assembly election 2018

મહા EXIT POLL : મધ્યપ્રદેશમાં ભાજપ મોટી પાર્ટી

ટાઇમ્સ નાઉ સીએનએક્સના એક્ઝિટ પોલ (EXIT POLL) અનુસાર વિધાનસભાની 230 બેઠકવાળા મધ્યપ્રદેશ રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બનતી દેખાઇ રહી છે. ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉપસી રહી છે. 

Dec 7, 2018, 07:15 PM IST

મહા EXIT POLL : ભાજપ કે કોંગ્રેસ કોની જીત? જાણો

વિધાનસભા ચૂંટણી 2018 : શુક્રવારે રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન પૂર્ણ થતાં જ પાંચેય રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પુરી થઇ છે. આગામી 11મી ડિસેમ્બરે મત ગણતરી થશે. આ પૂર્વે ચૂંટણી પૂર્વાનુમાનમાં શું છે ટ્રેન્ડ? પાંચ રાજ્યોમાં કોણ બનાવશે સરકાર? જાણો EXIT POLL

Dec 7, 2018, 07:08 PM IST

Exit Poll : MP માં કોની બનશે સરકાર? જાણો

વિધાનસભા ચૂંટણી 2018 : રાજસ્થાન અને તેલંગણામાં આજે થયેલા મતદાન સાથે જ પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ છે. 11મીએ પરિણામ આવશે પરંતુ એક્ઝિટ પોલમાં જાણો કયા રાજ્યમાં કોની સરકાર આવશે, Exit Poll Live

Dec 7, 2018, 06:59 PM IST

#ZeeExitMahaPoll: MPમાં ડામાડોળ, રાજસ્થાનમાં કોંગ્રેસ, છત્તીસગઢમાં ત્રિશંકુ સ્થિતી

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણીના પડઘમ આજે સાંજે 5 કલાકે શાંત પડી જશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોમમાં તો પહેલા જ મતદાન થઈ ચૂક્યું છે. રાજસ્થાન અને તેલંગાણામાં આજે સાંજે 5.00 કલાકે મતદાન પુરું થઈ ગયું છે. તેની સાથે જ હવે તમામ પક્ષો સહિત પ્રજાની નજરો પરિણામ પર ટકવા જઈ રહી છે. આ જ કડીમાં ઝી ન્યૂઝ 24 કલાક પર સાંજે 5 કલાકથી રજૂ કરશે Exit Poll. જેમાં આ પાંચ રાજ્યોના એક્ઝિટ પોલનાં પરિણામ રજૂ કરાશે

Dec 7, 2018, 05:43 PM IST

વિધાનસભા ચૂંટણી 2018 : શું માહોલ છે? જુઓ વીડિયો

વિધાનસભા ચૂંટણી 2018 : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે સૌથી વધુ તાકાત રાજસ્થાન ચૂંટણીમાં લગાવી છે. અહીં બંને પાર્ટીએ પોતાના દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી છે. આવી જાણીએ અહીં શું માહોલ છે...જુઓ વીડિયો

Dec 6, 2018, 05:41 PM IST

'કુંભકર્ણ' મામલે મોદીએ બરોબર ખેંચી, જુઓ વીડિયો

New Delhi: Prime Minister Narendra Modi relentless attacked Rahul Gandhi on the last day of campaigning in Rajasthan and said the Congress president does not know the name of tall leaders of the past

Dec 5, 2018, 06:00 PM IST

હવે હું જોઉ છું જામીન પર જેલની બહાર રહેલ માં-પુત્રને કોણ બચાવે છે: PM મોદી

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે વડાપ્રધાન મોદીએ સુમેરપુરમાં જનસભા સંબોધિત કરી હતી

Dec 5, 2018, 01:10 PM IST

રાજસ્થાનમાં પુર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર, અગસ્તાના કૌભાંડીને છાવરે છે કોંગ્રેસ

રાજસ્થાન તેલંગાણામાં પ્રચાર આજ સાંજથી શાંત થઇ જશે તે અગાઉ ભાજપ અધ્યક્ષે જયપુરમાં પત્રકાર પરિષદ સંબોધી હતી

Dec 5, 2018, 12:09 PM IST

Rajasthan Election 2018: ભાજપને પછાડી કોંગ્રેસ સોશ્યલ મીડિયા પર બન્યું નંબર-1

જે સોશિયલ મીડિયાને પ્રચાર માધ્યમ તરીકે ભાજપ આક્રમક રીતે ઉપયોગ કરતું આવ્યું છે, રાજસ્થાનમાં કોંગ્રેસે આ બાજી પલ્ટી નાખી છે

Dec 4, 2018, 09:48 AM IST

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : આ બેઠકો પર છે સૌની નજર, જાણો કેમ છે ખાસ?

