anushka sharma

VIDEO: અનુષ્કાની 'પરી'નું ટીઝર જોઈને ચોક્કસ થથરી જશો, ઊંઘ હરામ થઈ જશે

અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'પરી'નું નવું ટીઝર લોન્ચ રિલીઝ થઈ ગયું છે. 

Feb 7, 2018, 03:02 PM IST

VIDEO: 'પરી'નું ટીઝર રિલીઝ, 'ડરામણી' અનુષ્કાને જોઈને સો ટકા તમે થથરી જશો

હાલમાં જ ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કરનાર અભિનેત્રી અનુષ્કા શર્મા 'પરી' ફિલ્મથી રૂપેરી પડદે પાછી ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે.

Jan 11, 2018, 12:23 PM IST

વિરાટ-અનુષ્કાએ ફરીથી કરવા પડશે લગ્ન? CLICK કરીને જાણો કારણ

બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ ઈટલીમાં લગ્ન કર્યાં.

Jan 8, 2018, 03:17 PM IST

રિસેપ્શનના બીજા જ દિવસે અનુષ્કા શર્માને મળ્યા સારા સમાચાર

બોલિવૂડની શાકાહારી અભિનેત્રી અનુષ્કા શર્માને પશુઓ માટે કરવામાં આવેલા તેમના વ્યાપક કાર્ય માટે પેટા-2017ના પર્સન ઓફ ધ યર પુરસ્કાર માટે જાહેર કરવામાં આવી છે.

Dec 28, 2017, 09:45 AM IST

VIDEO: શાહરૂખના ડાઈલોગથી એટલી ઈમોશનલ થઈ ગઈ અનુષ્કા, વિરાટને કરી લીધી KISS

અનુષ્કા અને વિરાટના મુંબઈ  રિસેપ્શનમાં શાહરૂખ ખાને રંગ જમાવવામાં કોઈ  કસર છોડી નહતી. 

Dec 27, 2017, 03:33 PM IST

VIDEO: નાચતા નાચતા અચાનક જ વિરાટે ઉતારી નાખ્યું લાખોની કિંમતનું જેકેટ

અનુષ્કા અને વિરાટના પોતાના લગ્ન હોય કે પછી મિત્રોના લગ્ન પ્રસંગ આ જોડી હંમેશા જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે. દિલ્હીના રિસેપ્શન બાદ મુંબઈમાં પણ આ જોડીએ ધમાકેદાર ડાન્સ કર્યો.

Dec 27, 2017, 01:04 PM IST

વિરુષ્કાની રિસેપ્શન પાર્ટી: લાલરંગની સાડી અને સિંદૂર સાથે અનુષ્કાનો ઠસ્સાદાર દેખાવ

મુગલાઇ સ્ટાઇલમાં દરબાર હોલને ભવ્ય શણગારવામાં આવ્યો છે

Dec 21, 2017, 08:53 PM IST

PICS: વડાપ્રધાન મોદીને મળ્યા વિરુષ્કા આપ્યું રિસેપ્શનનું આમંત્રણ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ બુધવારે સાંજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. બંન્નેએ પોતાનાં રિસેપ્શનમાં આવવા માટે વડાપ્રધાન મોદીને નિમંત્રણ પણ આપ્યું હતું. આ દરમિયાનવડાપ્રધાન મોદીએ બંન્નેનાં લગ્નની શુભકામનાઓ પણ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાનાં પ્રિય ક્રિકેટર અને ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનું વેડિંગ રિસેપ્શન યોજાવાનું છે.

Dec 20, 2017, 09:38 PM IST

ભારતમાં કમાઇને વિદેશમાં લગ્ન કરવા જાય છે : વિરુષ્કાની દેશભક્તિ પર MLAનો સવાલ

મધ્યપ્રદેશનાં ભાજપના ધારાસભ્યનો સવાલ : દેશમાં કમાનારા લોકો સારા પ્રસંગોએ વિદેશ કેમ જતા રહે છે

Dec 19, 2017, 09:12 PM IST

વિરાટ-અનુષ્કાએ કેમ ઈટલીમાં કર્યા લગ્ન? ટેનિસ સ્ટાર સાનિયાએ આપ્યો જવાબ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિક અને ભારતીય મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાના લગ્ન સાત વર્ષ પહેલા દરેક મીડિયા ચેનલ અને અખબારોમાં ચર્ચામાં હતાં

Dec 17, 2017, 01:36 PM IST

વિરાટ-અનુષ્કાના હનીમૂનની પહેલી તસવીર આવી સામે, તમે જોઈ?

