attack

Attack on youth at Rajkot PT50S

રાજકોટમાં યુવક પર જાહેરમાં હુમલો, જુઓ ચોંકાવનારો વીડિયો

રાજકોટમાં યુવક પર જાહેરમાં હુમલો. પ્રેમિકાના મામલે વિવાદ થતા આ હુમલો કરવામાં આવ્યો હતો.

Jun 15, 2019, 04:40 PM IST

જૂનાગઢ: વિસાવદરના કાંગસીયાળામાં દીપડાએ આધેડ મહિલાને ફાડીખાધી

સોમવાર મોડી રાત્રે વિસાવદરના કાંગસીયાળા ગામે 52 વર્ષીય શારદાબેન સમજુભાઇ વાવૈયા ઘરમાં એકલા સૂતા હતા. ત્યારે દીપડો ઘરમાં ધૂસી આવ્યો હતો અને તેમને ઉપાડી ગયો હતો. ત્યારબાદ શારદાબેનની લાશ ઘરની બાજુમાંથી મળી આવી હતી

May 28, 2019, 12:46 PM IST
Vadodara Husband Attack On Family Member For Metal Torcher To His Wife PT2M53S

પત્નીને ત્રાસ અપાતા પતિનો પરિવારજનો પર હુમલો, જુઓ વીડિયો

વડોદરાના પાદરામાં આવેલા પંચવટી વિસ્તારમાં પરિવારના લોકોએ પરિણીતાને ત્રાસ આપતા મહિલાના જ પતિએ તીક્ષ્ણ હથિયારથી પોતાના પરિવાર પર કર્યો હુમલો, પરિવારના ચાર સભ્યોને પહોંચી ઈજા, પાદરા પોલીસે હાથ ધરી કાર્યવાહી

May 21, 2019, 06:10 PM IST
Arvalli Son Attack On Parentes In Family Issue PT1M54S

અરવલ્લીમાં પુત્રએ લજવ્યા સંબધ, માતા પિતા પર કર્યો હુમલો

અરવલ્લીના ધનસુરાના વડાગામમાં એક હેવાનિયાતભર્યો કિસ્સો સામે આવ્યો છે, એક હેવાન પુત્રએ પારિવારિક ઝઘડમાં માતા-પિતા પર હુમલો કરી દીધો છે, હેવાને કપડાં ધોવાના ધોકા વડે તેના જ માતા પિતા પર હુમલો કર્યો હતો, હુમલામાં માતા-પિતા બંને ગંભીર રીતે ઘાયલ થતાં પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે માતા સારવાર હેઠળ છે

May 21, 2019, 04:30 PM IST
Arvalli Attack On Scheduled Cast Varghodo 1 PT1M22S

અરવલ્લીના મોડાસામાં ફરી એક વખત અનુસૂચિત જાતિના યુવક પર હુમલો

અરવલ્લીના મોડાસામાં ફરી એક વખત અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, વરઘોડો કાઢવાની અદાવતને લઈને હુમલો, 15 શખ્સો સામે નોંધાયો ગુનો઼

May 21, 2019, 04:05 PM IST

મોડાસા: વરઘોડા મામાલે થયેલી અદાવત મામલે અનુસુચિત જાતિના યુવક પર હુમલો

વરઘોડા મુદ્દે થયેલી અદાવત બાદ મોડાસામાં અનુસુચિત જાતિના યુવક પર ફરીએકવાર હુમલો થતા પોલીસે એટ્રોસિટીની ફરિયાદ નોંધી છે. મોડાસાના બામણવાડ ગામના છ વ્યક્તિઓના નામ સાથે 15ના ટોળાએ વરઘોડા બાબતની અદાવત રાખીને અનુસુચિત યુવક પર હુમલો કર્યો છે. આ યુવાને વરઘોડો ફળીમાં કેમ કાઢ્યો હતો તેમ કહીને ઢોર માર માર્યો હતો. 
 