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 ભાજપ અને કોંગ્રેસ બંને માટે ઘણી બધી રીતે ખાસ છે. ભાજપ માટે સત્તા ટકાવી રાખવા તો કોંગ્રેસ માટે વનવાસ પૂર્ણ કરી ફરી સત્તા પ્રાપ્ત કરવાની હોડ છે. ઉપરાંત આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી 2019 પૂર્વેના આ મહાજંગને ભાજપ કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટની રીતે પણ જોવામાં આવી રહયો છે. ભાજપ કોંગ્રેસ દ્વારા જીત માટે કવાયત ચાલી રહી છે ત્યારે મધ્યપ્રદેશની આ ટોપ ટેન બેઠકો હાલમાં ચર્ચાનું કારણ બની છે. જેમાં બંને પક્ષોના મહારથીઓના ભાવિ દાવ પર છે. તો આવો જાણીએ આવી કઇ બેઠકો છે કે જેના પર સૌની નજર જામી છે.

Nov 28, 2018, 06:11 PM IST

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : ભીંડ મતદાન મથકમાં ફાયરિંગ, મતદાન રોકાયું

મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે હાલમાં મતદાન ચાલી રહ્યું છે. ક્યાંક ઇવીએમ ખોટવાના સમાચાર સામે આવી રહ્યા છે જે વચ્ચે એક બ્રેકિંગ ન્યૂઝ જાણવા મળી રહ્યા છે ભીંડના 120 અને 122 પોલિંગ બુથ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને જેને પગલે ત્યાં મતદાન રોકી દેવાયું છે. ( વિસ્તૃત અહેવાલ માટે રાહ જોવો)

Nov 28, 2018, 11:47 AM IST

વિધાનસભા ચૂંટણી 2018 : આજના ટોપ ન્યૂઝ

વિધાનસભા ચૂંટણી 2018 : પાચ રાજ્યોના વિધાનસભા ચૂંટણી જંગમાં આજે મધ્યપ્રદેશ અને મિઝોરમમાં મતદાન ચાલી રહ્યું છે. આવો જાણીએ આજના ટોપ 10 ન્યૂઝ શું છે...

Nov 28, 2018, 10:59 AM IST

મધ્યપ્રદેશ મિઝોરમમાં કોના પડી રહ્યા છે મત? VIDEO

વિધાનસભા ચૂંટણી 2018 : મધ્યપ્રદેશ વિધાનસભા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મતદારો કોને હાથમાં સોંપવા જઇ રહ્યા છે સત્તાનું સુકાન? આજે જાણીએ

Nov 28, 2018, 10:55 AM IST

MP ચૂંટણી બની લોહિયાળ LIVE: ભીંડમાં મતદાન કેન્દ્ર પર ઉપદ્રવ, મારપીટ અને ફાયરિંગ

બુધવારે દેશનાં બે રાજ્યોમાં મતદાન યોજાવાનું છે, મિઝોરમમાં 40 બેઠકો અને મધ્યપ્રદેશમાં 230 બેઠકો માટે સવારે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

Nov 28, 2018, 12:10 AM IST

અમિત શાહ સાથે EXCLUSIVE Interview

In an exclusive interview with Editor-in-Chief of Zee News, Sudhir Chaudhary, BJP chief Amit Shah said that each seat in India holds great value for his party. Watch this video to know more.

Nov 27, 2018, 04:28 PM IST

MP પ્રચારના અંતિમ દિવસે શાહને યાદ આવ્યા રામ, કહ્યું ત્યાં જ બને ભવ્ય મંદિર

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ સોમવાર સાંજથી શાંત થઇ ચુક્યા છે, હવે માત્ર ડોર ટુ ડોર પ્રચાર થશે

Nov 26, 2018, 07:26 PM IST

વિધાનસભા ચૂંટણી 2018: PM મોદી અંગે આપત્તિજનક ટીપ્પણી, જુઓ વીડિયો

વિધાનસભા ચૂંટણી 2018 ફીવર ચરમસીમાએ છે ત્યારે નેતાઓ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઇ રહ્યા છે. કોંગ્રેસના નેતા અશોક ગેહલોત દ્વારા પીએમ મોદી સામે આપત્તિજનક નિવેદન કરાતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. 

Nov 26, 2018, 11:56 AM IST

VIDEO: મિઝોરમમાં ચાલુ ગાડીમાં નિકળ્યા PM, લોકોએ આમ કર્યું સ્વાગત

રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ વિકાસ નહી પરંતુ લટકાવવા, અટકાવવા અને ભટકાવવાની સંસ્કૃતીવાળી પાર્ટી છે, જેના માટે ભ્રષ્ટાચાર જ રાજનીતિનો આધાર છે

Nov 23, 2018, 08:09 PM IST

મધ્યપ્રદેશમાં ચૂંટણી : શું માહોલ છે ખેડૂતોમાં?

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : 'શું માહોલ છે' માં આજે વાત કરીશું મધ્ય પ્રદેશના ખેડૂતો અને એમના મૂડ અંગે...

Nov 22, 2018, 11:56 AM IST

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018: બીજા તબક્કામાં 72% મતદાન

રાજ્યમાં મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીના અધિકારીઓએ જણાવ્યું કે, સવારે 8 કલાકે રાજ્યના 19 જિલ્લાની 72 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થયું હતું અને સાંજે 5 કલાકે મતદાન બંધ કરી દેવાયું હતું 

Nov 20, 2018, 08:44 PM IST