assembly election 2018

VIDEO : રમણ સિંહે પોતાનાથી 20 વર્ષ નાના યોગીના 2 વખત ચરણસ્પર્શ કર્યા

છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે તેમનું નામાંકન પત્ર ભરાવા માટે આવેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતા, મુખ્યમંત્રી રમણ સિંહ રાજનાદગાંવ વિધાનસભા બેઠક પરથી છેલ્લા બે વખતથી ધારાસભ્ય છે 

Oct 23, 2018, 10:51 PM IST

કોંગ્રેસના કાર્યકર્તાઓ જ વહેંચશે ટિકિટ, તમામ પેરાશુટ કાપી નાખીશ: રાહુલ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાહુલ ગાંધી શુક્રવારે મેવાડ પહોંચ્યા હતા, અહીં એક રેલીને સંબોધિત કરતા તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા

Sep 20, 2018, 04:27 PM IST

પાકિસ્તાનમાં નવી સરકાર બનતાં પહેલાં અમેરિકાએ તૈયાર કર્યો મિત્રતાનો ફોર્મૂલા!

અમેરિકા ચૂંટણી પ્રચાર દરમિયાન અભિવ્યક્તિની આઝાદી, લોકો અને પ્રેસ સાથે હળવા-મળવા પર પાબંધીના અહેવાલોને લઇને ચિંતિત છે.

Jul 27, 2018, 03:28 PM IST

4 વર્ષોમાં ભાજપે જીત્યા 10 રાજ્યો, પરંતુ અહીં ઘટે છે તાકાત!

2019 લોકસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. કેંદ્રની સત્તારૂઢ પાર્ટી ભાજપને હરાવવા માટે એક તરફ કોંગ્રેસ વિપક્ષને એક કરવામાં જોડાઇ ગઇ છે તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી ત્રીજા મોરચાની તૈયારીમાં છે. વિપક્ષ ચોક્કસ મજબૂત થવાનો પ્રયત્ન કરી રહ્યું છે

Apr 1, 2018, 04:34 PM IST

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે થઇ શકે છે જાહેરાત

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે કાઉનડાઉન શરૂ થઇ ગયું છે. ચૂંટણી કમિશને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત મંગળવારે કરી શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રદેશમાં એપ્રિલ મહિનાના અંતમાં અથવા પછી મે મહિનાની શરૂઆતમાં ચૂંટણી યોજાઇ શકે છે.

Mar 27, 2018, 10:01 AM IST

યુપીની પેટાચૂંટણીઓમાં સજ્જડ હાર બાદ ભાજપ માટે આવ્યાં એક ખુશખબર

ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ ભાજપ માટે ત્રિપુરાથી શુભ સમાચાર આવ્યાં છે. પશ્ચિમ ત્રિપુરાની ચારીલામ વિધાનસભા બેઠક માટે થયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને નાયબ મુખ્યમંત્રી જિષ્ણુદેવ બર્મને જીત હાંસલ કરી છે.

Mar 15, 2018, 03:49 PM IST

યૂપી અને બિહારમાં હાર વચ્ચે ભભુઆ સીટ પર બચી BJPની આબરૂ, રિંકી રાનીનો વિજય

ભભુઆ વિધાનસભાની સીટ પર ભાજપ ઉમેદવાર રિંકી રાની પાંડેએ કોંગ્રેસના ઉમેદવાર શંભૂ સિંહ પટેલને પરાજય આપ્યો. 

 

Mar 14, 2018, 04:46 PM IST

Bihar Bypoll Results 2018 : જહાનાબાદમાં JDU-BJP ભારે પડ્યો તેજસ્વી યાદવ, RJDનો વિજય

જહાનાબાદમાં છઠ્ઠા રાઉન્ડ બાદ આરજેડીના કુમાર કૃષ્ણ મોહન યાદવ 46436 મતની સાથે આગળ ચાલી રહ્યા હતા, પરંતુ બપોરે 3.30 કલાકે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ અને વિજય આરજેડીનો થયો. 

 

Mar 14, 2018, 04:24 PM IST

નાગાલેન્ડઃ નેફિયૂ રિયોએ લીધા મુખ્યપ્રધાન પદના શપથ, નિર્મલા સીતારમન, અમિત શાહ રહ્યા હાજર

શપથ ગ્રહણ સમારોહનું સ્થળનું મહત્વ હતું કે એક ડિસેમ્બર 1963ના દિવસે અહીંથી તત્કાલિન રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને નાગાલેન્ડ રાજ્યના ગઠનની જાહેરાત કરી હતી. 

Mar 8, 2018, 06:29 PM IST

BJP સંસદીય દળની બેઠકમાં પીએમ મોદી આવતા જ લાગ્યા 'જીત હમારી જારી હૈ, અબ કર્ણાટક કી બારી હૈ'ના નારા

બેઠકમાં વડાપ્રધાન મોદી પહોંચતા જ સાંસદોએ  જીત હમારી જારી છે, અબ કર્ણાટક કી બારી હૈના નારા લગાવ્યા. આ દરમિયાન પીએમે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મિઠાઇ ખવડાવી. 

Mar 6, 2018, 04:07 PM IST

નાગાલેન્ડમાં ભાજપ સાથે 15 વર્ષ જૂની મિત્રતા તોડવી ભારી પડી, NPFએ ખાધી પછડાટ

નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (NPF) બહુમતથી પાછળ જોવા મળી રહી છે.

Mar 3, 2018, 03:32 PM IST

મધ્ય પ્રદેશઃ મુંગાવલી અને કોલારસ બંન્ને સીટો કોંગ્રેસના ફાળે, ભાજપ હાર્યું

મુંગાવલી પેટાચૂંટણીમાં કુલ 13 ઉમેદવાર મેદાનમાં હતા. મુખ્ય જંગ કોંગ્રેસના ઉમેદવાર બૃજેન્દ્ર સિંહ યાદવ અને ભાજપના ઉમેદવાર શ્રીમતી બાઇ સાહબ યાદવ વચ્ચે હતો. 

 

Feb 28, 2018, 07:07 PM IST

કર્ણાટક ચૂંટણી: કેંદ્રીય મંત્રી અનંત હેગડેએ રાહુલ ગાંધી ગણાવ્યા 'ખોટા હિંદુત્વવાદી'

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ફરી એકવાર રાજકીય વર્તુળમાં ગરમાવો આવી ગયો છે. જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દીક યુદ્ધ વધતું જાય છે. શાબ્દીક જંગ વચ્ચે કેંદ્રીય મંત્રી અનંત કુમાર હેગડે પણ કૂદી પડ્યા છે અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. 

Feb 15, 2018, 03:41 PM IST