anushka sharma

વિરૂષ્કાએ અનોખા અંદાજમા ઉજવ્યો ધોનીનો જન્મ દિવસ: શેર કરી તસ્વીરો

ધોનીની પુત્રીએ પણ અનોખા અંદાજમાં પિતાને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી

Jul 7, 2018, 07:03 PM IST

ટીમ ઈન્ડિયાને ચિયર કરવા કાર્ડિફ પહોંચી અનુષ્કા શર્મા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે ટી-20 શ્રેણીની બીજી મેચ રમાશે. 

 

Jul 5, 2018, 08:17 PM IST

બાબાની બિન્દાસ્ત લાઇફની બ્લોકબસ્ટર કહાની એટલે સંજુ

રાજકુમાર હિરાનીનો કસબ, 15 વર્ષમાં 5 મુવી, પાંચે પાંચ માસ્ટર પીસ: હિરાની, રણબીર ભલે કેપ્ટન હોય પણ મેન ઓફ ધ મૂવી છે કૌશલ

Jun 29, 2018, 04:20 PM IST

પિતા બનવાના સવાલ પર બોલ્યો કોહલી, બાળકો તો હશે પરંતુ ઘરમાં નથી જોતી આ વસ્તુ

હાલમાં એક ઈન્ટરવ્યૂમાં કોહલીએ પોતાની પર્સનલ અને પ્રોફેશન લાઇલ વિશે ખૂલીને વાત કરી હતી. 

May 23, 2018, 09:26 PM IST

ઘરની 'કેપ્ટન' છે અનુષ્કા શર્મા, હંમેશા યોગ્ય નિર્ણય કરે છેઃ વિરાટ કોહલી

વિરાટ કોહલી કહે છે કે અનુષ્કા શર્મા ભારતના તમામ ક્રિકેટ મેચ જુએ છે. આ સાથે તે આઈપીએલમાં બેંગલુરૂને ફોલો કરે છે. 

May 21, 2018, 06:15 PM IST

બોલિવુડ અભિનેત્રીઓ શા માટે કરે છે ફિલ્મી દુનિયા બહારનાં લોકો સાથે લગ્ન ?

સોનમ કપુર, અનુષ્કા શર્મા, પ્રીતિ ઝીંટા, માધુરી દીક્ષિત સહિતની અભિનેત્રીઓએ બોલિવુડ બહાર લગ્ન કરવાનું પસંદ કર્યું

May 10, 2018, 03:28 PM IST

મેચ પહેલાં વિરાટને ચીયર કરવા બેંગ્લુરુ પહોંચી અનુષ્કા, VIDEO થયો વાઇરલ

વિરાટ કોહલીની ટીમ પોતાની પહેલી મેચમાં હારનું મોં જોઈ ચૂકી છે

Apr 13, 2018, 11:40 AM IST

કાર નહી હેલીકોપ્ટરથી કામ પર જાય છે બોલિવૂડનો આ સ્ટાર !

આ ફિલ્મમાં પહેલીવાર શાહરૂખ ખાન એક ઠિંગણા વ્યક્તિનાં કેરેક્ટરમાં જોવા મળશે. આ ફિલ્મ સેટ પરથી કેટલીક તસ્વીરો પણ સામે આવી ચુકી છે. શાહરૂખની આ ફિલ્મની રાહ તેનાં પ્રશંસકો કાગડોળે જોઇ રહ્યા છે. 

Apr 5, 2018, 02:09 PM IST

તનીષા મુખર્જીએ આપ્યો ફિટનેસ મેસેજ, મુંબઇ પહોંચ્યા અનુષ્કા અને બિગ બી

મુંબઇમાં ગુરૂવારે યોજાયેલી એક ઇવેંટમાં એક્ટ્રેસ તનીષા મુખર્જીએ સ્વીમિંગ અને ફિટનેસનો મેસેજ આપ્યો હતો. તો બીજી તરફ મુંબઇથી બહાર શૂટિંગ કરી રહેલા અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્મા પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા. 

 

Mar 25, 2018, 12:55 PM IST

વિરાટ કોહલી હવે નહીં ખરીદે 34 કરોડનો ફ્લેટ, પેન્ટહાઉસની શોધ શરૂ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આ ફ્લેટને ખરીદવા માટે 2016માં ડીલ કરી હતી. પરંતુ કોઈ કારણોસર આ ડીલ રદ કરવામાં આવી છે. 

Mar 23, 2018, 03:48 PM IST

વિરુષ્કાની લવ સેલ્ફીની નકલ કરીને ફસાયા 'પુંગી', લોકોએ ખુબ મજાક ઉડાવી

આવી જ એક સેલ્ફી અનુષ્કા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પતિ વિરાટ કોહલી સાથે એક સેલ્ફી શેર કરી હતી.

