Arijit Singh Songs: ભાગ્યે જ કોઈ એવું હશે જેને રોમેન્ટિક ગીતો ગમતા ન હોય અને જેને અરિજિત સિંહનો અવાજ ગમતો ન હોય. શું તમે જાણો છો કે ભારતમાં કયું શહેર અરિજિત સિંહના ગીતો સૌથી વધુ સાંભળે છે?