May 20, 2019, 11:04 PM IST
Arvalli Attack On Scheduled Cast Varghodo PT2M33S

અરવલ્લીના મોડાસામાં ફરી એક વખત અનુસૂચિત જાતિના યુવક પર હુમલો

અરવલ્લીના મોડાસામાં ફરી એક વખત અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, વરઘોડો કાઢવાની અદાવતને લઈને હુમલો, 15 શખ્સો સામે નોંધાયો ગુનો઼

May 20, 2019, 10:15 PM IST
Tapi Songadh Man Attack On Priest For Interference PT1M52S

તાપીના સોનગઢમાં કેમ થયો ચર્ચના પાદરી પર હુમલો, કારણ છે ચોંકાવવારુ

તાપીના સોનહગઢના ટોકરવામાં પાદરી પર હુમલો થયો છે. બીજા લગ્ન કરતા દરમિયાન પહેલી પત્નીના સ્વજનોએ માર માર્યો. તો સામસામે મારમારીમાં પાદરી તેમજ તેમની પ્રથમ પત્ની અને સાસુને ઈજા થઈ. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા . તો આ હુમલાના સમગ્ર મામલો સોનગઢ પોલીસ મથકે પહોંચ્યો

May 19, 2019, 04:45 PM IST
Honeybee attack at Surat PT2M38S

સુરતમાં લોકો પર મધમાખીનો હુમલો

સુરતમાં લોકો પર મધમાખીનો હુમલો. 20 કરતા વધારે લોકો આ હુમલાનો ભોગ બન્યા.

May 18, 2019, 02:00 PM IST
Attack on Navsari fishermen PT1M28S

કુવૈતના દરિયામાં ગુજરાતના માછીમારો પર ચાંચિયાઓનો હુમલો

કુવૈતના દરિયામાં ગુજરાતની માછીમારો પર ચાંચિયાઓએ હુમલો કર્યો હતો. જેમાં બીલીમોરના ખાપરવાડાના એક માછીમારનું મોત નિપજ્યું છે. ચાંચિયાઓએ અંધાધૂંધ ગોળીબાર કરતા દલસુખ ટંડેલ નામના માછીમારને બે ગોળી વાગી હતી.

May 18, 2019, 09:45 AM IST
Ahmedabad Headsman Attack On AMC Team PT19M21S

અમદાવાદ: એએમસી અને પોલીસની ટીમ પર માલધારીઓનો હુમલો, 20 થી વધુની અટકાયત

અમદાવાદ: ઓઢવ ગામ પાસે AMCના ઢોર પકડનાર કર્મચારી પર હુમલો, પોલીસની ચાર ગાડીઓનો તોડ્યા કાચ ,AMCની ગાડીની ચાવી લઈ માલધારીઓ ફરાર

May 13, 2019, 02:25 PM IST
Ahmedabad Headsman Attack On AMC Team PT6M30S

અમદાવાદ: એએમસી અને પોલીસની ટીમ પર માલધારીઓનો હુમલો, જુઓ વીડિયો

અમદાવાદ: ઓઢવ ગામ પાસે AMCના ઢોર પકડનાર કર્મચારી પર હુમલો, પોલીસની ચાર ગાડીઓનો તોડ્યા કાચ ,AMCની ગાડીની ચાવી લઈ માલધારીઓ ફરાર

May 13, 2019, 01:10 PM IST

અમદાવાદ : ઢોર પકડતી AMCની ટીમ પર હુમલો, પોલીસની ગાડીઓની ચાવી ખેંચી ફરાર

અમદાવાદના ઓઢવ ગામ પાસે AMCની ઢોર પાર્ટી પર હુમલો કરાયો હતો. માલધારીઓએ પોલીસની ચાર ગાડીઓની તોડફોડ કરી કાચ તોડ્યા હતા, અને AMCની ગાડીઓની ચાવી ખેંચી માલધારીઓ ફરાર થયા હતા. આ ઘટના બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું.

May 13, 2019, 01:07 PM IST
Ahmedabad Headsman Attack On AMC Team PT1M58S

અમદાવાદ: એએમસી અને પોલીસની ટીમ પર માલધારીઓનો હુમલો, જુઓ વીડિયો

અમદાવાદ: ઓઢવ ગામ પાસે AMCના ઢોર પકડનાર કર્મચારી પર હુમલો, પોલીસની ચાર ગાડીઓનો તોડ્યા કાચ ,AMCની ગાડીની ચાવી લઈ માલધારીઓ ફરાર

May 13, 2019, 12:35 PM IST

ચર્ચાના ચગડોળે ચઢી ડાંગની આ ઘટના, મોડી રાત્રે પાછળનો દરવાજો ખોલી યુવકે મહિલા સાથે કર્યું...

