attack

Someone Attack On NCP Candidate Reshma Patel PT3M25S

જૂનાગઢના વંથલીમાં રેશમા પટેલ પર હુમલો, જુઓ વીડિયો

જૂનાગઢના વંથલીમાં રેશમા પટેલ પર હુમલો કરાયો, ભાજપના કાર્યકરે હુમલો કરી ચૂંટણી પ્રચાર ન કરવા ધમકી આપ્યાનો આરોપ

Apr 19, 2019, 02:55 PM IST

TMC ધારાસભ્યનું વિવાદિત નિવેદન, કાર્યકર્તાઓને કહ્યું- ‘સુરક્ષાદળો પર કરો હુમલો’

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ના ચૂંટણી પ્રચાર માટે લાગેલા નેતાઓની બોલી હવે સૈનિકોના અપમાન કરવા પર પણ પહોંચી ગઇ છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની મહિલા ધારાસભ્યએ તેમના નિવેદનથી ના માત્ર દેશની સુરક્ષા દળોનું અપમાન કર્યું છે.

Apr 17, 2019, 12:31 PM IST
Patan Attack On Ex BJP District Precident Bharat Arya PT1M21S

પાટણમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ભરત આર્ય પર હુમલો , જાણો કારણ

પાટણના સમીના ધધાણા ગામમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ પર હુમલો થયો. રાજકીય અદાવતને કારણે આ હુમલો થયો હોવાની સમગ્ર પંથકમાં ચર્ચા ચાલી રહી છે. ઘાયલ થયેલા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ભરત આચાર્યને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Apr 9, 2019, 05:55 PM IST
Dahod Lepord Attack On Child PT1M15S

દાહોદઃ ગરબાડાના નઢેલા ગામે દિપડાનો હુમલો, જુઓ વિગત

દાહોદના નઢેલા ગામે દિપડાએ નવ વર્ષના બાળક સહિત પાંચ ઈસમો પર હુમલો કર્યો, તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ઘટનાની જાણ વન વિભાગને કરતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

Apr 7, 2019, 03:15 PM IST
Jais-e-Mahommad May Plannig Attack In India PT1M25S

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ હુમલો કરે તેવી શક્યતા, જાણો વિગત

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ 5થી 9 એપ્રિલ વચ્ચે હુમલો કરે તેવી શક્યતાના આઈબીને મળ્યા ઈનપુટ, જમ્મુ-કાશ્મીરના પોલિંગ બુથને ટાર્ગેટ બનાવે તેવી શક્યતાને લઇ એલર્ટ

Apr 5, 2019, 03:40 PM IST
Naksali attack in Chhattisgarh PT1M4S

છત્તીસગઢના કાંકેરમાં નકસલી હુમલો

લોકસભાના ચૂંટણી પહેલાં છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળો અને નકસલીઓ વચ્ચે અથડામણ થતા બીએસએફના ચાર જવાનો શહિદ

Apr 5, 2019, 10:40 AM IST
Banihal Blast: Planning For Attack Against CRPF Plot Llike Pulwama PT3M31S

બનિહાલમાં કારમાં થયેલા બ્લાસ્ટમાં આતંકી કનેક્શન આવ્યું સામે...જુઓ વિગત

બનિહાલમાં કારમાં થયેલા બ્લાસ્ટમાં આતંકી કનેક્શન આવ્યું સામે....CRPFના કાફલાને જ બનાવવાનો હતો નિશાન....ઝડપાયેલા આરોપીએ કબૂલાત...

Apr 2, 2019, 01:50 PM IST

કેલિફોર્નિયાની મસ્જિદમાં આગ, ન્યૂઝીલેન્ડના હુમલાનો ઉલ્લેખ કરતો પત્ર મળ્યો

પોલીસે જણાવ્યું કે, રવીવારે સર્જાયેલી આ ઘટનામાં એક પણ વ્યક્તિ ઘાયલ થઈ નથી 

Mar 25, 2019, 06:38 PM IST

રંગોળીના રંગોમાં ભારતીય સેનાના પરાક્રમની સાથે ભળ્યો શૌર્યનો રંગ

પુલવામામાં બનેલી આતંકવાદી ઘટના બાદ સેનાએ શૌર્ય બતાવી પાકિસ્તાન સહિત પીઓકેના 3 આતંકી ઠેકાણા ઉપર એર સ્ટ્રાઈક કરી હતી. લોકો પોતપોતાની રીતે ભારતીય સેનાના પરાક્રમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. ત્યારે સુરત ખાતે રંગોલી આર્ટિસ્ટ દ્વારા એક-બે નહીં પરંતુ 17 જેટલા રંગોળીઓ ભારતીય સેનાના પરાક્રમ ઉપર બનાવવામાં આવી છે. 

