attack

Dahod Due to election attack by stone at Polling booth PT1M33S

દાહોદ: ચૂંટણી દરમિયાન બે પક્ષ વચ્ચે પથ્થરમારો

દાહોદના ઝાલોદના ચાકલીયા અને દાંતગઢ ગામે ચૂંટણી દરમિયાન મતદાન મથકે બે પક્ષ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં એક મહિલા કોસ્ટેબલને ઇજા પહોંચી હતી.

Jan 20, 2019, 10:40 PM IST

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં IED વિસ્ફોટ, મેજર અને એક જવાન શહીદ

શુક્રવારે રાજૌરી જિલ્લાના નૌશેરામાં આતંકવાદીઓ દ્વારા ભારતીય સેના પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો

Jan 11, 2019, 10:15 PM IST
Chotaudepur leopard attack on the Farmer couple, death of husband. PT1M19S

છોટાઉદેપુરમાં ખેડૂત દંપત્તી પર દીપડાનો હૂમલો

Chotaudepur leopard attack on the Farmer couple, death of husband.

Jan 4, 2019, 04:15 PM IST

IS પ્રેરિત આતંકી મોડ્યુલ પકડ્યાના કેટલાક દિવસોમાં NIAના અમરોહામાં બીજી વખત દરોડા

ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પાડેલા દરોડા બાદ NIA દ્વારા જે શકમંદોને અટકમાં લેવામાં આવ્યા છે તેનું લિસ્ટ પણ જાહેર કરાયું છે 

Jan 1, 2019, 04:05 PM IST

NIAએ કરી બે આરોપીઓની ધરપકડ, ગુજરાતમાં કરવાના હતા RDX બ્લાસ્ટ

ફેઝાન અને અલ્લારખા નામના બન્ને આરોપીઓ ગુજરાતમાં આરડીએક્સ બ્લાસ્ટ કરવાના હતા. છોટા શકીલના સાગરીત ફારુક દેવડીવાલાએ આ અંગે કબૂલાત કરી છે. ફારુક દેવડીવાલા હાલ દુબઈ પોલીસની કસ્ટડીમાં છે

Dec 13, 2018, 11:53 PM IST

અમૃતસર એટેક: મુખ્ય આરોપીની ધરપકડ, સામે આવ્યું પાક. અને ઇટાલી કનેક્શન

અમૃતસરના નિરંકારી ભવન પર હૂમલામાં સમાવિષ્ટ મુખ્ય આરોપીને પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે

Nov 24, 2018, 09:41 PM IST

જામનગરમાં વ્યાજખોરોનો આતંક, ધોળા દહાડે પિતા-પુત્રી પર તિક્ષણ હથિયાર વડે હુમલો

રાજકોટથી સ્કોર્પિયો કાર લઇને આવેલા વ્યાજખોરોએ પોતાના મોઢે બુકાની બાંધી અને તલવાર સહિતના તીક્ષ્ણ હથિયારો વડે ઓચિંતો હુમલો કરી જાનથી મારી નાખવા જીવલેણ હુમલો કર્યો હતો.

Nov 24, 2018, 05:49 PM IST

ભારતમાં હાફિઝ સઇદની વિરુદ્ધ US જેવું ઓપરેશન કરવાની ક્ષમતા નથી: ચિદમ્બરમ્

આર્મી ચીફે અમેરિકા જેવું ઓપરેશન કરવા સક્ષમ હોવાનું નિવેદન આપ્યાના કલાકોમાં ચિદમ્બરમનું નિવેદન આવતા કોંગ્રેસ ક્ષોભજનક સ્થિતીમાં મુકાય તેવી વકી

Nov 22, 2018, 06:56 PM IST

અમરેલીના ખાંભાના સમઢીયાળા ગામમાં બે ખેડૂત પર હુમલો, એકનું મોત

માર્ગ બનાવવાના કામ બાબતે તકરાર થતાં અદાવત રાખીને અજાણ્યા શખ્શોએ હુમલો કર્યો, હુમલાખોરોને પકડી પાડવા પોલીસ તંત્રમાં દોડધામ 

Nov 20, 2018, 09:22 PM IST

PM મોદીએ સીતારામ કેસરીને ગણાવ્યા ઓબીસી, અનવરે કહ્યું કે વણીક હતા

કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ છત્તીસગઢમાં મોદીના ભાષણ અંગે એક ન્યૂઝ રિપોર્ટને ટેગ કરતા કેસરી દલિત નહી પરંતુ બિહારના ઓબીસી વાણીયા હતા

Nov 18, 2018, 11:57 PM IST

ભરૂચઃ સ્ટેશન રોડ પર ભાજપના એક કાર્યકર પર છરી વડે હુમલો કરી બે શખ્સો ફરાર

ઈજાગ્રસ્ત કાર્યકરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

Nov 5, 2018, 09:54 PM IST

ભારતમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં ખાલિસ્તાનના આતંકીઓ, UAE માં બનાવ્યો બેઝ

સુત્રોના આધારે જાણવા મળેલી વિગત અનુસાર યૂએઇમાં એક શૂટિંગ ક્લબમાં ખાલિસ્તાનના આતંકીઓએ પંજાબમાં હિંસા ફેલાવવાનો તખ્તો ઘડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

Nov 5, 2018, 06:01 PM IST

જમ્મુ - કાશ્મીર BJPનાં પ્રદેશ સચિવની ગોળી મારીને હત્યા, ભાઇનું પણ મોત

જમ્મુ કાશ્મીરમાં એક અજાણ્યા વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સચિવ અનિલ પરિહારની ગોળી મારીને હત્યા કરી દીધી

Nov 1, 2018, 09:59 PM IST

શક્તિસિંહ ગોહિલે લખ્યો સીએમ રૂપાણીને પત્ર, પરપ્રાંતીયો પર હુમલા મુદ્દે માગ્યો જવાબ

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શકિતસિંહ ગોહિલે મુખ્યપ્રધાન રૂપાણીને નોટિસ આપ્યાનાં સમાચાર સામે આવ્યા છે. 

Oct 20, 2018, 04:42 PM IST

સુરતમાં પરપ્રાંતિયનું હુમલાને કારણે નહી, અકસ્માતે મોત નિપજ્યું છે: પ્રદિપસિંહ જાડેજા

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું છે કે, સુરતમાં વસતા ઉત્તર ભારતીયો પર હુમલાનો એક પણ બનાવ બન્યો નથી. શનિવારે જે બિહારી નાગરિકનું મોત થયું છે તે અકસ્માતને કારણે થયું છે. જેને પર પ્રાંતિયના હુમલા સાથે જોડવું અત્યંત નીંદનીય છે. 

Oct 15, 2018, 11:02 AM IST

અલ્પેશ ઠાકોરે લીધી ગાંધી આશ્રમની મુલાકાત, કોંગ્રેસના મોટા નેતાઓ સદભાવના ઉપવાસમાં જોડાશે

અલ્પેશ ઠાકોરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખ્યો છે અને બંને પત્રનો ઇરાદો એક જ છે. ગુજરાતમાંથી હિજરતા કરનાર મોટાભાગના પ્રવાસીઓ આ બે રાજ્યોમાંથી છે.

Oct 11, 2018, 09:19 AM IST

ગુજરાતમાંથી પરપ્રાંતીયોની હિજરત માટે Dy CM જવાબદાર : ઠાકોર સેના

This segment of Zee News brings to you latest information on Thakor Sena which has accused Gujarat Deputy CM Nitin Patel over attack on migrants. Watch full video to know more.

Oct 10, 2018, 06:39 PM IST