attack

શત્રુઘ્ન સિન્હાએ સરકારવિરોધી રાગ આલાપ્યો, ‘અટલજી વખતે લોકશાહી હતી, આજે તાનાશાહી છે’

ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલ હુમલાઓને લઇ સરકાર પર યશવંત સિંહાએ આડકતરી રીતે પ્રહાર કર્યાં હતા. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવાની જવાબદારી રાજ્યસરકારની હોવાનું યશવંત સિંહાએ જણાવ્યું

Oct 9, 2018, 06:09 PM IST

ઉત્તર ભારતીયો પર હુમલાથી ગુસ્સે થયેલા યુપી સરકારના મંત્રીએ ગુજરાત સરકારનું રાજીનામું માગ્યું

ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારમાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાની ઘટના અંગે રૂપાણી સરકારનું રાજીનામું માગી લીધું છે 

Oct 9, 2018, 04:46 PM IST

પરપ્રાંતીય પરના હુમલા મામલે આરોપ લગાવાતાં અલ્પેશ ઠાકોરે કરી સ્પષ્ટતા, કહ્યું- આ મારૂ કામ નથી

પરપ્રાંતીયોના વિવાદ અંગે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે ઠાકોર સેનાના યુવાનોને ફસાવવામાં આવી રહ્યાં છે. વાત કરતા કરતા અલ્પેશ ઠાકોર ભાવુક થયા હતા અને અલ્પેશ ઠાકોરની આંખમાં આંસૂ આવી ગયા હતા. 

Oct 9, 2018, 12:31 PM IST

રેપિસ્ટની માતાએ કરી અપીલ, 'પુત્ર દોષી છે તો આપો સજા, બિહારીઓને ગુજરાતમાંથી ભગાડશો નહી'

ગુજરાતમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મના આરોપી રવિન્દ્વના પરિજનોના અનુસાર તે સગીર અને મંદબુદ્ધિ છે. સારણ જિલ્લાના પોલીસ મથકના નટવર ગામના રહેવાસી આરોપી રવિન્દ્રની માતાનું કહેવું છે કે જો તેનો પુત્ર દોષી છે તો તેને સજા આપો, પરંતુ બિહારીઓને ગુજરાતમાંથી ભગાડશો નહી.

Oct 9, 2018, 10:55 AM IST

યૂપી, એમપી અને બિહારના 20 હજાર લોકોએ છોડ્યું ગુજરાત, જાણો શું કહ્યું CMએ...

રાજ્ય સરકારે પ્રવાસીઓની સુરક્ષાનું આશ્વાસન આપતા કહ્યું છે કે હુમલાના સંબંધમાં 431 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 56 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

Oct 9, 2018, 10:17 AM IST

ઢુંઢર રેપ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત : પરપ્રાંતિય લોકો પર હુમલો, અલ્પેશ ઠાકોરની ઉપવાસની ચીમકી

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઢુંઢેરમાં 14 મહિનાની બાળકી સાથે રેપની ઘટના બાદ રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે અને યૂપી બિહારના પરપ્રાંતિય લોકોને અહીંથી ચાલ્યા જવા માટે લોકોને ધમકી આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને જોતાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. તો બીજી તરફ આ મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ હુમલાઓ મામલે એમના સમર્થકો વિરૂધ્ધ દાખલ નોંધવામાં આવેલા ગુનોઓને ખોટા કરાર આપતાં જો સરકાર આ મામલે કેસ પરત નહીં ખેંચે તો તે 11મી ઓક્ટોબરે સદભાવના ઉપવાસ કરશે એવી ચીમકી ઉચ્ચારી છે

Oct 8, 2018, 12:11 PM IST

હાર્દિકની હાજરીમાં પાસ કન્વીનર પર હુમલો કરવાનું રચાયું હતું કાવતરું, જાણો સમગ્ર મામલો

મોરબી તાલુકાના બગથળા ગામે પાસના કન્વનાર હાર્દિક પટેલની હાજરીમાં મોરબી જીલ્લા પાસના કન્વીનર મનોજ પનારા ઉપર હુમલો થવાનો હતો. આ અંગેની મનોજ પનારાએ મોરબી તાલુકા પોલીસમાં અરજી આપી છે.

Oct 4, 2018, 08:34 AM IST

મોરબીમાં VHPના કાર્યકર પર તસવારથી કરાયો હુમલો, જૂથ અથડામણ બાદ થઇ આંગચંપી

હિન્દુ સંગઠનના કાર્યકર પર તલવાર અને ધારીયાથી હુમલો કરવાના મામલે હળવદમાં જૂથ અથડામણ થઈ છે.

Sep 29, 2018, 10:56 AM IST

પોરબંદર રહેમાની મસ્જીદના ઈમામ પર હુમલો, વિસ્તારમાં ભારેલો આગ્નિ જેવી સ્થિતી

મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે ધાર્મિક બાબતને લઈને થયેલ મનદુખને લઈને મેમણવાડા વિસ્તારમાં તંગદીલી સર્જાઈ હતી.