Mar 16, 2018, 11:19 AM IST

વિરાટ કોહલીએ 2 વર્ષ પહેલા પહેરી હતી આ ટી-શર્ટ, હવે અનુષ્કાએ પહેરી તો તસ્વીર થઈ વાયરલ

હાલમાં અનુષ્કા શર્મા એરપોર્ટ પર એક ટી-શર્ટ પહેરીને નજરે પડી હતી. આ ટી-શર્ટ પર લખ્યું છે - સ્ટેટ ઓફ માઇન્ડ

Mar 15, 2018, 04:45 PM IST

મુંબઈના આ ઘરનું 15 લાખ ભાડુ આપે છે વિરાટ, ડિપોઝિટ જાણીને તમે ચોકી જશો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ થોડા દિવસ પહેલા પોતાના ઘરનો એક ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો. 

Mar 12, 2018, 04:35 PM IST

વિરાટ કોહલીએ અનુષ્કા સાથેની ખુબ જ રોમેન્ટીક સેલ્ફી કરી શેર, તમે જોઇ ?

વિરાટ કોહલી હાલ આરામ પર છે, જો કે અનુષ્કા પોતાની આગામી ફિલ્મ સુઇ-ધાગાનાં શૂટિંગમાં વ્યસ્ત છે

Mar 11, 2018, 10:57 PM IST

પર્સનલ લાઇફ પર જ્યારે વાત આવી તો ભડકી અનુષ્કા શર્મા, જુઓ ટ્વીટ

હાલમાં અનુષ્કાએ પોતાના સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેણે લખ્યું, એક પ્રખ્યાત અખબારમાં પોતાનું ખોટુ ઈન્ટરવ્યૂ જોવુ ખૂબ હેરાન કરનારી વાત છે. 

Mar 9, 2018, 05:12 PM IST

અનુષ્કા શર્માને લેવા એરપોર્ટ પહોંચ્યો વિરાટ કોહલી, મળતાં જ આપ્યું ગાઢ આલિંગન

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લવ સ્ટોરી હવે છૂપી રહી નથી. અનુષ્કાને લેવા એરપોર્ટ ગયેલા વિરાટની તસ્વીર વાયરલ થઇ છે. 

Mar 5, 2018, 11:43 AM IST

VIDEO: પોતાની અનુષ્કાનો આ અવતાર જોઈને ઘાયલ થયો કેપ્ટન કોહલી

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાને મંગળવારે પોતાના ઘરમાં પાંચ કે તેથી વધુ વનડેની શ્રેણીમાં કરારી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે પાંચમી વનડેમાં હરાવીને શ્રેણીમાં 4-1ની લીડ બનાવી લીધી છે. ભારતનો આફ્રિકામાં ઐતિહાસિક વિજય છે તો આફ્રિકાની સૌથી ખરાબ હાર છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા આફ્રિકાના ઘરમાં બે વખત શ્રેણીમાં પરાજય આપી ચુક્યુ છે.

Feb 15, 2018, 03:57 PM IST

અનુષ્કા શર્માની ફિલ્મ 'પરી'નું Trailer રિલીજ, ડરના માર્યા પાડી જશો બૂમ

અનુષ્કા શર્માની ફિલ્મ 'પરી'નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. અનુષ્કા આ પહેલાં પોતાની ફિલ્મના ટીજરમાં ખૂબ જ ડરામણી ઝલક દેખાડી ચૂકી છે. પરંતુ તેના ટ્રેલરમાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે આ ફિલ્મ નબળા દિલવાળા લોકો માટે નથી. ટ્રેલરમાં અનુષ્કા શર્મા એકદમ ડરામણા અવતારમાં જોવા મળી રહી છે. તેમાં અનુષ્કા સહ્ર્મા ભૂતિયા અવતારથી માંડીને એક ડરેલી છોકરી જેવી દેખાઇ રહી છે. 'પરી'માં પ્રસિદ્ધ બંગાળી એકટર પરમબ્રત ચેટર્જી પણ નજરે પડે છે. યાદ અપાવી દઇએ કે પરમબ્રત ચેટર્જી આ પહેલાં ફિલ્મ 'કહાની'માં એક બંગાળી પોલીસનું પાત્ર ભજવતી જોવા મળી હતી.

Feb 15, 2018, 02:54 PM IST

દીપિકા-રણવીર પણ વિરુષ્કાની જેમ કરવા જઈ રહ્યાં છે 'આ' કામ!

બંને હાલ 'પદ્માવત'માં જોવા મળ્યાં હતાં. અને આ ફિલ્મમાં તેમના અભિનયના ખુબ વખાણ પણ થયા હતાં. 

Feb 8, 2018, 12:37 PM IST

VIDEO: કોચ શાસ્ત્રીની ચેલેન્જ છોડીને પત્નીના ફિલ્મ પ્રમોશનમાં લાગ્યો વિરાટ કોહલી

વિરાટ કોહલી આફ્રિકાના પ્રવાસે છે અને અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસની વધુ એક ફિલ્મ પરીનું નવું ટિઝર રિલીઝ થઈ ગયું છે. 

Feb 7, 2018, 03:36 PM IST