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પાયરઘોડી ગામે છેડતીની ઘટના લોહિયાળ બની હતી. 42 વર્ષીય મહિલા સાથે ગામના યુવાને મોડી રાત્રે ઘરના પાછળનો દરવાજો ખોલી મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા. મહિલા જાગી જતા બુમાબૂબ કરતા ઘરના સભ્યોએ આરોપી પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં આરોપીના ગળા અને ગાલના ભાગે ચપ્પુથી ઘા કરવામાં આવ્યા હતા. આમ, સામસામે હુમલો થતા ભોગ બનનાર મહિલા સહિત અન્ય એક મહિલાને પણ ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. 

May 13, 2019, 08:23 AM IST
Junagadh Police Attack On Reporter During Coverage Of Swaminarayan Temple Election PT25M46S

જૂનાગઢમાં પોલીસે કર્યો પત્રકારો પર લાઠીચાર્જ, જુઓ સમગ્ર વિગત

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ચૂંટણીના મતદાન બાદ પત્રકારો ઉપર પોલીસનો લાઠી ચાર્જ, ઘટનાનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે બોલાચાલી થતાં પત્રકારો પર પોલીસે કર્યો લાઠીચાર્જ

May 12, 2019, 08:10 PM IST
Botad Attack On Dhasa Swaminarayan Gurukul's Swami PT2M

જુઓ બોટાદના ઢસામાં આવેલા ગુરુકુળના સ્વામી પર કેમ કરાયો હુમલો

બોટાદઃ ઢસામાં આવેલા ગુરુકુળના સ્વામી પર ચોરી કરવાના ઈરાદે આવેલા શખ્સોએ કર્યો હુમલો, સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર કરવામાં આવ્યો હુમલો, ઈજાગ્રસ્ત થયેલા સ્વામીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

May 8, 2019, 03:10 PM IST
Dog bite a girl dangerously at Surat PT35S

સુરતમાં બાળકી પર કુતરાનો જીવલેણ હુમલો

સુરતમાં બાળકી પર કુતરાનો જીવલેણ હુમલો. આ હુમલાને કારણે બાળકીના આંતરડાને ગંભીર નુકસાન પહોંચ્યું છે.

May 3, 2019, 10:40 AM IST
16 Soldiers Martyr In Nakasali Attack At Maharastra PT17M53S

મહારાષ્ટ્રમાં છેલ્લા 2 વર્ષનો સૌથી મોટો નકસલી હુમલો, જુઓ કેટલા સૌનિકો શહિદ થયા

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે, નક્સલીઓએ IED બ્લાસ્ટ કરતા 15 કમાન્ડો સહિત 16 શહીદ થયા છે, નક્સલીઓએ C60 કમાન્ડોની ટીમ પર કુરખેડા-કોચી રોડ પાસે છુપાઈને હુમલો કર્યો હતો, છેલ્લા 2 વર્ષમાં મહારાષ્ટ્રમાં નક્સલિઓનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે

May 1, 2019, 04:40 PM IST
Banaskantha Bear Attack On Farmer In Balundra PT1M26S

અમીરગઢ: બાલુંદ્વામાં ખેડૂત પર રિંછનો હુમલો

બનાસકાંઠામાં રીંછનો વધુ એક ખેડૂત પર હુમલો કરવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના અમીરગઢમાં બાલુન્દ્રા ગામે બની છે, જેમાં એક ખેડૂત પર ખૂંખાર રીંછે હુમલો કર્યો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ખેતરમાં રાત્રીફેરી કરતા સમયે રીંછે અચાનક હુમલો કર્યો હતો. આ ઘટનામાં ભોગ બનનાર ખેડૂતનું નામ ભાવાભાઇ રબારી છે. જેમને રીંછે પાછળથી હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.

May 1, 2019, 12:05 PM IST