11 ડિસેમ્બરે આ બંનેએ ઇટાલીમાં લગ્ન કર્યા હતા અને આ લગ્નને વર્ષના સૌથી ચર્ચિત લગ્ન ગણવામાં આવી રહ્યા છે. 

Dec 15, 2017, 03:55 PM IST

લગ્નની શુભકામના સાથે રોહિતે અનુષ્કાને આપી ખાસ સલાહ

રોહિત શર્માએ અનુષ્કાને શુભકામનાઓ પાઠવવાની સાથે સાથે પોતાની અટક નહી બદલવા માટે પણ જણાવ્યું હતું

Dec 12, 2017, 08:14 PM IST

દિલ્હી-મુંબઈમાં વિરૂષ્કાના ભવ્ય રિસેપ્શન, અફલાતુન કાર્ડ જોવા કરો ક્લિક

21 ડિસેમ્બરે યોજનાર રિસેપ્શનમાં બંને પરિવારના સ્વજનો શામેલ થશે, મુંબઈનું રિસેપ્શન 26 ડિસેમ્બરે 

Dec 12, 2017, 01:44 PM IST

VIDEO: જ્યારે અનુષ્કા પહેરાવા આવી વરમાળા, વિરાટે કર્યા જબરદસ્ત નખરાં

વિરાટે સ્ટેજ પર આવતી અનુષ્કાનો હાથ પકડી લીધો અને બંનેએ હાથ પકડેલો જ રાખ્યો હતો

Dec 12, 2017, 11:01 AM IST

VIDEO: જ્યારે લાગી હલ્દી ત્યારે લજામણીની જેમ શરમાઈ ગયો વિરાટ

વિરાટ પોતાની  હલ્દી સેરેમનીમાં શરમાતો દેખાયો છે

Dec 12, 2017, 10:39 AM IST

વિશ્વનાં સૌથી ખર્ચાળ રિસોર્ટમાં થયા વિરૂષ્કાનાં લગ્ન, આવી છે ખાસીયતો

વિશ્વનાં સૌથી ખર્ચાળ રિસોર્ટમાં માત્ર એક રાત્રી રોકાવાનો ખર્ચો 14 લાખ રૂપિયા છે

Dec 12, 2017, 12:30 AM IST

વિશ્વનાં સૌથી ખર્ચાળ રિસોર્ટમાં થયા વિરૂષ્કાનાં લગ્ન, આવી છે ખાસીયતો

વિશ્વનાં સૌથી ખર્ચાળ રિસોર્ટમાં માત્ર એક રાત્રી રોકાવાનો ખર્ચો 14 લાખ રૂપિયા છે

Dec 12, 2017, 12:29 AM IST

અનુષ્કા "કોહલી" લગ્નના બંધનમાં બંધાયા : જુઓ ખાસ તસ્વીરો

સચિન તેંડુલકર અને શાહરૂખ ખાનની હાજરી વચ્ચે વિરાટ અનુષ્કા લગ્ન બંધનમાં બંધાયા

Dec 11, 2017, 10:41 PM IST

વિરાટ-અનુષ્કાની છે કેટલી કમાણી? જાણીને આંખો થશે પહોળી


ભારતીય ક્રિકેટ વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્ન અત્યારે ભારે ચર્ચામાં છે

Dec 11, 2017, 01:07 PM IST

વિરાટ અને અનુષ્કાનાં લગ્નમાં માત્ર આ બે ક્રિકેટર્સ જ આપશે હાજરી

ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ સ્ટાર અનુષ્કા શર્માનાં લગ્નની અટકળો દરરોજ કંઇક નવા સમાચારો સાથે રજુ થાય છે. રોજિંદી રીતે આ હાઇપ્રોફાઇલ લગ્ન મુદ્દે કંઇક ને કંઇક આવ્યા કરે છે. જો કે બંન્ને પક્ષો હાલ આ મુદ્દે મૌન સેવીને બેઠા છે. જો કે સુત્રો અનુસાર આ જ અઠવાડીયે ઇટાલીમાં લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અનુષ્કા પોતાનાં પરિવાર સાથે ઇટાલી પહોંચી ચુકી છે. હાલ વિરાટનાં પરિવાર અંગે કોઇ જ સમાચાર નથી.

Dec 9, 2017, 05:54 PM IST