષ્કા શર્મા સાથે ગોવામાં રિલેક્સ થઈ રહ્યો છે વિરાટ

સોશિયલ મીડિયા પર ફેન્સ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસ્વીરો શેર કરી રહ્યાં છે. આ તસ્વીરોમાં વિરાટ અને અનુષ્કા ગોવામાં એક રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ એન્જોય કરી રહ્યાં છે. 

May 15, 2019, 05:12 PM IST

VIDEO: વિરાટ-અનુષ્કા હશે Myntraના નવા બ્રાન્ડએમ્બેસેડર, શૂટ કરી એડ ફિલ્મ

આ કપલ વિરુષ્કા (Virushka)ના નામથી જાણીતું છે અને આ પહેલા ડે એન્ડ શોલ્ડર્સ અને માન્યવરમાં સાથે જોવા મળી ચુક્યા છે. 
 

May 4, 2019, 03:29 PM IST

Happy B'day Anushka Sharma: જુઓ પતિ વિરાટ કોહલી સંગ અનુષ્કા શર્માના સૌથી રોમેન્ટિક  PHOTOS

આજે બોલીવુડની અભિનેત્રી અનુષ્કા શર્માનો જન્મદિવસ છે. 

May 1, 2019, 07:54 PM IST

Video : ફૌજીની દિકરી છે અનુષ્કા શર્મા, કહ્યું- 'આર્મી ઓફિસરોની પત્નીઓ છે રિયલ હીરો'

બોલીવુડમાં પોતાના કામથી નામ રોશન કરનાર એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. અનુષ્કાનું બાળપણ આર્મી ક્વાર્ટ્સમાં પસાર થયું છે કારણ કે પિતા આર્મીમાં કર્નલ હતા. અનુષ્કાએ થોડા દિવસો પહેલાં યોજાયેલા Zee એવોર્ડ્સના એક ફંક્શનમાં જણાવ્યું હતું કે તેમના ઘરનો માહોલ સામાન્ય ઘરોથી કેટલો અલગ હતો. કેવી રીતે તેમના દેશની સેવામાં હતા અને તેમની માતા ઘરે મોરચો સંભાળતી હતી. અનુષકાની નાનકડી ક્લિપ સોશિય મીડિયા પર વાયરલ થઇ હતી.  

May 1, 2019, 03:29 PM IST

વિરાટ કોહલીએ અનુષ્કા સામે કરી મરવાની એક્ટિંગ, VIDEO વાયરલ

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક શાનદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 
 

Apr 24, 2019, 06:36 PM IST

વિરાટ-અનુષ્કાએ આરબીસીના ખેલાડીઓને આપી ડિનર પાર્ટી

દેવે પણ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી હોસ્ટ વિરાટ-અનુષ્કાનો આભાર માન્યો હતો. 

Apr 17, 2019, 04:49 PM IST

બીજી કોઈ હિરોઇન વિચારી પણ ન શકે એ વાતનું પ્લાનિંગ કરી રહી છે અનુષ્કા શર્મા

અનુષ્કાએ ગયા વર્ષે પોતાના જન્મદિવસ પર આ પ્લાન વિશે જણાવ્યું હતું

Feb 28, 2019, 02:51 PM IST