ગુજરાતનું વડનગર એક ઐતિહાસિક શહેર છે. આ શહેરથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવે છે. હવે આ વડનગરમાં એક ઐતિહાસિક મ્યુઝિયમ બનીને તૈયાર થયું છે. આ મ્યુઝિયમમાં લોકોને વડનગરના ઈતિહાસની તમામ માહિતી મળશે.