Sep 24, 2018, 08:51 AM IST

મુજફ્ફરપુરમાં હૂમલા બાદ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા પપ્પુ યાદવ

જન અધિકાર પાર્ટી (લોકતાંત્રીક)ના પ્રમુખ અને સાંસદ પપ્પુ યાદવ પર હૂમલો થયો હોવાનાં સમાચાર મળી રહ્યા છે

Sep 6, 2018, 07:38 PM IST

DGMOની વાતચીત ફેલ: LoC પર 1 આતંકવાદીને ઠાર મરાયો

શનિવારે આતંકવાદીઓએ શ્રીનગરમાં અઢી કલાકની અંદર સીઆરપીએફનાં વાહનો પર સતત ત્રણ ગ્રેનેડ હૂમલા કર્યા હતા

Jun 3, 2018, 09:01 PM IST

J-Kમાં CRPFપર જૈશ એ મોહમ્મદનો સતત ત્રીજો ગ્રેનેડ હૂમલો: 4 જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરમાં ગ્રેનેડ હૂમલા સતત વધી રહ્યા છે. શનિવારે શ્રીનગરનાં ફતહકદલ અને બુદશાહ વિસ્તારમાં સીઆરપીએફ વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં ચાર જવાનો ઘાયલ થયા હતા. ચાર જવાનો ઉપરાંત એક નાગરિક પણ ઘાયલ થયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલામં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

Jun 2, 2018, 08:47 PM IST

અફઘાનિસ્તાનમાં સરકારી સંસ્થાને તાલિબાને બનાવી નિશાન, 18ના મોત

આંતરરાષ્ટ્રીય રિપોર્ટસ પ્રમાણે આ તાલિબાની હુમલામાં ત્રણ અધિકારીઓ સહિત 15 સુરક્ષાકર્મિઓના મોત થયા છે. 

Apr 12, 2018, 04:05 PM IST

Video : રાજકોટમાં થયો એસિડ એટેક, સીસીટીવી વાઇરલ

બી ડિવીઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે

Apr 6, 2018, 05:15 PM IST

વદોડરાઃ વાહન ચેકિંગ દરમિયાન પોલીસ પર હુમલો, 23 વ્યક્તિઓની અટકાયત

વડોદરાઃ વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું છે. અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કરતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું.  ગણપતપુરા ગામ પાસે તપાસ વખતે કેટલાક અસામાજિક તત્વોએ પીએસઆઈ સહિતની ટીમ પર હુમલો કર્યો હતો. ઘટનામાં બે પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા છે. અસામાજિક તત્વોએ પોલીસની જીપના કાચ પણ તોડ્યા છે. ઘટનાની ગંભીરતા જોઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.

Mar 29, 2018, 08:47 PM IST

Video : ચાર સિંહો ત્રાટક્યા ગાય પર, શિકાર કેદ થયો CCTVમાં

સિંહ જંગલ વિસ્તારમાંથી બહાર નીકળીને માનવવિસ્તારમાં આવી પહોંચતા હોય એવી ઘટનાઓ વારંવાર બનવા લાગી છે.

Feb 27, 2018, 04:56 PM IST

ત્રાલ પોલીસ સ્ટેશન પર હૂમલો: બુરખો પહેરી ભાગતા આતંકવાદીનું મોત

સાઉથ કાશ્મીરનાં પુલવામામાં હિઝબુલ મુજાહિદ્દીનનાં આતંકવાદીઓએે પોતાનાં સાથીઓને છોડાવવા માટે ત્રાલનાં એક પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હૂમલો કર્યો હતો. ત્યારે જ તકનો લાભ લઇને લોકઅપમાં પુરાયેલ એક આતંકવાદીએ બુરખો પહેરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એક ગ્રેનેડ તેની નજીક જ ઝીંકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ હૂમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો છે.

Feb 26, 2018, 08:55 PM IST

30 હજાર કરોડથી વધુનું PNB કૌભાંડ હોવાનો કોંગ્રેસનો દાવો: ભાજપે કહ્યું તમારૂ કૌભાંડ

ગોટાળા મુદ્દે કૌભાંડી પાસેથી નાણા વસુલીનાં ઉપાય વિચારવાનાં બદલે બંન્ને પક્ષોએ એક બીજા પર કિચ્ચડ ઉછાળી રાજનીતિ ચાલુ કરી દીધી

Feb 16, 2018, 07:46 PM IST

સુંજવાં અને CRPF કેમ્પ બંન્ને આતંકવાદી હૂમલાની જવાબદારી LeTએ સ્વીકારી

શ્રીનગર CRPF કેમ્પમાં પણ 2 આતંકવાદીઓ દ્વારા અત્યાધુનિક હથિયાર સાથે થયેલા હૂમલામાં 1 જવાન શહીદ

Feb 12, 2018, 05:22 PM IST

અમદાવાદ: મારુતિનંદન હોટલમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ, 25 લોકો સામે ગુનો દાખલ

અમદાવાદના એસ.જી રોડ પર આવેલી મારૂતિનંદન હોટલમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી. શનિવારે રાતે બનેલી આ ઘટનામાં અસમાજિક તત્વોએ હોટલના તમામ કાચ તોડી નાખ્યાં અને કર્મચારીઓને પણ માર માર્યો. 

Feb 11, 2018, 01:33 PM IST