Mar 13, 2019, 05:31 PM IST

વડોદરા: સુલભ શૌચાલયમાં થયેલી બબાલ ઉગ્ર થતા કર્મચારી પર ચાકૂથી હુમલો

 શહેરના ભીમનાથ બ્રિજ પાસે આવેલા સુલભ શૌચાલયમાં કુદરતી હાજત માટે આવેલા યુવાન અને ફરજ પરના કર્મચારી વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઇ હતી. કૂદરતી હાજત માટે આવેલા યુવાને પૈસા આપવાનો ઇન્કાર કરતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા યુવાને કર્મચારી ઉપર ચાકૂથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. મામલો ઉગ્ર બનતા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. 

Mar 5, 2019, 07:11 PM IST

ભારતે પાકિસ્તાનનું વધુ એક જૂઠ્ઠાણું ઉઘાડું પાડ્યું, જાણો શું છે સત્ય

પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે, ભારતની સબમરીન દરિયાઈ સિમા ઓળંગીને પાકિસ્તાનની સમુદ્રી સરહદની અંદર પ્રવેશી ગઈ હતી 

Mar 5, 2019, 04:40 PM IST

સુરત: બે પોલીસકર્મી પર લૂટારુઓએ કર્યો હુમલો, દોડીને બચાવ્યો જીવ

સુરતમા હવે પોલીસ જ સલામત ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાડેસરા વડોદગામ નજીક રાત્રિ દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલા બે પોલીસ જવાનો પર લૂટારુઓ દ્વારા હુમલો કરવામા આવ્યો હતો. જેમા એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત બન્યો હતો. 

Feb 27, 2019, 10:09 PM IST

કલાકારોએ કલાના માધ્યમથી પુલવામામાં શહિદ થયેલા જવાનોને આર્પી શ્રદ્ધાંજલિ

વડોદરામાં ભારતીય સૈન્ય જવાનોનાં શૌર્ય, બલિદાન અને પરાક્રમને કલાનાં માધ્યમ રજુ કરવાનો એક અનોખો પ્રયાસ થયો. જેમાં દેશભરમાંથી આવેલાં કલાકારોએ સતત 24 કલાક સુધી જાગી પુલવામામાં શહીદ થયેલાં બહાદુર જવાનોને 200 ફુટ લાંબા પેઇન્ટિંગનાં માધ્યમથી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 
 

Feb 23, 2019, 06:54 PM IST
Security tightened at Statue of Unity PT1M45S
Geeta Rabaris Dayro held to donate money to families of jawans killed in Pulwama attack PT2M14S

શહિદોના પરિવાર માટે ગીતા રબારીના ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ

Geeta Rabaris Dayro held to donate money to families of jawans killed in Pulwama attack

Feb 18, 2019, 04:25 PM IST

શેહરા તાલુકાના બોરીયા ગામ પાસે વાઘે 3 બકરાનો કર્યો શિકાર, એકને ખેંચી ગયો

રાજ્યમાં 11 ફેબ્રુઆરીના રોજ વાઘ દેખાયાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બીજા દિવસે વન વિભાગે રાજ્યમાં વાઘ હોવાની પુષ્ટિ કરી હતી 

Feb 15, 2019, 05:22 PM IST

વડોદરા: બીચ્છુ ગેંગનો આતંક, જાહેરમાં મહિલા પર તલવારથી હુમલો 

શહેરના પાણીગેટ પોલીસ મથકમાં થયેલી બબાલના પડધાના ભાગ રૂપે જાહેરમાં એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. બીચ્છુ ગેંગ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. જેને લઇને સ્થાનિક પોલીસ દોડતી થઇ હતી. ઘાયલ થયેલી મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્ટિલમાં સારવાર કરવામાં આવી રહી છે. 

Feb 4, 2019, 09:34 PM IST
Dahod Due to election attack by stone at Polling booth PT1M33S

દાહોદ: ચૂંટણી દરમિયાન બે પક્ષ વચ્ચે પથ્થરમારો

દાહોદના ઝાલોદના ચાકલીયા અને દાંતગઢ ગામે ચૂંટણી દરમિયાન મતદાન મથકે બે પક્ષ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં એક મહિલા કોસ્ટેબલને ઇજા પહોંચી હતી.

Jan 20, 2019, 10:40 PM IST

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં IED વિસ્ફોટ, મેજર અને એક જવાન શહીદ

શુક્રવારે રાજૌરી જિલ્લાના નૌશેરામાં આતંકવાદીઓ દ્વારા ભારતીય સેના પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો

Jan 11, 2019, 10:15 PM IST