4 સપ્ટેમ્બર એટલે કે આજે ગુરુ અને બુધના સંયોગથી અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ બુધ સિંહ રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં બિરાજમાન છે. જાણો કઈ રાશિઓને ફાયદો થશે.
Ardhakendra Yog : વૈદિક જ્યોતિષ અનુસાર, 17 મેની રાત્રે શુક્ર અને સૂર્ય એકબીજાથી 45 ડિગ્રી પર હશે, જેનાથી અર્ધ કેન્દ્ર યોગ બનશે. તેથી આ ત્રણ રાશિઓને ઘણો ફાયદો થઈ શકે છે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Shani Budh Ardhakendra Yog 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ મે મહિનામાં બુધ અને શનિ એકબીજાથી 45 ડિગ્રી પર હશે. જેનાથી અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ થશે. જેનાથી 3 રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે.
Ardhakendra Yog : 25 એપ્રિલે સૂર્ય અને યમ એકબીજાથી 45 ડિગ્રી પર હશે, જેના કારણે અર્ધ કેન્દ્ર યોગ બની રહ્યો છે. તેથી આ ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મેળશે. ત્યારે આ 3 ભાગ્યશાળી રાશિ કઈ છે તેના વિશે આ લેખમાં જાણીશું.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવેમ્બર 2021ના રોજ પ્લુટો મકર રાશિમાં પ્રવેશ કરી ગયો હતો. અને હવે 27 માર્ચ 2039 સુધી આ રાશિમાં રહેશે. જ્યારે સૂર્ય શનિની રાશિ કુંભમાં બિરાજમાન છે.